________________
૧/૨-૧૦ • आत्मादितत्त्वज्ञानपक्षो ग्राह्यः ।
२३२९ તે માટઈ ભવ્ય પ્રાણી = ધર્માર્થી જ્ઞાનપક્ષ દેઢ આદરો. જે માટઈ જ્ઞાનપક્ષનો હવણાં દઢાધિકાર છઈ. શ પઢમં ના તો તયા” (૨.૪/૧૦) રૂત્તિ વઘના ભવિ પ્રાણી (ગ્રહોત્ર) આદરવું જ્ઞાન./૧૫/-૧૦માં એ ४४-४७) इत्युक्तम् । महानिशीथेऽपि (६/१४२-१४५/पृ.१६६) षष्ठाऽध्ययने शब्दलेशभेदत इमा गाथा । વર્નન્તા ___ इदमेवाभिप्रेत्य अर्हद्गीतायां मेघविजयोपाध्यायेन “विषमप्यमृतं ज्ञानादज्ञानादमृतं विषम्” (अ.गी.४/ रा ૨૦) રૂત્યુમ્ |
“इति हेतौ प्रकारे च प्रकाशाद्यनुकर्षयोः। इति प्रकरणेऽपि स्यात् समाप्तौ च निदर्शने ।।” (वि.लो. अव्ययवर्ग-२१) इति पूर्वोक्त(९/४)विश्वलोचनकोशानुसारतः इति = एतत्प्रकारां सूत्रोक्तिं = नानाविध- श शास्त्रवचनानि आदृत्य = आदरेण अङ्गीकृत्य प्राणी = भव्यात्मा ज्ञानम् = आत्मादितत्त्वज्ञानपक्षं क गृह्णातु = दृढम् उपाददातु, साम्प्रतं ज्ञानपक्षस्य दृढाधिकारात्, “पढमं नाणं तओ दया” (म.नि.णि अ.३/पृ.६०, द.वै.४/१०) इति महानिशीथसूत्र-दशवैकालिकसूत्रवचनप्रामाण्यात् । ____ कर्मपारवश्यात् संयोगवैचित्र्याद्वा विपरीतप्रवृत्तौ अपि यथावस्थिततत्त्वज्ञानवतां संवेग-निर्वेदादिकं । પામે છે. શ્રીમહાનિશીથસૂત્રના છઠ્ઠા અધ્યયનમાં પણ આ જ ચાર ગાથાઓ આંશિક શાબ્દિક ફેરફાર સાથે ઉપલબ્ધ છે.
(.) આ જ અભિપ્રાયથી ઉપાધ્યાય મેઘવિજયજીએ અહિંગીતામાં જણાવેલ છે કે “જ્ઞાનથી ઝેર પણ અમૃત થાય છે. અજ્ઞાનથી અમૃત પણ ઝેર થાય છે.'
પ્રથમ જ્ઞાન પછી અહિંસા જ (“ત્તિ.) “તિ શબ્દ (૧) હેતુ, (૨) પ્રકાર, (૩) પ્રકાશ વગેરે, (૪) અનુકર્ષ, (૫) પ્રકરણ, (૬) સમાપ્તિ અને (૭) નિદર્શન = ઉદાહરણ – આ અર્થમાં પ્રયોજાય છે” – આ મુજબ વિશ્વલોચનકોશમાં સ ધરસેનજીએ જણાવેલ છે. પૂર્વે (૯૪) આ સંદર્ભ દર્શાવેલ છે. તેને અનુસરીને અહીં મૂળ શ્લોકમાં આવેલો
ત્તિ” શબ્દ પ્રકાર અર્થમાં સમજવો. તેથી અર્થ એવો થશે કે :- આ પ્રકારે = આ પ્રમાણે અનેકવિધ , શાસ્ત્રવચનને આદરથી સ્વીકારીને ભવ્ય જીવે જ્ઞાનને = જ્ઞાનપક્ષને = આત્માદિતત્ત્વવિષયક જ્ઞાનના પક્ષને દઢ રીતે ગ્રહણ કરવામાં તત્પર બનવું જોઈએ. કારણ કે અહીં વર્તમાનમાં જ્ઞાનપક્ષનો અધિકાર મજબૂત રીતે ચાલી રહ્યો છે. ક્રિયાપક્ષ કરતાં જ્ઞાનપક્ષનો અધિકાર દઢ છે. આ બાબતમાં મહાનિશીથ સૂત્રનું તથા દશવૈકાલિક સૂત્રનું વચન સાક્ષીભૂત છે. ત્યાં જણાવેલ છે કે “પ્રથમ જ્ઞાન, પછી અહિંસા.” તેમનું વચન પ્રમાણભૂત હોવાના કારણે જ્ઞાનપક્ષના અધિકારને પ્રામાણિક જ માનવો જોઈએ.
• જ્ઞાનીની પાપપ્રવૃત્તિ નીરસ હોય છે (ર્મપર) યથાવસ્થિત તત્ત્વજ્ઞાનવાળા જીવો કર્મને પરાધીન બનવાથી અથવા તો સંયોગની વિચિત્રતાથી કદાચ વિપરીત પ્રવૃત્તિ કરે તો પણ તેમના સંવેગ, નિર્વેદ વગેરે ભાવો બિલકુલ ખતમ થતા નથી.
0 હવણાં = હમણાં. જુઓ - મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ. 1. પ્રથયું જ્ઞાનં તતો
|