SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫/-૭ ० केवलि-गीतार्थयोः तुल्यत्वविचारः । २२८१ *કેવલી ને શ્રુતકેવલી એ બે સરિખા (ભાગાક) કહિયા છઈ.* ૧૫/૧-૭ તુજોડા-દો, અનંતહાસ વMળયા T(પૃ.૪.મા.9/૧૬૭, નિ.મા.૪૮૨૦) શ્રીશેનવર્જિરિતા તરિંતુ | एवं “किं गीतार्थः केवली येन तीर्थकृत इव तस्य वचनं करणं चाऽकोपनीयम् ? सूरिराह - ‘ओमिति रा ब्रूमः। तथाहि - द्रव्यादिभेदाद् यत् चतुर्विधं ज्ञानं तद् यथा केवलिनस्तथा गीतार्थस्यापि। तथा यत् .. प्रलम्बानामेकानेकग्रहणविषयं विषम-प्रायश्चित्तप्रदानम्, यश्च तत्र तुल्येऽपि जीवत्वे राग-द्वेषाभावः, या । चाऽनन्तकायस्य वर्जना एतानि यथा केवली प्ररूपयति, तथा गीतार्थोऽपि ।” (बृ.क.भा.१/९६१, वृ.) इति । श यथोक्तं निशीथचूर्णी अपि “किं गीयत्थो केवली ?.... ओमित्युच्यते। अकेवली वि केवलीव भवति” क છે? હા, ચાર પ્રકારનું જ્ઞાન તથા (૧) ફળગ્રહણ વગેરેમાં વિભિન્ન પ્રાયશ્ચિત્તદાન, (૨) જીવત્વ તુલ્ય હોવા છતાં વિષમ પ્રાયશ્ચિત્તદાનમાં રાગ-દ્વેષાભાવ અને (૩) અનંતકાયનો ત્યાગ - આ ત્રણ વસ્તુની પ્રરૂપણા ગીતાર્થમાં અને કેવલજ્ઞાનીમાં સમાન છે.” શ્રીક્ષેમકીર્તિસૂરિ બૃહત્કલ્પભાષ્યની વ્યાખ્યામાં જણાવે છે કે “શિષ્ય આચાર્ય ભગવંતને પ્રશ્ન કરે છે કે “શું ગીતાર્થ કેવલજ્ઞાની છે કે જેના લીધે તીર્થકરની જેમ ગીતાર્થના વચનનો અને આચરણનો અપલાપ ન જ કરી શકાય?' આનું સમાધાન કરતા આચાર્ય કહે છે કે “હા, ગીતાર્થ પણ કેવલજ્ઞાની છે' - આ પ્રમાણે અમે કહીએ છીએ. તે આ પ્રમાણે - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી જ્ઞાનના ચાર પ્રકાર પડે છે. અર્થાત્ (૧) સચિત્ત-અચિત્તાદિ દ્રવ્યવિષયક જ્ઞાન. (૨) સંયમપ્રાયોગ્યઅપ્રાયોગ્ય ક્ષેત્રગોચર જ્ઞાન. (૩) સંયમયોગ્ય-અયોગ્યાદિ કાલગોચર જ્ઞાન. (૪) સંયમસાધક-બાધકાદિ ભાવવિષયક જ્ઞાન. આ પ્રમાણે ચાર પ્રકારના જ્ઞાન જેમ કેવલજ્ઞાનીની પાસે હોય છે, તેમ છબસ્થ ગીતાર્થ પાસે પણ હોય છે. તથા (વ) એક અને અનેક ફળને ગ્રહણ કરવા વગેરે સ્વરૂપ અપરાધની બાબતમાં ! જુદા જુ દા પ્રકારનું પ્રાયશ્ચિત્ત જે પ્રમાણે કેવળજ્ઞાની આપે છે. તે જ રીતે છદ્મસ્થ ગીતાર્થ પણ આપે છે. (g) વળી, તે સચિત્ત ફળમાં જીવપણું સમાન હોવા છતાં તેના જુદા-જુદા કોળીયા વાપરનાર જીવોને જુદું પડી જુદું પ્રાયશ્ચિત્ત આપવાનું અને તેમ છતાં પ્રાયશ્ચિત્તને લેનારા જીવ પ્રત્યે રાગ-દ્વેષનો અભાવ કેવલજ્ઞાનીમાં અને ગીતાર્થમાં સમાન છે. તેમજ (f) અનંતકાયનો ત્યાગ. આ ત્રણ બાબતની પ્રરૂપણા જે રીતે કેવલજ્ઞાની રે કરે છે, તે રીતે ગીતાર્થ પણ કરે છે. તેથી ગીતાર્થ અને કેવલજ્ઞાની બન્ને સમાન કહેવાય છે.” મા :- ગીતાર્થના વચનને અવશ્ય પાળવું જ જોઈએ. આ બાબતનું અનેક વાર બૃહત્કલ્પભાષ્ય વગેરેમાં પુનરાવર્તન થવાથી શિષ્ય ગુરુને પૂછે છે કે “શું ગીતાર્થ કેવલી છે ?' ત્યારે ગુરુ ભગવંતે (A) ઉપરોક્ત ચાર પ્રકારના જ્ઞાન તથા (B) ત્રણ બાબતની પ્રરૂપણા કેવલજ્ઞાનીમાં અને ગીતાર્થમાં સમાન હોવાથી તે અપેક્ષાએ છદ્મસ્થ ગીતાર્થને અને કેવલજ્ઞાનીને સમાન ગણાવેલા છે. નિગોદની પ્રરૂપણા જે રીતે શ્રી સીમંધરસ્વામીએ કરી, તે જ રીતે સાધિકનવપૂર્વધર અનુયોગવિભાજક શ્રીઆર્યરક્ષિતસૂરિજીએ કરી હતી. આ વાત આવશ્યકનિયુક્તિમાં (ગા.૭૭૭) પ્રસિદ્ધ છે. તેથી અનંતકાયત્યાગની પ્રરૂપણા સર્વજ્ઞ અને ગીતાર્થ સમાન રીતે કરે - આ વાત સરળતાથી સમજાશે. નિશીથભાષ્યમાં આ વિષયનો અતિવિસ્તાર છે. (થો.) નિશીથચૂર્ણિમાં પણ પ્રશ્નોત્તરરૂપે નીચે મુજબ જણાવેલ છે - પ્રિલ :- “શું ગીતાર્થ કેવળજ્ઞાની છે ?' *...* ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત પાલિ.માં છે. 1. જિં નીતાર્થ કેવી ? “ગોમ' તિ ૩ વન પિ વતી રૂવ મવતિના
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy