________________
२३४६ 0 वेदान्त-मीमांसक-साङ्ख्यादिदर्शनेषु ज्ञानमुख्यता ० १५/२-१३
(१७) “अथातो ब्रह्मजिज्ञासा” (ब्र.सू.१/१/१) इति ब्रह्मसूत्राद् वेदान्तमते ज्ञानस्य मुख्या मोक्षकारणता પ્રસિદ્ધ)
(१८) “अथातो धर्मजिज्ञासा” (जै.सू.१/१/१) इति जैमिनिसूत्राद् मीमांसादर्शनेऽपि तत्त्वतो ज्ञान- प्राधान्यम् अवसीयते सूक्ष्मेक्षिकया विद्वद्भिः।
(१९) साङ्ख्यकारिकायाम् ईश्वरकृष्णेन “ज्ञानेन चाऽपवर्गः” (सा.का.४४) इत्यावेदितम् ।
(૨૦) “જ્ઞાનાન્ મુ”િ (તા.મૂ.રૂ/ર૩) રૂતિ સાર્થસૂત્ર પ્રવૃતે મર્તવ્યમ્ | ૨ (૨૧) “ચTSચ-જ્ઞવિજ્ઞાનનનના તત્ત્વજ્ઞાનેન પવ” (સા.કા.૬૭ તા.ત.) રૂતિ સાર્થक तत्त्वकौमुद्यां वाचस्पतिमिश्रेणाऽपि तत्त्वज्ञानजन्यत्वम् अपवर्गे निष्टङ्कितम् । णि (२२) “पञ्चविंशतितत्त्वज्ञो यत्र तत्राश्रमे रतः। जटी मुण्डी शिखी वाऽपि मुच्यते नाऽत्र संशयः ।।"
(શા.વા.સ.રૂ/રૂ૭, ૩.સા./૬૦, સ..સ.૧/) રૂત્યેવં શાસ્ત્રવાર્તાસમુચ્ચયે, ધ્યાત્મિસર, સર્વસિદ્ધાન્તરે च साङ्ख्यमतवार्तायां साङ्ख्यमते तत्त्वज्ञानान्मुक्तिः सूचिता।
(२३) “ये षण्णवतितत्त्वज्ञा यत्र कुत्राऽऽश्रमे रताः। जटी मुण्डी शिखी वाऽपि मुच्यते नाऽत्र संशयः ।।” (व.उप.१/१७) इति वराहोपनिषद्वचनमपि तत्त्वज्ञानाद् मुक्तिमाह । હોય તો તે તત્ત્વવેત્તા નથી' - આમ જાબાલયોગ પણ જ્ઞાનની મુખ્યતાને જણાવવામાં તત્પર છે.
(૧૭) “કથાતો બ્રહ્મનિજ્ઞાસા' આ બ્રહ્મસૂત્રના આધારે વેદાંતદર્શનમાં મોક્ષ પ્રત્યે જ્ઞાનની મુખ્ય કારણતા પ્રસિદ્ધ છે.
(૧૮) ૩થાતો ઘનિજ્ઞાસા' આ પ્રમાણે જૈમિનિસૂત્રના આધારે મીમાંસાદર્શનમાં પણ પરમાર્થથી જ્ઞાનની મુખ્યતા જણાય છે. આ અંગે વિદ્વાનોએ સૂક્ષ્મદષ્ટિથી વિચારવું. સ (૧૯) સાંખ્યકારિકામાં ઈશ્વરકૃષ્ણજીએ જણાવેલ છે કે “જ્ઞાનથી મોક્ષ મળે છે.”
(૨૦) “જ્ઞાનથી મુક્તિ થાય છે' - આ પ્રમાણે સાંખ્યસૂત્ર પણ પ્રસ્તુતમાં યાદ કરવું.
(૨૧) “પંચભૂત વગેરે વ્યક્ત તત્ત્વો, પ્રકૃતિ સ્વરૂપ અવ્યક્ત તત્ત્વ અને પુરુષ (=જ્ઞ) - આ ત્રણનો વિશેષ પ્રકારનો બોધ થવાથી ઉત્પન્ન થનાર તત્ત્વજ્ઞાનથી મોક્ષ થાય છે' - આ પ્રમાણે વાચસ્પતિમિશ્રજીએ પણ સાંખ્યતત્ત્વકૌમુદીમાં નિશ્ચિતરૂપે જણાવેલ છે કે “મોક્ષ તત્ત્વજ્ઞાનથી મળે છે.”
(૨૨) શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં સાંખ્યમતવાર્તામાં, અધ્યાત્મસારમાં તેમજ સર્વસિદ્ધાન્તસંગ્રહમાં સાંખ્યમતે તત્ત્વજ્ઞાનથી મુક્તિ સૂચિત કરેલ છે. ત્યાં કહેલ છે કે – “પચીસ તત્ત્વના જ્ઞાની પુરુષ ગૃહસ્થઆશ્રમ, વાનપ્રસ્થઆશ્રમ વગેરે કોઈ પણ આશ્રમમાં રહેલા હોય, ચાહે તે જટાધારી હોય કે માથું મુંડાવેલ હોય કે ચોટીને ધારણ કરેલ હોય, છતાં તે અવશ્ય મુક્ત થાય છે. એમાં શંકા નથી.”
(૨૩) વરાહોપનિષદ્દાં “તત્ત્વજ્ઞાનથી મુક્તિ થાય' – આવું જણાવવા કહેલું છે કે “જે પુરુષો ૯૬ તત્ત્વના જ્ઞાતા છે તેઓ ગૃહસ્થાશ્રમાદિ જે કોઈ પણ આશ્રમમાં રહેલા હોય, ચાહે તે જટાધારી હોય કે મુંડનયુક્ત હોય કે ચોટીને ધારણ કરી હોય, છતાં તે અવશ્ય મુક્ત થાય છે. તેમાં સંશય નથી.”