________________
२१३८
0 शुद्धगुणव्यञ्जनपर्यायप्रज्ञापना 0
१४/४ છે અશુદ્ધગુણ વ્યંજનપર્યાય મતિજ્ઞાનાદિરૂપ જાણવા. ૧૪/૪
पुद्गलद्रव्यशुद्धगुणव्यञ्जनपर्यायरूपता पुद्गलपरमाणुरूपादिचतुष्कावस्थायां विज्ञेया, अन्यनिरपेक्ष -दीर्घकालीन-शब्दवाच्य-गुणपर्यायत्वात् । एतेन '“रूव-रस-गंध-फासा जे थक्का तेसु अणुकदव्येसु । ते चेव पोग्गलाणं सहावगुणपज्जया णेया ।।” (द्र.स्व.प्र.३०) द्रव्यस्वभावप्रकाशोक्तिः व्याख्याता, स्वभावगुणपर्यायपदेन
शुद्धगुणव्यञ्जनपर्यायस्यैवाभिमतत्वात् । वक्ष्यमाणरीत्या (१४/८) पुद्गलपरमाणवः शुद्धद्रव्यव्यञ्जनशे पर्यायरूपतया तत्स्थगुणानां नानावस्था इह शुद्धगुणव्यञ्जनपर्यायरूपतयोक्ता इति । उक्तस्तृतीयः ।
चतुर्थमाह - मत्यादिः सप्तविध इतरः = अशुद्धगुणव्यञ्जनपर्यायः, ज्ञानावरणादिविपाकोदयान्वितत्वात् । तदुक्तं द्रव्यस्वभावप्रकाशे “मदि-सुद-ओही-मणपज्जयं च अण्णाण तिण्णि जे भणिया। एवं जीवस्स इमे विहावगुणपज्जया सव्वे ।।” (द्र.स्व.प्र.२४) इति पूर्वोक्त(८/२)रीत्या विभावनीयम् ।
इदमत्रावधेयम् - ज्ञानम् आत्मनः स्वभावगुणः । तस्य केवलज्ञानावस्था ज्ञानावरणक्षयसम्पाद्या આ પ્રમાણે અનેક નયના તાત્પર્યાથની ઊંડી વિચારણા કરવામાં પરાયણ એવા પંડિતોએ જાણવું.
A પુદ્ગલના શુદ્ધ ગુણવ્યંજનપર્યાય - (પુ.) પુદ્ગલ પરમાણુમાં જે રૂપ-રસ-ગંધ-સ્પર્શ ગુણ રહે છે, તેની અવસ્થા એ પુદ્ગલદ્રવ્યના શદ્ધ ગુણના વ્યંજનપર્યાય તરીકે જાણવી. કારણ કે તે અન્યનિરપેક્ષ હોવાના કારણે શુદ્ધ છે. દીર્ઘકાલીન શબ્દપ્રતિપાદ્ય ગુણની અવસ્થાસ્વરૂપ હોવાથી વ્યંજનપર્યાયરૂપ છે. તેથી દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં “જે
રૂપ, રસ, ગંધ, સ્પર્શ પુદ્ગલપરમાણુ દ્રવ્યમાં સ્થિર છે, તે જ પુદ્ગલના સ્વભાવગુણપર્યાય (= 1 પુદ્ગલગુણના સ્વભાવપર્યાય) છે” - આ પ્રમાણે જે જણાવેલ છે તેનું પણ અર્થઘટન ઉપરોક્ત નિરૂપણ
દ્વારા થઈ જાય છે. કારણ કે “સ્વભાવગુણપર્યાય' શબ્દથી ત્યાં શુદ્ધગુણવ્યંજનપર્યાય જ અભિપ્રેત છે. (ત આ જ શાખાના આઠમા શ્લોકમાં જણાવવામાં આવશે તે રીતે પુદ્ગલપરમાણુઓ શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાયસ્વરૂપ
છે. તે કારણે તેમાં રહેલા ગુણોની વિવિધ અવસ્થા એ શુદ્ધગુણવ્યંજનપર્યાય તરીકે અહીં જણાવેલ છે. ર આ મુજબ અહીં તાત્પર્ય સમજવું. આમ ત્રીજા પર્યાયનું નિરૂપણ પૂર્ણ થયું.
આ અશુદ્ધ ગુણવ્યંજનપર્યંચનું પ્રતિપાદન છે (ચતુર્થ.) ગ્રંથકારશ્રી ચોથા પર્યાયનું નિરૂપણ કરે છે. મતિજ્ઞાન વગેરે ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન અશુદ્ધ ગુણવ્યંજનપર્યાય છે. કારણ કે જ્ઞાનાવરણ વગેરે કર્મનો વિપાક ઉદય પણ ત્યારે હાજર હોય છે. આ અંગે દ્રવ્યસ્વભાવપ્રકાશમાં જણાવેલ છે કે “(૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યાયજ્ઞાન તથા (૫) મતિઅજ્ઞાન, (૬) શ્રુતઅજ્ઞાન, (૭) વિર્ભાગજ્ઞાન - આ જીવના વિભાવગુણપર્યાય (= અશુદ્ધ ગુણવ્યંજનપર્યાય) છે.” પૂર્વે (૮૨) દર્શાવેલ પદ્ધતિ મુજબ આ સંદર્ભની ભાવના કરવી.
સ્વાભાવિક જ્ઞાનનો વિકાર મતિજ્ઞાનાદિ છે. (3) અહીં એક બાબત ધ્યાનમાં રાખવી કે જીવનો સ્વાભાવિક ગુણ જ્ઞાન છે. જ્ઞાનાવરણકર્મના 1. रूप-रस-गन्ध-स्पर्शा ये स्थिराः तेषु अणुकद्रव्येषु। ते चैव पुद्गलानां स्वभावगुणपर्यया ज्ञेया।। 2. मति-श्रुतावधि-मनःपर्यया चाऽज्ञानानि त्रीणि यानि भणितानि। एवं जीवस्येमे विभावगुणपर्यायाः सर्वे ।।