SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ } ૨૫/० उपदेशरहस्यादिसन्दर्भ0 २२६९ मंडुक्कचुन्नकप्पो किरियाजणिओ 'वओ किलेसाणं। तद्दड्डचुन्नकप्पो नाणकओ तं च आणाए ।। (उप.रह.७) इति उपदेशरहस्ये एतदर्थसंग्रहः ॥ '' ઉપદેશપદાદિ ગ્રન્થ જોતાં, જ્ઞાનમેવ પ્રથામિત્યર્થ: NI૧૫/૧-પા अपुणब्भावजोगओ चेव। णेयग्गिदड्ढतच्चुन्नतुल्लमो सुवयणणिओगा ।।” (उ.प.१९१/१९२) इति। ततो प ज्ञानमेव प्रधानमित्यर्थः। प्रकृते “कायकिरियाए दोसा खविया मंडुक्कचुण्णतुल्ला त्ति। ते चेव भावणाए नेया तच्छारसरिस । त्ति ।।” (यो.श.८६) इति योगशतकवचनम्, “क्लेशक्षयो हि मण्डूकचूर्णतुल्यः क्रियाकृतः। दग्धतच्चूर्णसदृशो । ज्ञानसारकृतः पुनः।।” (ज्ञा.सा.उपसंहार.९) इति ज्ञानसारवचनम्, “मंडुक्कचुण्णकप्पो किरियाजणिओ वओ । किलेसाणं । तद्दड्डचुण्णकप्पो णाणकओ तं च आणाए ।।” (उप.रह.७) इति उपदेशरहस्यवचनम्, “कम्ममसंखेज्जभवं क खवेइ अणुसमयमेव आउत्तो। बहुभवसंचियं पि हु सज्झाएणं खणे खवइ ।।” (च.वे.९१) इति चन्द्रकवेध्यक- ण प्रकीर्णकवचनं च स्मर्तव्यम् । अधिकन्त्वस्मत्कृतनयलतातः (द्वात्रिंशिकावृत्ति-१०/२६/भाग-३ पृष्ठ-७२१) विज्ञेयम् । का પણ વર્ણવેલ છે. પરંતુ સમ્યફ ક્રિયા દ્વારા જે કર્મક્લેશનો નાશ થાય છે તે કર્મક્લેશો ફરીથી ઉત્પન્ન ન થવાના કારણે અગ્નિથી બળેલા દેડકાની રાખ સમાન છે - એમ જાણવું. સમ્યફ તર્કના વિનિયોગથી આ વાત સમ્યગુ જાણવી.” તેથી જ્ઞાન જ પ્રધાન છે - એવું અહીં તાત્પર્ય સમજવું. છે. જ્ઞાનજન્ય કર્મનાશ સ્થાયી હોય છે (ત્તેિ.) “કાયિક ક્રિયાથી જે દોષોનો નાશ થાય તે દેડકાના ચૂર્ણ સમાન છે. તે જ દોષોનો ભાવનાજ્ઞાનથી ઉચ્છેદ થાય તો તે દોષક્ષય દેડકાની રાખ સમાન જાણવો' - આ પ્રમાણે યોગશતક ગ્રંથનું વચન પ્રસ્તુતમાં યાદ કરવું. એ જ રીતે જ્ઞાનસાર ગ્રંથનું પણ એક વચન અહીં યાદ કરવા જેવું છે. તે આ શું પ્રમાણે છે - “ક્રિયાથી થયેલો કર્મક્લેશનો ક્ષય દેડકાના ચૂર્ણસમાન છે. તથા જ્ઞાનસારથી (= સમ્યજ્ઞાનથી) થયેલો કર્મક્લેશક્ષય બળેલા દેડકાની રાખ સમાન છે.” ઉપદેશરહસ્ય ગ્રંથનું વચન પણ અહીં યાદ કરવા માં યોગ્ય છે. તેમાં મહોપાધ્યાયજી મહારાજે જણાવેલ છે કે “ક્રિયાથી થયેલો કર્મક્લેશનો વ્યય દેડકાના સાદા ચૂર્ણ સમાન છે. તથા જ્ઞાન દ્વારા કરેલો કર્મક્લેશનો ક્ષય બળેલા દેડકાની રાખ સમાન છે. તે સમ્યફ જ્ઞાન ગુરુપરતંત્ર્યસ્વરૂપ જિનાજ્ઞાથી પ્રાપ્ત થાય છે.” ચન્દ્રકવેધ્યપ્રકીર્ણક (ચંદાશ્યપેયજ્ઞા) ગ્રંથમાં પણ જણાવેલ છે કે “ઉપયુક્ત = જ્ઞાનોપયોગવાળા સાધક અસંખ્યભવના કર્મને પ્રતિસમય ખપાવે છે. સ્વાધ્યાયથી ખરેખર અનેક ભવમાં ભેગા કરેલ કર્મને પણ ક્ષણમાત્રમાં આત્માર્થી જીવ ખપાવે છે.” દ્વાત્રિશિકા પ્રકરણની નયેલતા નામની વ્યાખ્યાના ત્રીજા ભાગમાં પૃષ્ઠ-૭૨૧ ઉપર આ બાબતની અમે વિસ્તારથી છણાવટ કરેલ છે. આ બાબતમાં અધિક જાણકારી ત્યાંથી મેળવી લેવી. • કો.(૯)માં “વો’ પાઠ, પુસ્તકોમાં “વો’ પાઠ, મો.(૨)માં “ઘ ન હિમા' ત્યતા પEા... ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત પાલિ.માં છે. 1. વેયિયા તોષાઃ ક્ષપિતઃ મહૂqતુત્યા નિરા તે વૈવ ભાવનથી યાદ તારદ્રા इति।। 2. मण्डूकचूर्णकल्पः क्रियाजनितो व्ययः क्लेशानाम् । तद्दग्धचूर्णकल्पो ज्ञानकृतः तच्चाज्ञया।। 3. कर्माऽसङ्ख्येयभवं क्षपयति अनुसमयमेव आयुक्तः। बहुभवसञ्चितम् अपि खलु स्वाध्यायेन क्षणे क्षपयति ।।
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy