SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ २२१२ १४/१६ 0 नूतनः चतुर्विधपर्यायविभागोऽनुचित: 0 पूर्वोक्ते (९/२१) भगवतीसूत्रसन्दर्भेऽपि द्वादशे शतके '“दुप्पदेसिए खंधे भवइ से भिज्जमाणे दुहा प कज्जइ, एगयओ परमाणुपोग्गले एगयओ परमाणुपोग्गले भवइ” (भ.सू.१२/४/४४५/पृ.५६१) इत्युक्त्या का परमाणोः विभागजातपर्यायरूपता कण्ठत उक्ता। किञ्च, परमाणोः पर्यायत्वप्रतिक्षेपे अपसिद्धान्तोऽपि प्रसज्येत, यतः देवसेनस्यापि परमाणौ पुद्गलद्रव्यस्वभावपर्यायात्मकता सम्मतैव। इदमेवाभिप्रेत्य देवसेनेन नयचक्रे माइल्लधवलेन च द्रव्यस्वभावप्रकाशे “जो खलु अणाइ-णिहणो कारणरूवो हु कज्जरूवो वा। परमाणु पोग्गलाणं सो दव्यसहावपज्जाओ ।।” (न.च. ३०/द्र.स्व.प्र.२९) इत्युक्तम् । ततश्च परमाणुलक्षणस्य पर्यायस्याऽसमावेशेन पूर्वोक्त(१४/१५)चतुर्विधपर्यायविभागप्रदर्शनमनुचितमेव प्रतिवादिनः । बृहद्र्व्यसङ्ग्रहवृत्तौ ब्रह्मदेवेन अपि “पुद्गलस्यापि निश्चयनयेन शुद्धपरमाण्ववस्थानलक्षणे स्वभावका व्यञ्जनपर्याये सति...” (बृ.द्र.स.गा.१६/वृ.पृ.६१) इत्येवं पुद्गलाणोः स्वभावद्रव्यव्यञ्जनपर्यायरूपता स्वीकृता एव। વિભાગાત્મક રૂપે ઉત્પન્ન થવાથી પરમાણુને સ્પષ્ટપણે જ વિભાગજાતપર્યાય રૂપે બતાવેલ છે. (પૂ.) પૂર્વોક્ત (૯/૨૧) ભગવતીસૂત્ર સંદર્ભમાં પણ બારમા શતકમાં સ્પષ્ટપણે પરમાણુ વિભાગજાતપર્યાયરૂપે જણાવેલ છે. ત્યાં કહેલ છે કે “દ્ધિપ્રદેશિક સ્કંધ બને છે, તે ભેદાય તો તેના બે ટુકડા થાય છે. એક બાજુ એક પરમાણુ અને બીજી બાજુ એક પરમાણુ થાય છે.” મતલબ કે ચણકનો વિભાગ થવાથી પરમાણુ એ પુદ્ગલદ્રવ્યનો વિભાગજન્ય પર્યાય બને છે. આ પરમાણુપર્યંચના અસમાવેશથી અપસિદ્ધાન્ત દોષ - (વિષ્ય.) વળી, બીજી મહત્ત્વની વાત એ છે કે પરમાણુને જો પ્રતિવાદી પર્યાયસ્વરૂપે નહિ માને હા તો પ્રતિવાદીને અપસિદ્ધાન્ત દોષ લાગુ પડશે. કારણ કે દેવસેનને પણ પુદ્ગલ દ્રવ્યના સ્વભાવપર્યાયસ્વરૂપે 'પરમાણુ માન્ય જ છે. આ જ અભિપ્રાયથી દેવસેનજીએ નયચક્ર ગ્રંથમાં અને માઈલ્લધવલે દ્રવ્યસ્વભાવપ્રકાશ શ ગ્રંથમાં જણાવેલ છે કે “જે ખરેખર અનાદિ-અનંત છે, કારણસ્વરૂપ કે કાર્યસ્વરૂપ છે તે પૌદ્ગલિક પરમાણુ દ્રવ્યસ્વભાવપર્યાય છે.” તેથી પ્રતિવાદીએ પૂર્વે (૧૪/૧૫) અન્ય પ્રકારે સજાતીયદ્રવ્યપર્યાય -વિજાતીયદ્રવ્યપર્યાય-સ્વભાવગુણપર્યાય-વિભાવગુણપર્યાયસ્વરૂપે ચતુર્વિધ પર્યાયનું જે નિરૂપણ કરેલ છે, તે અનુચિત જ છે. કારણ કે તેમાં પૌગલિક પરમાણુસ્વરૂપ પર્યાયનો સમાવેશ પ્રતિવાદીએ કરેલ નથી. # પરમાણુ = સ્વભાવદ્રવ્યભંજનપર્યંચ ઃ બ્રહ્મદેવ (વૃદ.) બૃહદ્રવ્યસંગ્રહવ્યાખ્યામાં દિગંબર બ્રહ્મદેવજીએ પણ “પુદ્ગલમાં પણ નિશ્ચયનયથી શુદ્ધપરમાણુઅવસ્થાસ્વરૂપ સ્વભાવવ્યંજનપર્યાય હોતે છતે...” ઇત્યાદિ કથન દ્વારા પુદ્ગલાણુમાં સ્વભાવદ્રવ્યવ્યંજનપર્યાયાત્મક્તાનો સ્વીકાર કર્યો જ છે. 1. द्विप्रदेशिकः स्कन्धो भवति। स भिद्यमानः द्विधा क्रियते, एकत्वतः (= एकतया) परमाणुपुद्गलः एकत्वतः परमाणुपुद्गलः भवति। 2. यः खलु अनादि-निधनः कारणरूपो हि कार्यरूपो वा। परमाणुः पुद्गलानां स द्रव्यस्वभावपर्यायः ।।
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy