SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ २३४८ • तत्त्वसंवेदनज्ञानं निर्ग्रन्थस्यैव . ૨૫/૨-૧૩ प किन्तु सत्यां शक्तौ विरतिगोचरं सदनुष्ठानमपि न मोक्तव्यम् । इत्थमेव तत्त्वसंवेदनज्ञानलाभरा सम्भवात् । तल्लक्षणं तु अष्टकप्रकरणे “स्वस्थवृत्तेः प्रशान्तस्य तद्धेयत्वादिनिश्चयम् । तत्त्वसंवेदनं सम्यग् - यथाशक्ति फलप्रदम् ।।” (अ.प्र.९/६) इत्येवं श्रीहरिभद्रसूरिभिः उक्तम् । तच्च साधोरेव भवति । इत्थमेव ज्ञानस्य भवार्णवतारणयानत्वं पूर्वोक्तं (१५/१/८) सङ्गच्छते । एतेन “नाणमकारणबंधू, नाणं " मोहंधयारदिणबंधू । नाणं भवसमुद्दतारणे बंधुरं जाणं ।।” (पु.मा.३७) इति पुष्पमालागाथा व्याख्याता। क एवञ्च लोकानामपि ज्ञाने प्रत्ययः स्यात् । ततश्च आचरणापथि = पञ्चाचारपालनस्वरूपणि शुद्धव्यवहारमार्गे विचरन् नानाशास्त्राऽभ्यासी आनुषङ्गिकफलरूपेण यशः = इहलोके परलोके च सर्वत्र यश-कीर्ति शिष्टजनेभ्यः सकाशाच्च बहुमानं लभताम् । एतावता हेतु-स्वरूपाऽनुबन्धशुद्धं तत्त्वज्ञानमेव निश्चयः, तत एव मोक्ष इति सूचितम् । પહોંચે છે ત્યાં ધનવાન ગૃહસ્થો પહોંચી શકતા નથી.” & ક્રિયાની ઉપેક્ષાથી તત્ત્વસંવેદન જ્ઞાન ન મળે છે (વિ7) આ રીતે સ્વ-પર દર્શનના અનેક શાસ્ત્રો દ્વારા સિદ્ધ થાય છે કે ક્રિયા કરતાં સમ્યજ્ઞાનની જ મુખ્યતા છે. તેમ છતાં પણ શક્તિ હોય તો વિરતિસંબંધી સમ્યક ક્રિયાને પણ છોડવી ન જોઈએ. કારણ કે શક્તિ મુજબ, સ્વભૂમિકાયોગ્ય ચારિત્રાચારનું પાલન કરવામાં આવે તો જ તત્ત્વસંવેદન જ્ઞાનની પ્રાપ્તિ સંભવી શકે છે. શ્રીહરિભદ્રસૂરિ મહારાજે તત્ત્વસંવેદન જ્ઞાનની ઓળખાણ આપતા અષ્ટકપ્રકરણમાં જણાવેલ છે કે જેની કાયિકાદિ વૃત્તિ સ્વસ્થ છે, જે પ્રશાન્ત છે, તેને ત્યાજ્ય વગેરે વસ્તુમાં ત્યાજ્યત્વ વગેરેનો જે નિશ્ચય થાય છે, તે તત્ત્વસંવેદન જ્ઞાન કહેવાય છે. તે સમ્યફ રીતે સામર્થ્ય મુજબ પોતાના પ્રયોજનને (= ત્યાજ્યના ત્યાગને તથા ગ્રાહ્યના ગ્રહણને) આપનાર છે.' અષ્ટક પ્રકરણ + તેની વૃત્તિ જોવાથી જણાય એ છે કે આ તત્ત્વસંવેદનજ્ઞાન સાધુને જ હોય છે. આમ સામર્થ્ય અનુસાર આધ્યાત્મિક પ્રયોજનનું સાધક હોવાથી આ જ “જ્ઞાન ભવસાગરતારક વહાણ છે' - આ રીતે પૂર્વે (૧૫/૧/૮) જણાવેલ બાબત સંગત થાય છે. આના વી દ્વારા પુષ્પમાળામાં શ્રી હેમચંદ્રસૂરિએ જણાવેલ ગાથાનું પણ સ્પષ્ટીકરણ થઈ જાય છે. ત્યાં જણાવેલ છે કે જ્ઞાન એ (૧) નિષ્કારણ હિતકારી ભાઈ છે, (૨) મોહાંધકારનાશક સૂર્ય છે અને (૩) ભવસાગરને સ તરાવવાની બાબતમાં શ્રેષ્ઠ વહાણ છે. મતલબ કે સદાચારપ્રેરક જ્ઞાનની આ વાત છે. ક્રિયાયુક્ત જ્ઞાની યશવી બને (a.) આ રીતે શક્તિ મુજબ સારા આચારને જ્ઞાની પુરુષ પાળે તો લોકોને પણ તેમના જ્ઞાનમાં વિશ્વાસ બેસે. તેથી અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરનારા જે આત્માર્થી સાધકો પંચાચારપાલનસ્વરૂપ શુદ્ધ વ્યવહારમાર્ગમાં = આચરણામય મોક્ષમાર્ગમાં વિચરતા હોય છે તેઓ આ લોકમાં અને પરલોકમાં આનુષંગિક = પ્રાસંગિક ફળ સ્વરૂપે સર્વત્ર યશ-કીર્તિને મેળવે છે તથા શિષ્ટ પુરુષો પાસેથી બહુમાનને પ્રાપ્ત કરે છે. હેતુ-રવરૂપ-અનુબંધ શુદ્ધ તત્ત્વજ્ઞાન જ પારમાર્થિક નિશ્ચય - (તા.) પ્રસ્તુત વિચારવિમર્શથી એવું સૂચિત થાય છે કે હેતુશુદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબંધ શુદ્ધ 1. ज्ञानमकारणबन्धुः, ज्ञानं मोहान्धकारदिनबन्धुः। ज्ञानं भवसमुद्रतारणे बन्धुरं यानम् ।।
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy