________________
• अप्रतिपातिगुणोपलब्धये यतितव्यम् ।
२२७९ भवितुमर्हतीत्यपि विज्ञेयम् ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'निश्चयतः स्वात्मा स्वभाव-शुद्धोपयोगादिपरिपूर्णः विभावोपाधि .. -रागाद्यशुद्धोपयोगशून्य' इत्यभ्रान्तात्मभानकरणं हि सूच्या सूत्रप्रोतनं प्रोच्यते । संसारगतस्यापि तस्य । आत्मभानं न भ्रश्यति, न वा स दीर्घभवभ्रमणं करोति । ततश्च यथार्थतया निजात्मसूच्यां सम्यगवबोधसूत्रप्रोतनम् अप्रतिपाति वैयावृत्त्यवत् । वैयावृत्त्य-तथाविधज्ञानादिकम् अप्रतिपातितया मोक्ष-श प्रापणकृते जीवेभ्यः अखण्डसामर्थ्यं प्रयच्छति । ततश्च मोक्षफलाऽविसंवादितथाविधसद्गुणोपलब्धये क निरन्तरमस्माभिः यतितव्यमित्युपदिश्यते ।
ततश्च “गयराग-दोस-मोहो विगयभओ तह निरुस्सुगो मइमं । बहुजणपरिगीयगुणो नमंसणिज्जो । तिलोयस्स ।।” (आ.प.९५५) इति आराधनापताकायां वीरभद्रसूरिवर्णितं त्रैलोक्यनमस्कार्यं सिद्धस्वरूपं પ્રત્યાન્નતર યાત્T9૧/૦-૬ દસપૂર્વસંબંધી સમ્યગૃજ્ઞાન ઉપરોક્ત ત્રણ પ્રકારની અપ્રતિપાતી વૈયાવચ્ચને લાવનાર હોવાથી તેનું જ્ઞાન પણ અપ્રતિપાતી બનવાની યોગ્યતાને ધરાવે છે. આ પ્રમાણે પણ જાણવું.
| સ્પષ્ટતા :- વૈયાવચ્ચ ગુણ તો અપ્રતિપાતી છે જ. તથા ઉપર જણાવ્યા મુજબ અપ્રતિપાતી વૈયાવચ્ચ ગુણને અવશ્ય લાવે તેવું સમ્યગૂ જ્ઞાન નંદિષેણ મુનિની પાસે હતું. તે કારણસર પણ નંદિષેણ મુનિનું સમ્યગ્રજ્ઞાન અપ્રતિપાતી હતું - આવું સિદ્ધ થાય છે.
અપ્રતિપાતી ગુણને મેળવીએ , આધ્યાત્મિક ઉપનય :- “નિશ્ચયથી મારો આત્મા સ્વભાવથી પરિપૂર્ણ છે તથા વિભાવ-ઉપાધિથી ! ખાલી છે. મારો આત્મા શુદ્ધોપયોગથી ભરેલો છે તથા અશુદ્ધોપયોગથી/રાગાદિથી ખાલી છે' - આ પ્રમાણે આત્માનું અભ્રાન્ત ભાન = સમ્યગું જ્ઞાન કરવું, તે સોયમાં દોરો પરોવવા જેવું છે. ટબામાં દર્શાવેલ ઉત્તરાધ્યયનસૂત્રના સંદર્ભ મુજબ, જેમ દોરો પરોવેલી સોય કચરામાં પડી જાય તો પણ ખોવાતી નથી, તેમ જેણે નિજ આત્મસ્વરૂપ સોયમાં સમ્યજ્ઞાનસ્વરૂપી મજબૂત દોરો પરોવેલ હોય તે સંસારમાં એક બે ભવ કરે તો પણ તેનું આત્મજ્ઞાન ટળતું નથી, તે દીર્ઘ ભવભ્રમણ કરતો નથી. સાચી સમજણરૂપી દોરો યથાર્થપણે આત્મામાં પરોવી લેવામાં આવે તો તે વૈયાવચ્ચની જેમ અપ્રતિપાતી છે. વૈયાવચ્ચ અને તથાવિધ સમ્યગુ જ્ઞાન વગેરે અપ્રતિપાતી હોવાથી જીવને મોક્ષે પહોચાડવા માટે અખંડ બળ પૂરું પાડે છે. તેથી મોક્ષે અવશ્ય પહોંચાડવાની બાંહેધારી આપનાર આવા સગુણોને પ્રાપ્ત કરવા માટે આપણે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. આવા પ્રકારની આધ્યાત્મિક પ્રેરણા પ્રસ્તુત શ્લોક દ્વારા પ્રાપ્ત થાય છે. | (તત.) તેવા પ્રયત્નથી આરાધનાપતાકામાં દર્શાવેલ ત્રિલોકવંદનીય સિદ્ધસ્વરૂપ ખૂબ નજીક આવે. ત્યાં વીરભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “(૧) રાગ-દ્વેષ-મોહશૂન્ય, (૨) નિર્ભય, (૩) નિરુત્સુક, (૪) કેવલજ્ઞાનાત્મક મતિને ધારણ કરનારા એવા સિદ્ધ ભગવંતના ગુણ અનેક લોકો દ્વારા પ્રશંસાયેલા છે. (૫) તે સિદ્ધાત્મા ત્રણ જગતને વંદનીય છે.” (૧૫/૧૬) 1. गतराग-द्वेष-मोहः विगतभयः तथा निरुत्सुकः मतिमान् । बहुजनपरिगीतगुणः नमनीयः त्रिलोकस्य ।।
સ