SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ १३/४ ० सद्भूतव्यवहाराद्युपयोगः । સભૂતવ્યવહારથી રે, ગુણ-ગુણ્યાદિકભેદ; ભેદકલ્પનારહિતથી રે, જાણો તાસ અભેદો રે ૧૩/૪ (૨૧૧) ચતુર. સભૂતવ્યવહારનયથી ગુણ-ગુણી, (આદિક=) પર્યાય-પર્યાયીનો ભેદસ્વભાવ ૭. ભેદકલ્પનારહિત શુદ્ધદ્રવ્યાર્થિકનયથી (તાસ) અભેદ સ્વભાવ (જાણો) ૮. सप्तमाऽष्टमसामान्यस्वभावग्राहकनयोपदर्शनायाऽऽचष्टे - ‘सदि'ति । सद्भूतव्यवहारेण गुण-गुण्यादिभेदता। भेदकल्पनया शून्ये गुण-गुण्याद्यभेदता ।।१३/४।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - सद्भूतव्यवहारेण गुण-गुण्यादिभेदता। भेदकल्पनया शून्ये गुण -ગુખ્યમેવતા (ઉચ્ચત) 19૩/૪ पूर्वोक्तेन (८/३) सद्भूतव्यवहारेण = सद्भूतव्यवहारनयेन गुण-गुण्यादिभेदता = गुण-गुणिनोः, पर्याय-पर्यायिणोः, कारक-कारकिणोः, स्वभाव-स्वभाविनोः च भेदस्वभावः ज्ञेयः। भेदकल्पनया शून्ये = पूर्वोक्ते (५/१२) भेदग्रहशून्ये शुद्धद्रव्यार्थिकनये पुनः गुण-गुण्याद्यभेदता है = गुण-गुणिनोः, पर्याय-पर्यायिणोः, कारक-कारकिणोः, स्वभाव-स्वभाविनोः चाऽभेदस्वभावः उच्यते। इत्थञ्च '“गुण-पज्जयदो दव्वं दव्वादो ण गुण-पज्जया भिण्णा । जम्हा तम्हा भणियं दव्वं गुण-पज्जयमणण्णं ।।” का (द्र.स्व.प्र.४२) इति द्रव्यस्वभावप्रकाशवचनमपि भेदकल्पनानिरपेक्षशुद्धद्रव्यार्थिकनयानुसारेण ज्ञेयम् । અવતરણિકા :- સાતમા અને આઠમા સામાન્યસ્વભાવને ગ્રહણ કરનાર નયને દેખાડવા માટે ગ્રંથકારશ્રી જણાવે છે કે : શ્લોકાથી :- સભૂત વ્યવહારનયથી ગુણ-ગુણી વગેરેમાં ભેદસ્વભાવ જાણવો. ભેદકલ્પનાનિરપેક્ષ નયના મતે તો ગુણ-ગુણી વગેરેમાં અભેદસ્વભાવ કહેવાય છે. (૧૩/૪) ઈ ભેદસ્વભાવગ્રાહક નયનો નિર્દેશ છે વ્યાખ્યાર્થ :- પૂર્વે આઠમી શાખાના ત્રીજા શ્લોકમાં સદ્ભુત વ્યવહારનયને જણાવી ગયેલ છીએ. તે સદ્ભુત વ્યવહારનયના અભિપ્રાય મુજબ ગુણ-ગુણીમાં, પર્યાય-પર્યાયીમાં, કારક-કારકીમાં અને વા સ્વભાવ-સ્વભાવમાં ભેદસ્વભાવ જાણવો. * અભેદસ્વભાવગ્રાહક નયનો ઉલ્લેખ : (મેલ) પાંચમી શાખાના આઠમા શ્લોકમાં વિસ્તૃત રીતે જણાવેલ ભેદગ્રહશૂન્ય = ભેદકલ્પનાનિરપેક્ષ એવા શુદ્ધદ્રવ્યાર્થિકનયના મતે તો ગુણ-ગુણીમાં, પર્યાય-પર્યાયીમાં, કારક-કારકીમાં અને સ્વભાવ -સ્વભાવમાં અભેદસ્વભાવ કહેવાય છે. આ રીતે વિચાર કરવામાં આવે તો “ગુણ-પર્યાયથી દ્રવ્ય ભિન્ન નથી. દ્રવ્યથી ગુણ-પર્યાય ભિન્ન નથી. તેથી ગુણ-પર્યાયથી દ્રવ્ય અભિન્ન કહેવાયેલ છે' - આ પ્રમાણે દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથનું કથન ભેદકલ્પનાનિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનયથી સમજવું. 1. गुण-पर्ययतो द्रव्यं द्रव्यतो न गुण-पर्यया भिन्नाः। यस्मात् तस्माद् भणितं द्रव्यं गुण-पर्यायाभ्यामनन्यत् ।।
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy