SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ १४/१९ • नयादिभावनया तत्त्वोपलब्धिः । २२४१ નિશ્ચયે. 'એહવો શ્રીજિનવાણીનો મહિમા જાણવો. ૧૪/૧લા -प्रभावनादिजन्यं सुखञ्च सर्वम् = इहलौकिक-पारलौकिकभेदभिन्नं कुशलानुबन्धिपुण्योदयजन्यकर्मक्षयजन्यभेदभिन्नं वा खलु लप्स्यते, जिनमतस्य यथोचितसर्वनय-निक्षेपादिसमन्वयात्मकत्वात्, प परिपूर्णत्वात्, अत्यन्तं निरवद्यत्वाच्च । तदुक्तं विशेषावश्यकभाष्ये '“सव्वनयमयं जिणवयणमणवज्जमच्चंतं” । (वि.आ.भा.७२) इति । एतादृशजिनमतानुसरणेनैव पारमार्थिकतत्त्वोपलब्धिः सम्भवति, नान्यथा । तदुक्तं द्रव्यस्वभावप्रकाशे “णिक्खेव णय पमाणं णादूण भावयंति जे तच्चं । ते तत्थतच्चमग्गे लहंति लग्गा हु તત્યાં તડ્વી” (z.સ્વ.પ્ર.૨૮૨) તિા પર્વનક્ષણો નિનવનામાવો શેયઃ | प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – द्रव्यानुयोगाभ्यासाद् आत्मार्थिनः प्रज्ञा सूक्ष्मशुद्धात्मद्रव्य के -गुण-पर्यायग्रहणे पट्वी मध्यस्था च भवति। तत्प्रभावाच्च द्रव्यानुयोगमीमांसा सुयशः प्रापयति । । ततश्चान्ये सौकर्येण धर्ममार्गे स्थाप्यन्ते । ‘मदीयं नाम सुप्रसिद्धम्, अहञ्चैतादृशाऽकृत्यकारी स्यां । तर्हि अन्ये धर्मश्रद्धाभ्रष्टाः स्युः' इति विमृश्य प्रथितकीर्तिः द्रव्यानुयोगाभ्यासी कुकर्मोदयेन जायमानं का कुप्रवृत्तिविचारं प्रतिरुणद्धि । इत्थं यशः स्व-पराध्यात्मिकोन्नतिकारणतया सुयशोरूपेणेहोपदर्शितम् । આ-લોક અને પરલોક વગેરે સંબંધી તમામ સુખને તે પ્રાપ્ત કરશે. અથવા પુણ્યાનુબંધી પુણ્યોદયજન્ય સુખ અને કર્મક્ષયજન્ય સુખ આવા પ્રકારના સર્વ સુખોને તે પ્રાપ્ત કરશે. કારણ કે જિનમત હંમેશા યથોચિત રીતે સર્વ નય, સર્વ નિક્ષેપ વગેરેના સમન્વયાત્મક છે, પરિપૂર્ણ છે તથા અત્યન્ત નિર્દોષ છે. આ વાતને જણાવતા વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “સર્વનયમય જિનવચન અત્યન્ત નિર્દોષ છે. આવા જિનમતને સાચી રીતે અનુસરવાથી જ પારમાર્થિક તત્ત્વની ઉપલબ્ધિ સંભવે છે, બીજી કોઈ રીતે નહિ. તેથી તો દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “નિક્ષેપ, નય અને પ્રમાણને જાણીને જે તત્ત્વની ભાવના કરે છે છે તે વાસ્તવિક તત્ત્વના માર્ગમાં લીન બની પારમાર્થિક તત્ત્વને પ્રાપ્ત કરે છે.” સુયશપ્રાપ્તિ અને તત્ત્વઉપલબ્ધિ એ ખરેખર જિનવચનનો પ્રભાવ જાણવો. ૬ તત્ત્વવિચારણાથી ચશ નહિ, સુયશ મેળવો , આધ્યાત્મિક ઉપનય :- દ્રવ્યાનુયોગના અભ્યાસથી બુદ્ધિ સૂક્ષ્મ થાય છે અને શુદ્ધ એવા આત્મદ્રવ્ય -ગુણ-પર્યાયને ગ્રહણ કરવામાં પટુ = કુશળ બને છે. તથા આત્માર્થી જીવ દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરે તો તેની પ્રજ્ઞા તટસ્થ = મધ્યસ્થ પણ બને છે. આવી સૂક્ષ્મ અને મધ્યસ્થ બુદ્ધિના પ્રભાવે દ્રવ્યાનુયોગની વિચારણા સુયશને = સુંદર યશને અપાવે છે. આ યશના કારણે બીજા જીવોને ધર્મમાર્ગે સરળતાથી જોડી શકાય છે. તેમજ કોઈક નબળા કર્મના ઉદયથી આપણને ખરાબ પ્રવૃત્તિ કરવાનો વિચાર જાગે તો તેનાથી અટકવાનું બળ પણ સુંદર યશના પ્રભાવે પ્રાપ્ત થાય છે. મતલબ કે “મારું નામ આટલું પ્રસિદ્ધ છે અને હું આવું કામ કરીશ તો લોકોને ધર્મ પ્રત્યેની શ્રદ્ધા ઉઠી જશે' - આવું વિચારી દ્રવ્યાનુયોગઅભ્યાસી અકાર્ય કરવાથી પાછો ફરે છે. આ રીતે યશ-કીતિ સ્વ-પરને આ -પરને આધ્યાત્મિક લાભ '... ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. લા. (૨)માં છે. 1. સર્વનામાં બિનવવનમનવચમત્યન્ત– 2. નિલે નાં प्रमाणं ज्ञात्वा भावयन्ति ये तत्त्वम् । ते तथ्यतत्त्वमार्गे लभन्ते लग्ना खलु तथ्यं तत्त्वम् ।।
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy