SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ १४/१४ * धर्मादिद्रव्ये शुद्धाशुद्धपर्यायसिद्धिः २१९९ લાગઈ. “તસ્માત્ પરાપેક્ષાનપેક્ષામ્યાં પશુદ્ધાશુદ્ધત્વાનેવાન્તવ્યાપવત્વમેવ શ્રેય” તેહ જ દેખાડઈ છઈ :ધર્માદિક પર૫જ્જાયઈ, વિષમાઈ એમ; અશુદ્ધતા અવિશેષથી, જિઅ પુગલિ જેમ ૧૪/૧૪ (૨૪૦) શ્રી જિન. द्रव्ये लोकाकाशमानसंस्थानस्य परद्रव्यानपेक्षतया शुद्धद्रव्यव्यञ्जनपर्यायत्वम्, जीवादिसंयोगस्य च परद्रव्यापेक्षतयाऽशुद्धद्रव्यव्यञ्जनपर्यायत्वं निराबाधम् । प तस्मात् परमार्थतः परद्रव्यापेक्षत्व - निरपेक्षत्वनिरूपितं द्रव्यव्यञ्जनपर्यायनिष्ठयोः अशुद्धत्व-शुद्धत्वयोः रा व्यापकत्वमेव एकाधिकरणकानेकविरुद्धधर्मसमावेशकारिस्याद्वादसम्मतं श्रेयः । इत्थं प्रत्येकं धर्मास्तिकायादौ स्याद्वादसम्मतव्याप्य व्यापकभावानुसारेण शुद्धाऽशुद्धद्रव्यव्यञ्जनपर्यायाः सम्भवन्त्येव । તવેવાડડ૪ – ‘ધર્મતિ । म = धर्मादिपरपर्यये स्वपर्यायाद् वैलक्षण्यमेवम् । क ઞશુદ્ધતા તેમા યા, ખડાપેક્ષળતો નીવે૪/૪|| णि प्रकृते दण्डान्वयस्त्वेवम् - धर्मादिपरपर्यये स्वपर्यायाद् वैलक्षण्यम् एवम्, यथा जीवे जडाका Sपेक्षणतः अशुद्धता समा ।।१४ / १४ ।। હોવાથી જેમ અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયસ્વરૂપ છે, તેમ ધર્માસ્તિકાય વગેરેમાં પુદ્ગલ, જીવાદિનો જે સંયોગ છે, તે પણ પરસાપેક્ષ હોવાથી અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયસ્વરૂપ બનશે. તેમાં કોઈ તકલીફ નહિ આવે. કારણ કે બન્નેમાં અશુદ્ઘ દ્રવ્યવ્યંજનપર્યાયતાનો સ્વીકાર કરવામાં યુક્તિ તો સમાન જ છે. તેથી ધર્માસ્તિકાય વગેરે પ્રત્યેક દ્રવ્યમાં લોકાકાશપ્રમાણ જે આકૃતિ છે, તે પરદ્રવ્યનિરપેક્ષ હોવાથી શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયસ્વરૂપ છે. તથા ધર્માસ્તિકાય વગેરેમાં જીવાદિદ્રવ્યનો જે સંયોગ છે, તે પરદ્રવ્યસાપેક્ષ હોવાથી અશુદ્ધ દ્રવ્યભંજનપર્યાયાત્મક છે - આવું માનવામાં કોઈ જ સમસ્યાને અવકાશ નથી. * ધર્માસ્તિકાયાદિમાં શુદ્ધ-અશુદ્ધવ્યંજનપર્યાય નિરાબાધ ** (તસ્મા.) તેથી પરસાપેક્ષતા હોવાથી અશુદ્ધ દ્રવ્યયંજનપર્યાય અને પરનિરપેક્ષતા હોવાથી શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય પણ ધર્માસ્તિકાય વગેરે સર્વ દ્રવ્યોમાં સિદ્ધ થાય છે. આ કારણે પરમાર્થથી દ્રવ્યવ્યંજનપર્યાયમાં રહેનાર અશુદ્ધત્વ પરાપેક્ષત્વનું વ્યાપક છે. તથા દ્રવ્યવ્યંજનપર્યાયમાં રહેનાર શુદ્ધત્વ પરનિરપેક્ષત્વનું વ્યાપક છે' આમ માનવું એ જ શ્રેયસ્કર છે. કારણ કે આવી વ્યાપકતા એક જ સ અધિકરણમાં અનેક વિરુદ્ધ ગુણધર્મોનો સમાવેશ કરનાર સ્યાદ્વાદને સંમત છે. ઉપર જણાવ્યા મુજબ, પ્રત્યેક ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યમાં શુદ્ધ-અશુદ્ધ દ્રવ્યભંજનપર્યાયનો સમાવેશ સ્યાદ્વાદસંમત વ્યાપ્ય-વ્યાપકભાવ મુજબ થાય જ છે. આ જ વાતને ગ્રંથકારશ્રી આગળના શ્લોકમાં જણાવે છે શ્લોકાર્થ :- ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યના પરપર્યાયમાં સ્વપર્યાય કરતાં આ રીતે વિલક્ષણતા આવશે. ♦ પુસ્તકોમાં ‘ઉપેક્ષા...' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. * ફક્ત લી.(૧)માં ‘શુદ્ધાશુદ્ધત્વાને..' પાઠ. પુસ્તકોમાં ‘શુદ્ધાશુદ્ધાને...' પાઠ. Þ કો.(૨)માં ‘અવિપથિ' પાઠ. -
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy