SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ २३३२ ० औदासीन्यस्वरूपप्रकाशनम् । :/૨-૧૦ प प्रव्रजनात् केवलं निकाचितकर्मनिर्जरैव । “जे आसवा ते परिसवा” (आ.सू.१/४/२/१३०) इति रा आचाराङ्गसूत्रोक्तिः, “वज्जेमि त्ति परिणओ संपत्तीए वि मुच्चइ वेरा” (ओ.नि.६०) इति ओघनियुक्तिगाथा, - “बहुदोषनिरोधार्थमनिवृत्तिरपि क्वचित् । निवृत्तिरिव नो दुष्टा योगानुभवशालिनाम् ।।” (अ.सा.५/२२) इति अध्यात्मसारकारिका, “राग-द्वेषपरित्यागाद् विषयेष्वेषु वर्त्तनम् । औदासीन्यमिति प्राहुरमृताय रसाऽञ्जनम् ।।” २ (सा.श.९) इति साम्यशतककारिका चात्र तात्पर्यार्थमुन्नीय विभावनीया गम्भीरधिया आत्मार्थिभिः । क अत एव भोगकर्मनिवृत्तौ ज्ञानिनः नैव स्वरसतः भोगे प्रवर्तन्ते । को ह्याभोगतः दरायां पतति? ण एतादृशविशदज्ञानदशाप्रादुर्भावप्रेरणा ज्ञानिपुरुषसमर्पणसूचना चात्रोपलभ्येते । तबलेन च का “णिहयविविहट्ठकम्मा तिहुवणसिरसेहरा विहूयदुक्खा। सुहसागरमज्झगया णिरंजणा णिच्च अट्ठगुणा ।।" (ઇ.9/9/9/9-STથા-ર૬) રૂતિ થવાયાં વીરસેનાધાર્યો¢ સિદ્ધસ્વરૂપ સુત્તમ ચત્તા૨૧/૨-૧૦ના પડવાના લીધે નિર્મળ સમકિતીએ કર્મોદયના ધક્કાથી પરાણે ભોગસુખમાં પ્રવર્તવું પડે છે. પરંતુ તેવી પ્રવૃત્તિનો લેશ પણ પક્ષપાત તેના અંતઃકરણમાં હોતો નથી. મગરૂરીથી નહિ પણ મજબૂરીથી ભોગપ્રવૃત્તિમાં જોડાવાના લીધે તેને નિકાચિત કર્મની નિર્જરા જ થાય છે. આ અંગે આત્માર્થી સાધકોએ નીચેના ચાર શાસ્ત્રવચનોના તાત્પર્યાર્થિને શોધીને ઊંડાણથી, ગંભીર બુદ્ધિથી વિભાવના કરવી.(૧) આચારાંગમાં જણાવેલ છે કે “જે આશ્રવ છે, તે જ કર્મનિર્જરાનું સ્થાન છે.” (૨) ઓઘનિર્યુક્તિમાં જણાવેલ છે કે “આ પ્રવૃત્તિને હું છોડું - આવા અભિપ્રાયથી પરિણત થયેલ A જીવ તેવી પ્રવૃત્તિ થવા છતાં કર્મથી છૂટે છે.” (૩) અધ્યાત્મસારમાં કહેલ છે કે “ઘણા દોષોને અટકાવવા છે માટે ક્યારેક નિવૃત્તિની જેમ પ્રવૃત્તિ પણ ધ્યાનાદિ યોગના અનુભવથી શોભતા જીવો માટે દુષ્ટ નથી.” વા (૪) સામ્યશતકમાં બતાવેલ છે કે “પાંચ ઈન્દ્રિયના પ્રસ્તુત વિષયોમાં રાગ-દ્વેષ છોડીને પ્રવૃત્તિ કરવી તે ઉદાસીનતા છે. પરમર્ષિઓ તેને અમૃત પ્રાપ્તિ માટેનું રસાંજન-રસાયણ કહે છે.” તાત્પર્યગ્રાહી ગંભીર 21 બુદ્ધિથી આ શાસ્ત્રવચનોને વિચારવાના છે. બાકી સ્વચ્છંદતાને પોષાતા વાર ન લાગે. નિર્મળ સમકિતી માત્ર કર્મના ધક્કાથી ભોગમાં પ્રવર્તે છે. તેથી જ ભોગકર્મ રવાના થયા બાદ જ્ઞાની પુરુષ સામે ચાલીને ભોગપ્રવૃત્તિમાં જોડાવાની ભૂલ કરતા નથી. ઈરાદાપૂર્વક ખાડામાં પડવાની ભૂલ કોણ કરે ? આવી પ્રામાણિક પારદર્શક જ્ઞાનદશાને પ્રગટ કરવાની આધ્યાત્મિક પ્રેરણા તથા ગીતાર્થ જ્ઞાની પુરુષને સમર્પિત થવાની સૂચના અહીં પ્રાપ્ત થાય છે. તેના બળથી ષખંડાગમની ધવલા વ્યાખ્યામાં વર્ણવેલ સિદ્ધસ્વરૂપ સુલભ બને. ત્યાં વીરસેનાચાર્યએ જણાવેલ છે કે “સિદ્ધ ભગવંતોએ (૧) વિવિધ = અનેક અવાન્તરભેદવાળા આઠ કર્મોને ખતમ કર્યા છે. (૨) તેઓ ત્રણ લોકના મસ્તકમાં મુગટસ્વરૂપ છે. (૩) તેઓએ દુઃખોનો ઉચ્છેદ કર્યો છે. (૪) તેઓ સુખના મહાસાગરની મધ્યમાં રહેલા છે. (૫) તેઓ નિરંજન, (૬) નિત્ય અને (૭) આઠ ગુણથી યુક્ત છે.” (૧૫/૨-૧૦) 1. ૨ થવા તે ત્રિવાદ 2. ‘વર્નયામી "તિ રળતઃ સમાતો જ મુચતે વેરાન્ (= વર્મા ) | 3. निहतविविधाष्टकर्माणः त्रिभुवनशिरशेखराः विधूतदुःखाः। सुखसागरमध्यगताः निरजना नित्या अष्टगुपाः ।।
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy