________________
• त्रिविधवैयावृत्त्यविमर्श: 0
२२७७ उत्तराध्ययनेषु अप्युक्तम् - 'सूई जहा ससुत्ता, ण णस्सई कयवरम्मि पडिआ वि।
રૂચ નીવો વિ સુન્નો, સ્પરૂ નો વિ સંસારા (ઉત્તર/ગાતાવ ૬૭) I/૧૫/૧-દીકરી
यच्च उत्तराध्ययनसूत्रे, चन्द्रकवेध्यकप्रकीर्णके, भक्तपरिज्ञाप्रकीर्णके, आराधनापताकाप्रकीर्णके, पुष्पमालायां प च '“सूई जहा ससुत्ता, न नासइ कयवरम्मि पडिया वि। जीवो तहा ससुत्तो, न णस्सइ गओ वि संसारे” रा (૩.૨૧/ સત્તાવ ૬૭, :.૮૩, ૫.૫.૮૬, ૭.૫.૪૮૨, પુ.મ.રૂ9) રૂત્યુમ્, યષ્ય સૂત્રામૃતે “પુરિસો वि जो ससुत्तो ण विणासइ सो गओ वि संसारे" (सू.प्रा.४) इत्युक्तं ततोऽपि वेश्यागृहस्थितनन्दिषेणस्य । जिनागमसूत्रानुस्मरणलक्षणसम्यग्ज्ञाने दुरन्तभवभ्रमणप्रतिबन्धकतया अप्रतिपातिगुणत्वं समाम्नातम् ।
अत्र “वेयावच्चे तिविहे - अप्पाणम्मि य परे तदुभए य। अनुसिट्ठि उवालंभे उग्गहे चेव तिविहम्मि ।।” कु (व्य.सू.भा.१/३७४) इति व्यवहारसूत्रभाष्यानुसारेण नन्दिषेणस्य अनुशास्त्यादिरूपं त्रिविधमपि वैयावृत्त्यं मि પ્રબળમોહનાશક હોવાથી અપ્રતિપાતી ગુણ છે.
- જ્ઞાની જીવ સંસારમાં ભટકે નહિ ? (ચત્ર) ઉત્તરાધ્યયનસૂત્ર, ચંદ્રકવેક પ્રકીર્ણક, ભક્તપરિજ્ઞા પ્રકીર્ણક, આરાધનાપતાકા પ્રકીર્ણક અને પુષ્પમાલા - આ પાંચેય ગ્રંથમાં જણાવેલ છે કે “દોરા સાથેની સોય કચરામાં પડેલી હોય તો પણ જેમ ખોવાઈ જતી નથી તેમ સૂત્ર સહિત (સમ્યક જ્ઞાન સહિત) જીવ સંસારમાં ગયેલ હોય તો પણ ખોવાઈ જતો નથી, ભૂલો પડી જતો નથી.' ઉપરોક્ત પાંચેય ગ્રંથમાં જે જણાવેલ છે તથા “આગમસૂત્ર સહિત જે પણ જીવ સંસારમાં કદાચ જાય તો પણ વિનાશ પામતો નથી' – એ પ્રમાણે કુંદકુંદસ્વામીએ સૂત્રપ્રાભૃત છે ગ્રંથમાં જે જણાવેલ છે, તેનાથી પણ સિદ્ધ થાય છે કે – વેશ્યાના ઘરમાં રહેલ નંદિષેણનું જ્ઞાન અપ્રતિપાતી હતું. જિનાગમના સૂત્રોનું સંસારમાં ગયા પછી પણ સ્મરણ કરવામાં આવે તો તે દુરન્ત ભવભ્રમણનો ! પ્રતિબંધ કરે છે. આથી જ જિનાગમસૂત્રનું અનુસ્મરણ કરવા સ્વરૂપ સમ્યજ્ઞાન અપ્રતિપાતી ગુણ તરીકે શાસ્ત્રકારોને માન્ય છે.
ત્રિવિધ વૈયાવચ્ચની સમજણ (શત્ર.) પ્રસ્તુતમાં વ્યવહારસૂત્રભાષ્યની એક ગાથા અવશ્ય યાદ કરવા યોગ્ય છે. ત્યાં જણાવેલ છે કે “વૈયાવચ્ચ ત્રણ વ્યક્તિને વિશે થાય - (૧) સ્વને વિશે, (૨) પરને વિશે અને (૩) સ્વ -પર ઉભયને વિશે. તે વૈયાવચ્ચના ત્રણ પ્રકાર છે. (૧) અનુશાસ્તિ, (૨) ઉપાલંભ અને (૩) ઉપગ્રહ = અનુગ્રહ.' વ્યક્તિ અને પ્રકાર બન્નેનો સંવેધ કરવાથી વૈયાવચ્ચના નવ ભેદ થાય. નંદીષેણ મુનિ સંયમભ્રષ્ટ થઈને વેશ્યાના ઘરે રહેવા છતાં પણ અનુશાસ્તિ વગેરે ત્રણેય પ્રકારની વૈયાવચ્ચ સ્વરૂપ ગુણ તેમનામાં 1. सूचिः यथा ससूत्रा, न नश्यति कचवरे पतिता अपि। इति जीवः अपि ससूत्रः, न नश्यति गतः अपि संसारे।। 2. पुरुषोऽपि यः ससूत्रः न विनश्यति स गतः अपि संसारे। 3. वैयावृत्त्यं त्रिविधम् - आत्मनि च परस्मिन् तदुभयस्मिन् च। अनुशास्तिः उपालम्भः उपग्रहः एव त्रिविधे ।।