________________
0 'माम् अहं न जानामी'त्यत्र मीमांसा 0
२०१३ एतेन 'मां न जानामि' इति प्रतीत्या विलक्षणाज्ञानसिद्धिर्वेदान्तिनाम् अपास्ता, असद्भूतव्यवहारनयग्राह्यणाचेतनस्वभावेनैव तदुपपत्तेः ।
एतेन ‘माम् अहं न जानामि' इति प्रतीत्या पारमार्थिकज्ञानभिन्नस्य तन्नाश्यस्य मिथ्याज्ञानलक्षणस्य व्यावहारिकादिज्ञानस्वरूपस्य भावात्मकस्य अनाद्यनिर्वचनीयाऽविद्या-मायादिशब्दवाच्यस्य अज्ञानस्य सिद्धिः वेदान्तिसम्मता अपास्ता,
असद्भूतव्यवहारनयग्राह्येण अचेतनस्वभावेनैव तदुपपत्तेः ।
अनेन “अनादि भावरूपं यद् विज्ञानेन विलीयते । तदज्ञानमिति प्राज्ञा लक्षणं सम्प्रचक्षते ।।” (त.प्र.१/ र्श ९/पृ.९७) इति तत्त्वप्रदीपिकायां चित्सुखाचार्यवचनम्, “अज्ञानं तु सदसद्भ्यामनिर्वचनीयं त्रिगुणात्मकं ।
a ભાવાત્મક અજ્ઞાન : વેદાન્તી . વેદાંતી :- (ત્તન.) “મને જાણતો નથી' – ઈત્યાદિ સ્વરૂપે જે પ્રતીતિ લોકોને થાય છે, તે પ્રતીતિ દ્વારા તો ભાવાત્મક અજ્ઞાનની સિદ્ધિ થાય છે. કેમ કે તે પ્રતીતિનું અર્થઘટન આ પ્રમાણે થાય છે કે – “પિયાSજ્ઞાનવાનું દમ્' આ અજ્ઞાન પારમાર્થિક જ્ઞાનથી ભિન્ન છે. તે એક પ્રકારનો ભાવાત્મક અનુભવ જ છે. પારમાર્થિક જ્ઞાન દ્વારા તેનો નાશ થાય છે. ‘મર્દ બ્રહ્મગિર્ભિ', “સર્વ વસ્તુ ઢું બ્રહ્મ' - આવું જ્ઞાન એ પારમાર્થિક જ્ઞાન છે. ઉપરોક્ત મિથ્યાજ્ઞાનાત્મક અજ્ઞાન પ્રસ્તુત પારમાર્થિક જ્ઞાન દ્વારા નાશ પામે છે. તે અજ્ઞાન વ્યાવહારિક આદિ જ્ઞાન સ્વરૂપ છે. અનાદિકાલીન અનિર્વચનીય અવિદ્યા, માયા વગેરે શબ્દથી તે જણાવાય છે. આ રીતે ભાવાત્મક અજ્ઞાનની અમારા મત મુજબ સિદ્ધિ થાય છે. આવું અમને સંમત છે.
જ જીવમાં અચેતનસ્વભાવ સ્વીકારો : જેન ૪ જૈિન :- (૩) “મમ્ સદં ન નાનામ'- આવી પ્રતીતિની સંગતિ આત્માના અચેતનસ્વભાવથી જ થઈ શકે છે. અસદ્ભૂત વ્યવહારનય દ્વારા ગ્રહણ કરવા યોગ્ય અચેતનસ્વભાવ આત્મામાં માનવામાં વા ન આવે તો હું મને જાણતો નથી' - આવી પ્રતીતિ કદાપિ કોઈને પણ થઈ ન શકે. કેમ કે ચેતન સ્વભાવ તો જાણકારીને સૂચવે છે. આત્મા એકાંતે ચેતનસ્વભાવને જ ધારણ કરતો હોય તો “હું મને ન નથી જાણતો' - આવી જડતા = અચેતનતા = અચેતનસ્વભાવ આત્મામાં કઈ રીતે સંભવી શકે ? તેથી અસભૂત વ્યવહારથી વ્યવહાર કરવા યોગ્ય અચેતનસ્વભાવ આત્મામાં માનવો જરૂરી છે. તેના દ્વારા જ “હું મને જાણતો નથી” – એવી પ્રતીતિની સંગતિ થઈ જવાથી તેના નિમિત્તે ભાવાત્મક અજ્ઞાનની સિદ્ધિ કરવાની કોઈ જરૂર નથી.
જ “તપ્રદીપિકાકાર'ના અને “વેદાન્તસારકાર'ના મતની વિચારણા જ (કનૈન) તત્ત્વ પ્રદીપિકા નામના ગ્રંથમાં ચિસુખ નામના વેદાંતી આચાર્ય એવું જણાવે છે કે વિજ્ઞાન દ્વારા અનાદિકાલીન ભાવસ્વરૂપ જે પદાર્થ વિલય પામે છે તે જ પદાર્થ અજ્ઞાન છે - આ પ્રમાણે પ્રાજ્ઞા પુરુષો અજ્ઞાનનું લક્ષણ જણાવે છે.” તેમજ સદાનંદ નામના વેદાન્તી વેદાન્તસારમાં એવું જણાવે છે કે “અજ્ઞાન સત નથી કે અસત્ નથી. જો અજ્ઞાન સત્ હોય તો બ્રહ્મસાક્ષાત્કારથી તેનો નાશ થઈ