SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ २२१६ ० नयचक्रसारकारमतविद्योतनम् । १४/१६ प तेषां विभागैकजन्यतया नानावयवसंयोगजत्वाऽभावेन अनेकपुद्गलात्मकत्वाऽयोगादिति प्रौढपुरुषरा प्रोक्तपथपरिष्कारप्रकारः, अन्यथाऽपि वा यथागमम् अनुचिन्त्य पण्डितैः प्रकृतग्रन्थसङ्गतिः कार्या, - तत्राऽपि न नो विद्वेष इत्यलं विस्तरेण । કેવવન્દ્રવામિતે (૧) દ્રવ્યપર્યાયા, (૨) દ્રવ્યવ્યગ્નનપર્યાયા, (રૂ) THપર્યાયા, (૪) પુનव्यञ्जनपर्यायाः, (५) स्वभावपर्यायाः, (६) विभावपर्यायाश्चेत्येवं षड्विधाः पर्यायाः। तदुक्तं नयचक्रसारे क “पर्यायाः षोढा । (१) द्रव्यपर्यायाः असङ्ख्येयप्रदेश-सिद्धत्वादयः। (२) द्रव्यव्यञ्जनपर्यायाः द्रव्याणां विशेषगुणाः णि चेतनादयः चलनसहायादयश्च । (३) गुणपर्यायाः गुणाऽविभागादयः। (४) गुणव्यञ्जनपर्यायाः ज्ञायकादयः कार्यरूपाः, मतिज्ञानादयः ज्ञानस्य, चक्षुर्दर्शनादयः दर्शनस्य, क्षमा-मार्दवादयः चारित्रस्य, वर्ण-गन्ध-रस જન્ય હોય, અનેક પુગલાત્મક હોય તે સજાતીય દ્રવ્યભંજનપર્યાય કહેવાય' - આ પરિભાષા મુજબ તો પુદ્ગલના પર્યાયસ્વરૂપ પરમાણુઓનો ઉપરોક્ત પર્યાયવિભાગમાં સમાવેશ થઈ શકશે નહિ. કેમ કે પરમાણુઓ તો અવયવવિભાગજન્ય હોય છે. તેથી તેમાં અવયવસંયોગજન્યત્વ જ નહિ રહે. તો પછી અનેપુદ્ગલાત્મકતા તો ક્યાંથી સંભવે ? તથા જો અનેકપુદ્ગલાત્મકતા તેમાં ન સંભવે તો પરમાણુ કઈ રીતે સજાતીયદ્રવ્યવ્યંજનપર્યાયરૂપે સિદ્ધ થાય ? આ આશયથી દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં પરમાણુના અસમાવેશની આપત્તિ દેવસેનજી સામે મહોપાધ્યાયજીએ જણાવેલ હોય તેમ સંભવે છે. તથા તે મુજબ દ્રવ્યાનુયોગપરામર્શમાં અને તેની કર્ણિકા વ્યાખ્યામાં નૂતનપરિભાષા મુજબ પરમાણુના અસમાવેશની આપત્તિને જણાવેલ છે. મહોપાધ્યાયજી મહારાજ જેવા પ્રૌઢ પુરુષે જણાવેલ માર્ગના પરિષ્કારની આ શું એક પદ્ધતિ છે. વિદ્વાન પુરુષો આગમ મુજબ વિચારીને બીજી રીતે પણ ઉપરોક્ત આપત્તિપ્રદર્શનની સંગતિ કરી શકે છે. આગમાનુસારી તેવી બીજી શૈલી સામે અમારા મનમાં કોઈ વિદ્રોહ નથી. આ અંગે ધી વધુ વિસ્તાર કરવાથી સર્યું. જ છ પ્રકારના પર્યાયઃ શ્રીદેવચન્દ્રજી જ | (વ) ખરતરગચ્છીય ઉપાધ્યાય શ્રીદેવચન્દ્રજી મહારાજના મતે પર્યાયના અન્ય રીતે છ પ્રકાર છે. (૧) દ્રવ્યપર્યાય, (૨) દ્રવ્યવ્યંજનપર્યાય, (૩) ગુણપર્યાય, (૪) ગુણવ્યંજનપર્યાય, (૫) સ્વભાવપર્યાય અને (૬) વિભાવપર્યાય. નયચક્રસાર ગ્રંથમાં તેઓશ્રીએ આ અંગે જણાવેલ છે કે “પર્યાયના છ પ્રકાર છે. (૧) અસંખ્યપ્રદેશત્વ, સિદ્ધત્વ, અખંડત્વ વગેરે જેવદ્રવ્યના પર્યાય છે. અનંતપ્રદેશ–ાદિ આકાશદ્રવ્યના પર્યાય છે. આમ દ્રવ્યપર્યાય જાણવા. (૨) ચેતના વગેરે જેવદ્રવ્યના વિશેષગુણ છે. ચલન સહકાર વગેરે ધર્માસ્તિકાયાદિના વિશેષગુણ છે. એ સ્વાશ્રયમાં અન્યદ્રવ્યની ભિન્નતાને પ્રગટ કરે છે, ભિન્નતાનો વ્યવહાર કરે છે. તેથી તે દ્રવ્યવ્યંજનપર્યાય છે. (૩) મતિજ્ઞાનાદિ પ્રત્યેક ગુણના અવિભાગ પલિચ્છેદ (ભગવતીસૂત્ર૨/૧૦/૧૪૪) અનંતા છે. તેની પિંડરૂપતા તે ગુણપર્યાય કહેવાય. (૪) જ્ઞાનનું જ્ઞાયકપણું, ચારિત્રનું સ્વરૂપસ્થિરતા વગેરે કાર્યો ગુણવ્યંજનપર્યાય કહેવાય. અથવા જ્ઞાનગુણના મતિજ્ઞાનાદિ પાંચ ભેદો, દર્શનગુણના ચક્ષુદર્શનાદિ ચાર પ્રકારો, ચારિત્રગુણના ક્ષમા-માર્દવાદિ પ્રકારો, મૂર્તત્વ નામના પુદ્ગલગુણના વર્ણ-ગલ્પ-રસ-સ્પર્શ વગેરે વ્યવહાર્ય પ્રકારો, ધર્માસ્તિકાયાદિ દ્રવ્યમાં રહેલ અમૂર્તત્વ ગુણના પણ અવર્ણ
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy