SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ १४/२ पुरुषे एकाऽनेकरूपताविमर्शः २१२५ च व्यञ्जनपर्यायः पुरुषोत्पत्तेः आरभ्य आ पुरुषविनाशाद् भवति इति जन्मादिमरणसमयपर्यन्त उक्तः । तस्य तु बालादयः पर्याययोगा बहुविकल्पाः तस्य पुरुषाभिधेयपरिणामवतः बाल-कुमारादयः तत्र उपलभ्यमानाः प् अर्थपर्यायाः भवन्ति अनन्तरूपाः । एवं च पुरुषः व्यञ्जनपर्यायेण एकः बालादिभिः तु अर्थपर्यायैः अनेकः " रा (સ.તા.૧/રૂ૨ પૃ.પૃ.૪૪૦) કૃતિ વન્ મ્ “વંનળવપ્નાયમ્સ ૩ રિસો” (સ.ત.૭/૩૪) કૃતિ સમ્મતિતકથાયાઃ વૃત્તો “શબ્દપર્યાયેળ વિકલ્પઃ पुरुषः बालादिना तु अर्थपर्यायेण सविकल्पः” (स.त. १ / ३४, वृ.पृ. ४४० ) इति एवम् उक्तम् । ±“अत्थंतरभूएहि य” (स.त.१/३६) इति सम्मतितर्कगाथायाः वृत्तौ " यद्वा व्यञ्जनपर्यायः अर्थान्तरभूतः तदतद्विषयत्वात् तस्य। घटोऽर्थपर्यायः तु अन्यत्र अवृत्तेः निजः ” ( स.त.१ / ३६, वृ. पृ. ४४५ ) इति एवं દર્શિતમ્ । र्णि तत्त्वार्थसिद्धसेनीयवृत्ती “अनेकैकशब्दवाच्यार्थाऽवलम्बिनश्च शब्दप्रधाना अर्थोपसर्जनाः शब्दनयाः प्रदीपवदर्थस्य प्रतिभासकाः व्यञ्जनपर्यायसंज्ञकाः” (त.सू.५/३१ सि.वृ.) इत्युक्तम् । का પરિણામસ્વરૂપ છે. તેથી વ્યંજનપર્યાય શા માટે પદાર્થનો ગુણધર્મ ન બને ? તથા તે પુરુષવ્યંજનપર્યાય પુરુષની ઉત્પત્તિથી માંડીને પુરુષનો વિનાશ થાય ત્યાં સુધી હોય છે. તેથી જન્મથી માંડીને મરણ સમય સુધી વ્યાપીને રહેનારો પુરુષવ્યંજનપર્યાય કહેવાયેલ છે. તથા તે પુરુષના બાલ, યુવાન વગેરે પર્યાયના યોગો અનેકવિધ વિકલ્પવાળા છે. ‘પુરુષ’શબ્દથી વાચ્ય એવા પરિણામને ધારણ કરનાર માણસની બાલ, કુમાર વગે૨ે અવસ્થાઓ અર્થપર્યાય કહેવાય છે. માણસમાં જણાતાં તે અર્થપર્યાયો અનંતસ્વરૂપવાળાં હોય છે. આ રીતે વ્યંજનપર્યાયથી માણસ એક છે તથા બાલ, યુવાન વગેરે અર્થપર્યાયોથી તો માણસ અનેક સ્વરૂપ છે. * પુરુષ સવિકલ્પ-નિર્વિકલ્પ (“વં.) સંમતિતર્કના પ્રથમ કાંડની ચોત્રીસમી ગાથાની વ્યાખ્યામાં જણાવેલ છે કે ‘શબ્દપર્યાયથી વ્યંજનપર્યાયથી પુરુષ અવિકલ્પ નિર્વિકલ્પ છે. જ્યારે બાલ વગેરે અર્થપર્યાયથી તો પુરુષ સવિકલ્પ છે.’ 러 = = વ્યંજનપર્યાય અર્થાન્તરસ્વરૂપ અર્થ (“અત્યં.) સંમતિતર્કના પ્રથમ કાંડની છત્રીસમી ગાથાની વ્યાખ્યામાં જણાવેલ છે કે ‘અથવા વ્યંજનપર્યાય અર્થાન્તરભૂત છે. કારણ કે વ્યંજનપર્યાયનો વિષય ત્ = શબ્દ અને તત્ છે. જ્યારે અર્થપર્યાય તો અર્થને છોડીને બીજે ક્યાંય ન રહેવાથી પોતાનો જ છે. જેમ કે ઘટપદાર્થ.’ ઙ્ગ શબ્દનય = વ્યંજનપર્યાય H = (તત્ત્વા.) તત્ત્વાર્થસૂત્રની સિદ્ધસેનીયવૃત્તિમાં પણ જણાવેલ છે કે “શબ્દનયનું જ બીજું નામ વ્યંજનપર્યાય છે. શબ્દનય શબ્દને મુખ્ય કરે છે અને અર્થને ગૌણ કરે છે. તે અનેક શબ્દથી અને એક શબ્દથી પ્રતિપાદ્ય એવા અર્થનું આલંબન લે છે. તથા દીવાની જેમ અર્થનો પ્રકાશ કરે છે.” 1. વ્યગ્નનપર્યાયસ્ય તુ પુરુષઃ। 2. અર્થાન્તરભૂતેશ્વ
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy