________________
૨૨/૪
• स्वभावभेदानुसरणबीजद्योतनम् ।
१९९३ सारोपा-साध्यवसानयोनिरूढत्वार्थमयं प्रकारभेदः ८। विषयस्य वाहीकस्य विषयिणा गवा अनिगीर्णतया गोतादात्म्यप्रतीतेः। विषयी गौः विषयश्च । वाहीकः अनपढुंतवैधौँ शाब्दसामानाधिकरण्येनाऽत्र निर्दिश्येते इति गौणी सारोपा लक्षणाऽभिप्रेतेति .. भावः। ततश्च पूर्वत्र एकस्वभावः उत्तरत्र चाऽभेदस्वभावो ज्ञायते ।
ननु किमर्थमयं प्रकारभेदोऽनुसृतः ? प्रकृते स्वभावभेदोपदर्शनप्रयोजनं न ज्ञायते इति चेत् ? स्
श्रुणु, सारोपा-साध्यवसानयोः निरूढत्वार्थमयं प्रकारभेदः अनुसृतः अस्माभिः। अयमत्राशयः - र्श लक्षणा रूढितः प्रयोजनतो वा प्रवर्तते । तदुक्तं साहित्यदर्पणे “मुख्यार्थबाधे तद्युक्तो ययाऽन्योऽर्थः । પ્રતીયd. ૮ઃ પ્રયોગના વાગસૌ નક્ષTI શરિર્વિતાT(સા.વ.ર.ર/જ્ઞો.93) રૂતિ પૂર્વોરુ(/3)રીત્યા भावनीयम् । एतेन “मुख्यार्थबाधे तद्योगे रूढितोऽथ प्रयोजनात् । अन्योऽर्थो लक्ष्यते यत् सा लक्षणाऽऽरोपिता क्रिया ।।” (का.प्र.उल्लास २/११, भा.प्र.६/३४७) इति काव्यप्रकाशे मम्मटवचनं भावप्रकाशने च शारदातनयवचनं का व्याख्यातम् । કે વિષયી એવા ગોપદાર્થ વડે વિષય = વાહીક નિગીર્ણ = ગૌણ = તિરોહિત = અધકૃત કે અંતઃકૃત થતો નથી. કારણ કે અહીં વાહીકત્વસ્વરૂપ અસાધારણધર્મરૂપે વાહકપદાર્થનું પ્રતિપાદન થાય છે, ઈદત્ત્વસ્વરૂપ સાધારણધર્મરૂપે નહિ. આ રીતે અહીં ગો-વાહીકનું તાદાભ્ય ભાસે છે. વિષયી છે અને વિષય વાહીક - આ બન્ને વચ્ચે રહેલ વૈધમ્મનો અપલાપ કર્યા વિના શાબ્દિક સામાનાધિકરણ્યથી = સમાનવિભક્તિવાળા પદથી અહીં વાહીકપદાર્થનો અને ગોપદાર્થનો નિર્દેશ થાય છે. તેથી જો વાદી?' - સ્થળમાં ગૌણી સારોપા લક્ષણા અભિપ્રેત છે. આ પ્રમાણે આશય છે. તેથી ગૌણી સાધ્યવસાના લક્ષણાવાળા
જી: લયમ્' - આ સ્થળમાં એકસ્વભાવ જણાય છે. તથા ગૌણી સારોપા લક્ષણાવાળા “ વાદી છે - સ્થળમાં અભેદસ્વભાવ જણાય છે. આમ એકસ્વભાવ અને અભેદસ્વભાવ જુદા નિશ્ચિત થાય છે. '
શંકા :- (ના) આપ શા માટે અહીં એકસ્વભાવ અને અભેદસ્વભાવ - એમ સામાન્યસ્વભાવના બે પ્રકારને અનુસરો છો ? તથા આ બન્ને સ્વભાવને અલગ બતાવવાનું પ્રયોજન શું છે? તે સમજાતું નથી. મેં
વિશ્વનાથ - મમ્મટ મત પ્રદર્શન એક સમાધાન :- (શ્રા) ભાગ્યશાળી ! સાંભળો. સારોપા લક્ષણો અને સાધ્યવસાના લક્ષણા – આ બન્નેમાં નિરૂઢત્વનું સંપાદન કરવા માટે સામાન્યસ્વભાવસંબંધી પ્રસ્તુત પ્રકારભેદનું અમે અનુસરણ કરેલ છે. અહીં કહેવાનો આશય આ મુજબ છે કે લક્ષણાની પ્રવૃત્તિ બે પ્રકારે થાય છે. રૂઢિથી અથવા પ્રયોજનથી. સાહિત્યદર્પણ ગ્રંથમાં વિશ્વનાથકવિએ જણાવેલ છે કે “શક્તિ દ્વારા શબ્દ જે અર્થ જણાવે તે મુખ્ય અર્થ કહેવાય. જ્યારે શબ્દનો મુખ્યાર્થ = શક્યાર્થ બાધિત થતો હોય ત્યારે તેનાથી યુક્ત બીજો અર્થ જેના દ્વારા રૂઢિથી કે પ્રયોજનથી જણાવાય તે લક્ષણા કહેવાય છે. તે લક્ષણા શબ્દમાં અર્પિત = આરોપિત શક્તિ જાણવી.' પૂર્વે (૫/૧) દર્શાવેલ પદ્ધતિ મુજબ આ સંદર્ભની ઊંડાણથી વિભાવના કરવી. આ જ રીતે કાવ્યપ્રકાશમાં મમ્મટકવિએ તથા ભાવપ્રકાશનમાં શારદાતનયે પણ જણાવેલ છે કે “મુખ્યાર્થનો બાધ હોય ત્યારે તેનાથી યુક્ત બીજો પદાર્થ જેના દ્વારા રૂઢિથી કે પ્રયોજનથી પ્રતીત