________________
२१५८
० प्रथमाऽप्रथमादिसमयभेदप्रयुक्तार्थपर्यायभेदः ।
૨૪/૭ ગ તે માટછે ઋજુસૂત્રાદેશઈ શુદ્ધગુણના પણિ અર્થપર્યાય માનવા. ૧૪/ણા
तस्माद् ऋजुसूत्रनयाऽऽदेशात् केवलज्ञानादेः शुद्धगुणस्याऽपि अर्थपर्याया अभ्युपगन्तव्या एव, तन्नये प्रतिसमयम् अर्थात्मकपर्यायभेदात् । तेषु क्षणमात्रस्थायिनः शुद्धगुणार्थपर्यायतया ज्ञेयाः।
केवलज्ञानादेरिव सम्यग्मत्यादेरपि प्रथमाऽप्रथम-चरमाऽचरमसमयभेदप्रयुक्तभेदभाजोऽर्थपर्याया अभ्युपगन्तव्याः एव । सूक्ष्मसम्परायसरागसंयम-बादरसम्परायसरागसंयमादेः प्रथमाऽप्रथमादिसमयभेदप्रयुक्तभेदभाजः सूक्ष्मा अर्थपर्याया विज्ञेयाः।
सूक्ष्मसम्परायसंयमादीनामर्थपर्यायास्तु “सुहुमसंपराय-सरागसंजमे दुविहे पन्नत्ते, तं जहा - (१) पढमसमय TU ગુણસ્થાનકે પ્રથમ સમયે જે કેવલજ્ઞાન હોય તે જ કેવલજ્ઞાન જો અપ્રથમ સમયે હોય તો સયોગી
ભવસ્થકેવલજ્ઞાનના પ્રથમ અને અપ્રથમ એવા બે ભેદ કઈ રીતે બનાવી શકાય ? તેરમા ગુણસ્થાનકના ચરમ સમયે અને અચરમ સમયે કેવલજ્ઞાનમાં કોઈ ભેદ પડતો ન હોય તો સયોગીભવસ્થકેવલજ્ઞાનના ચરમ અને અચરમ એવા બે ભેદ પણ કઈ રીતે પાડી શકાય ? કારણ કે સર્વથા તુલ્ય વસ્તુના ભેદ પાડી શકાતા નથી. આ રીતે સયોગી ભવસ્થ કેવલીના જ્ઞાનના બે ભેદ આગમમાં જે દર્શાવેલા છે, તેનાથી કેવલજ્ઞાન પણ પ્રતિક્ષણ બદલાતું રહે છે - આમ સિદ્ધ થાય છે.
(તસ્મા.) તેથી કેવલજ્ઞાન વગેરે શુદ્ધ ગુણમાં પણ ઋજુસૂત્રનયના અભિપ્રાયથી અર્થપર્યાયો માનવા જ એ પડશે. “પ્રતિક્ષણ અર્થ = વસ્તુ બદલાય છે' તેમ ઋજુસૂત્રનય માને છે. તેથી અર્થાત્મક = વસ્તુસ્વરૂપ
(દ્રવ્યાત્મક કે ગુણાત્મક) એવા પર્યાયો ઋજુસૂત્રનયના મતે પ્રતિસમય બદલાયે જ રાખે છે. તેમાં ઋજુસૂત્રનયને વા અભિપ્રેત કેવલજ્ઞાનાદિના જે ક્ષણમાત્રસ્થાયી પર્યાયો હોય, તે પર્યાયો શુદ્ધ ગુણના અર્થપર્યાયરૂપે માનવા.
જ અશુદ્ધ ગણાર્થપર્યાયનું નિરૂપણ ક સ (વત્ત.) કેવલજ્ઞાન વગેરેની જેમ મતિજ્ઞાન વગેરેના પણ પ્રથમ, અપ્રથમ અને ચરમ, અચરમ
એવા સમયના ભેદથી પ્રયુક્ત ભેદ માનવા પડશે. સમયના જુદા જુદા વિશેષણના લીધે મતિજ્ઞાન વગેરેમાં ભેદને પાડનારા અર્થપર્યાયો જ છે. તેથી મતિજ્ઞાન વગેરેમાં પણ કાલભેદપ્રયુક્ત ભેદને ધારણ કરનારા (= પ્રતિક્ષણ પલટાતા) અર્થપર્યાયો માનવા જ પડશે. સૂક્ષ્મસંપરાય સરાગસંયમ અને બાદરસપરાય સરાગસંયમ વગેરેના પણ સૂક્ષ્મ અર્થપર્યાયો છે. તે સંયમ જે સમયે વિદ્યમાન હોય તે સમયના વિશેષણ રૂપે લાગતા પ્રથમ, અપ્રથમ વગેરે શબ્દોના લીધે તે સંયમના સ્વરૂપમાં પણ ભેદ પડે છે. કાલભેદપ્રયુક્ત વિશેષતાને ધારણ કરનારા સૂક્ષ્મ અર્થપર્યાયો જાણવા.
સૂક્ષ્મસં૫રાય સંચમના અર્થપચ ના (સૂક્ષ્મ) સૂક્ષ્મસં૫રાય સંયમ વગેરેમાં અર્થપર્યાયનું પ્રતિપાદન એ અમારી પ્રતિકલ્પના નથી. પરંતુ .... ચિહ્નયમધ્યવર્તી પાઠ કો.(૧૧)માં નથી. 1. સૂમસમ્પરચ-સરાસંયમ: ત્રિવિધ: પ્રજ્ઞતા તત્ યથા - (૧) प्रथमसमय-सूक्ष्मसम्पराय-सरागसंयमः चैव, (२) अप्रथमसमय-सूक्ष्मसम्पराय-सरागसंयमः चैव। अथवा (१) चरमसमय -सूक्ष्मसम्पराय-सरागसंयमः चैव, (२) अचरमसमय-सूक्ष्मसम्पराय-सरागसंयमः चैव।... बादरसम्पराय-सरागसंयमः द्विविधः प्रज्ञप्तः। तद् यथा - (१) प्रथमसमय-बादरसम्पराय-सरागसंयमः चैव, (२) अप्रथमसमय-बादरसम्पराय-सरागसंयमः चैव । અથવા (૨) રમસમય-વારિસમ્પરાય-સરા/સંયમ: વૈવ, (૨) ગરમસમય-વારસમ્પરાય-સરા સંયમ ગ્રેવી