________________
१४/२ • शुद्धात्मद्रव्यदृष्टिप्रादुर्भावपरामर्श: 0
२१२७ यशोविजयगणिवरैः ।
“દુર શૂના વ્યક્તનપર્યાય : સૂક્ષ્મ વેવની || Tખ્યા કર્થપર્યાયા” (.ત્ર.તા.નયપ્રવેશ. હું સ્નો-૧) નવીયસ્ત્રીત્યર્થવૃત્તિ /
___“अर्थपर्यायाः सूक्ष्माः क्षणक्षयिणः तथा वाग्गोचराऽविषयाः । व्यञ्जनपर्यायाः पुनः स्थूलाः चिरकालस्थायिनो वाग्गोचराः छद्मस्थदृष्टिगोचराश्च भवन्ति” (पञ्चा.१६ वृ.) इति पञ्चास्तिकायवृत्तौ जयसेनाचार्यः।
प्रवचनसारवृत्तौ तु जयसेनाचार्य: “परमौदारिकशरीराकारेण यदात्मप्रदेशानामवस्थानं स व्यञ्जनपर्यायः, शे अगुरुलघुकगुणषड्वृद्धिहानिरूपेण प्रतिक्षणं प्रवर्त्तमाना अर्थपर्यायाः” (प्र.सा.श्लो.८० + ६ अधिकश्लोक वृ.) क इत्याह इति विभावनीयं स्वतन्त्र-समानतन्त्रसम्मतपदार्थसमन्वयकामिभिः अत्र।
__ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - व्यञ्जनपर्यायाणां शब्दप्रतिपाद्यत्वेन स्थूललोकग्राह्यत्वात् तेभ्यः सावधानतया भाव्यम्, यतः ‘मया सिद्धितपः कृतम्, पञ्च शतानि शास्त्राणि पठितानि' का સંસ્પર્શથી રહિત વર્તમાનકાલવિશિષ્ટ એવું જે વસ્તુસ્વરૂપ હોય છે તે અર્થપર્યાય કહેવાય છે.”
Y/ વ્યંજનપર્યાય-અર્થપર્યાય અંગે દિગંબરમત $0. (“ર.) દિગંબર લઘીયસ્રયતાત્પર્યવ્યાખ્યાકારશ્રી આ અંગે જણાવે છે કે “દશ્ય એવા સ્થૂલ પર્યાયોને વ્યંજનપર્યાય સમજવા. તથા અદશ્ય અને સૂક્ષ્મ એવા જે પર્યાયો કેવલજ્ઞાન દ્વારા કે આગમ દ્વારા જાણી શકાય તેને અર્થપર્યાય તરીકે ઓળખવા.'
જયસેનાચાર્યમતપ્રદર્શન (“અર્થ) કુંદકુંદસ્વામી રચિત પંચાસ્તિકાય ગ્રંથની વ્યાખ્યામાં દિગંબરાચાર્ય જયસેનજી જણાવે છે કે ‘(૧) અર્થપર્યાયો સૂક્ષ્મ હોય છે, ક્ષણભંગુર હોય છે તથા વાણીનો વિષય બનતા નથી. (૨) જ્યારે આ વ્યંજનપર્યાયો સ્થૂલ હોય છે, લાંબા સમય સુધી રહેતા હોય છે, વાણીનો વિષય બને છે તથા છદ્મસ્થત જીવોની દૃષ્ટિનો વિષય બનતા હોય છે.”
# વ્યંજન-અર્થપર્યાય વિશે પ્રવચનસારવૃત્તિસંવાદ # (વિ.) પ્રવચનસારવ્યાખ્યામાં તો દિગંબરાચાર્ય જયસેનજીએ એવું જણાવેલ છે કે “પરમૌદારિક શરીર આકારે આત્મપ્રદેશોનું જે અવસ્થાન છે, તે વ્યંજનપર્યાય છે. તથા અગુરુલઘુ ગુણની છ પ્રકારની વૃદ્ધિરૂપે કે હાનિરૂપે પ્રતિક્ષણ પ્રવર્તમાન પર્યાયોને અર્થપર્યાયરૂપે સમજવા.” સ્વતંત્રસંમત = શ્વેતાંબરસંપ્રદાયને સંમત અને સમાનતંત્રસંમત = દિગંબરસંપ્રદાયને સંમત એવા પદાર્થોનો સમન્વય કરવાની કામનાવાળા વિદ્વાનોએ અહીં આ અંગે ઊંડાણથી વિભાવના કરવી.
5 વ્યંજનપથનો ઉપયોગ અને સાવધાની છે આધ્યાત્મિક ઉપનય :- વ્યંજનપર્યાયનું શબ્દ દ્વારા પ્રતિપાદન થઈ શકતું હોવાથી તેને સ્થૂલ લોકો પકડી શકે છે. તેથી આપણા વ્યંજનપર્યાયોથી આપણે ખૂબ સાવધ રહેવા જેવું છે. “મેં સિદ્ધિતપ-વરસીતપ -શ્રેણિતપ કર્યો, મેં પાંચસો ગ્રંથ વાંચ્યાં, મેં ઉપધાન કર્યા, નવાણુ યાત્રા કરી ઈત્યાદિ રૂપે આપણા