________________
२१५२ ० निश्चयतो बालादयो न जीवपर्याया: 0
१४/६ तद्रूपव्यक्त्या च भिन्नत्वादिति। प्रत्युत्पन्नैः अपि एकगुणकृष्णत्वादिभिरनैकगमैः भजनेति। एवं स्वतः परतो वाऽनुवृत्ति-व्यावृत्त्याद्यनेकशक्तियुक्तोत्पादादित्रैलक्षण्यलक्षणमनेकान्तात्मकं जगद् विभावनीयम्” (शा.वा.स. ૭//પૃષ્ઠ-૨૧) તા ૩ી પડ્યુમ-પછી
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - अस्मदीया बाल-तरुण-युवाद्यर्थपर्यायाः अस्मदीयां संसारिदशां र्श ज्ञापयन्ति। मनुष्य-पशुप्रभृत्यवस्थानलक्षणा अस्मदीयव्यञ्जनपर्यायाः अपि अस्मदीयां संसारिदशां - दर्शयन्ति व्यवहारतः। व्यवहारनयतो जीवपर्यायतया इमे उच्यन्ते तथापि न ते जीवस्य भवन्ति,
न वा जीवः तन्मयो भवति परमार्थतः। तथाविधव्यवहारदृष्टिव्यग्रतया तादृशव्यवहारं सत्यापयन् " 'बालादयः नश्वरस्य शरीरस्य पर्यायाः, न तु मम। अहं तु अमूर्त्तः, अतीन्द्रियः, असङ्गः, का अनश्वरः, शुद्धचैतन्याऽखण्डपिण्डोऽस्मीति शुद्धनिश्चयगोचरश्रद्धादीपिकां विध्यापयति।
હોય છે. તથા તે તે કાળે વિદ્યમાન તે તે વ્યક્તિરૂપે (= ઘટવાદિસ્વરૂપે) તે વસ્તુ અતીત-અનાગત પર્યાયોથી ભિન્ન હોય છે. તેમજ વિદ્યમાન એવા પણ સ્વકીય અનેકવિધ એકગુણ-દ્વિગુણકૃષ્ણત્વ વગેરે ધર્મોથી વસ્તુની ભજના અર્થાત્ અનેકાંતરૂપતા હોય છે. અર્થાત્ વિદ્યમાન કૃષ્ણવર્ણ તમામસ્વરૂપે ઘટાદિમાં સતું નથી. પરંતુ વિવક્ષિત વિદ્યમાન એકગુણકૃષ્ણત્વ વગેરે સ્વરૂપે જ શ્યામઘટાદિમાં તે સત્ છે. આવી ભજના = અનેકાન્તરૂપતા અહીં જાણવી. આ રીતે જગત સ્વતઃ અનુવૃત્તિ અને પરતઃ વ્યાવૃત્તિ વગેરે અનેક શક્તિઓથી યુક્ત ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ લક્ષણત્રયથી આશ્લિષ્ટ અનેકાંતસ્વરૂપ છે.” આ રીતે પાંચમા અને છઠ્ઠા પર્યાયનું નિરૂપણ પૂર્ણ થયું.
સ્પષ્ટતા :- અહીં સત્ત્વ-દ્રવ્યત્વ વગેરે ત્રિકાળવર્તી વસ્તુના સામાન્યધર્મોને વ્યંજનપર્યાય અને વસ્તુના વર્તમાનકાલમાત્રવૃત્તિરૂપને અર્થપર્યાય કહેવા પાછળનો આશય એવો જણાય છે કે જે સ્વરૂપ પ્રવૃત્તિ સ -નિવૃત્તિમાં ઉપયોગી હોય અર્થાત જે સ્વરૂપથી ભાવી વસ્તુમાં ઈષ્ટસાધનતાજ્ઞાનથી પ્રવૃત્તિ અને
અનિષ્ટસાધનતાજ્ઞાનથી નિવૃત્તિ થાય છે, તે સ્વરૂપને વ્યંજનપર્યાય કહેવાય છે. કેમ કે તે કારણતાCી અવચ્છેદકાદિ રૂપથી વસ્તુમાં ઈષ્ટાનિષ્ટ અર્થક્રિયાની યોગ્યતાની જ્ઞપ્તિ થાય છે. પરંતુ જે સ્વરૂપથી વસ્તુ
અર્થક્રિયાની ઉપધાયક હોય છે, તે વસ્તુનું સ્વરૂપયોગ્યતાઆત્મક સામાન્યરૂપ ન બનતા તેનું રા વર્તમાનકાલમાત્રવૃત્તિ વિશેષરૂપ (કુર્વકૂપ) બને છે. તેને અર્થપર્યાય કહેવાય છે. આ રીતે “અર્થપર્યાય” શબ્દનો “વસ્તુમાં અર્થક્રિયાઉપધાયકતાનો પ્રયોજક પર્યાય' આવો અર્થ કરી શકાય છે.
એ બન્ને પ્રકારના સંસારી પર્યાયને હટાવીએ છે. આધ્યાત્મિક ઉપનય :- આપણા બાલ-તરુણ-યુવાન આદિ અર્થપર્યાયો આપણી સંસારી દશાને સચવે છે. તથા માણસ. પશ વગેરે અવસ્થા સ્વરૂપ આપણા વ્યંજનપર્યાયો પણ વ્યવહારથી આપણી સંસારી દશાને સૂચવે છે. વ્યવહારનયથી આ અર્થપર્યાયો અને વ્યંજનપર્યાયો જીવના કહેવાય છે. પરંતુ તેટલા માત્રથી તે પર્યાયો પરમાર્થથી જીવના બની જતા નથી કે જીવ તે-તે પર્યાયમય પરમાર્થથી બની જતો નથી. “આ જીવ બાળક છે, તે જીવ યુવાન છે' - ઈત્યાદિ વ્યવહારોમાં અજ્ઞાની જીવ ખોટી થાય છે. તેવી વ્યવહારદષ્ટિમાં વ્યગ્ર બનીને તેવા વ્યવહારોને સાચો ઠરાવવા જતાં પોતાની શુદ્ધનિશ્ચયસંબંધી શ્રદ્ધાની દીવડીને તે બૂઝાવી દે છે. “બાલ, યુવાન વગેરે પર્યાયો નશ્વર એવા શરીરના છે. તે મારા પર્યાય નથી. હું તો અમૂર્ત, અતીન્દ્રિય, અસંગ, અનશ્વર અને શુદ્ધચૈતન્યનો અખંડ પિંડ છું” - આવો