SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ १४/२ ० अर्थव्यञ्जनपर्याया नयस्वरूपाः । २१२३ अन्यत्र च “स्थूलो व्यञ्जनपर्यायो वाग्गम्यो नश्वरः स्थिरः । सूक्ष्मः प्रतिक्षणध्वंसी पर्यायश्चार्थगोचरः।।” प ( ) इत्युक्तम् । नश्वरत्वेऽपि स्थिरत्वं व्यञ्जनपर्याये किञ्चित्कालस्थायित्वबोधनायोक्तम् । अत एव .. विशिष्य शब्दगोचरत्वं तस्य सम्भवति। अर्थपर्यायस्तु क्षणिकत्वान्न तथा। यद्वा द्रव्यार्थिकनयतो व्यञ्जनपर्यायस्य नित्यत्वं पर्यायार्थिकनयतश्चाऽनित्यत्वम् अवसेयम् । म तदिदमभिप्रेत्य विशेषावश्यकभाष्ये '“अभिलप्पा वि य अत्था सव्वे दव्वट्ठियाए जं निच्चा। पज्जायेणाऽनिच्चा श તેમાં સ્વરા વરવર વેવ ના(વિ.કી.મી.૪૧૮) રૂત્યુpમિતિ ભાવનીયમ્ | ___ श्रीअभयदेवसूरयस्तु “एगदवियम्मि...” (स.त.१/३१) इति पूर्वोक्तायाः (९/२४) सम्मतितर्कगाथाया । वादमहार्णववृत्तौ “एकस्मिन् जीवादिद्रव्ये अर्थपर्यायाः = अर्थग्राहकाः सङ्ग्रह-व्यवहार सूत्राख्याः, तद्ग्राह्या वा છે. જ્યારે અવગ્રહ, ઈહા વગેરે નામના જે મતિજ્ઞાનશો છે, તે સર્વે અર્થપર્યાય છે.” ૪ વ્યંજનપર્યંચની ચાર વિશેષતા & (કન્ય.) અન્ય ગ્રંથમાં વ્યંજનપર્યાય-અર્થપર્યાયની વ્યાખ્યા કરતાં જણાવેલ છે કે “જે પર્યાય (૧) સ્થૂલ હોય, (૨) શબ્દગમ્ય હોય, (૩) નાશવંત હોય અને (૪) સ્થિર હોય તે વ્યંજનપર્યાય કહેવાય. તથા જે પર્યાય (૧) સૂક્ષ્મ હોય, (૨) પ્રતિક્ષણ નાશ પામતા હોય તે અર્થસંબંધી પર્યાય = અર્થપર્યાય કહેવાય.” અહીં “વ્યંજનપર્યાય નાશવંત હોવા ઉપરાંત સ્થિર છે' - આવું કહેવા દ્વારા તે અલ્પકાળ સ્થાયી છે પણ ક્ષણિક નથી. તેવું જણાવેલ છે. થોડો સમય રહેતા હોવાથી વ્યંજનપર્યાય વિશેષ પ્રકારે વાણીનો વિષય બને છે. “આ ઘટ છે, આ પટ છે.”... ઈત્યાદિ વિશેષ પ્રકારના વ્યવહારનો વિષય જે રીતે વ્યંજનપર્યાય બને છે, તે રીતે અર્થપર્યાયને વિશે વિશેષ પ્રકારે વ્યવહાર = શબ્દપ્રયોગ સંભવતો રહું. નથી. કારણ કે અર્થપર્યાય ક્ષણભંગુર છે. તેને આપણે “અર્થપર્યાય' આ શબ્દથી જ ઓળખી શકીએ છીએ. તેને વિશે જુદા-જુદા પ્રાતિસ્વિક શબ્દોનો પ્રયોગ કરી શકાતો નથી. તે (યદા.) અથવા તો એમ પણ કહી શકાય કે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ વ્યંજનપર્યાય નિત્ય છે તથા પર્યાયાર્થિકનયની અપેક્ષાએ વ્યંજનપર્યાય અનિત્ય = અસ્થિર = નશ્વર છે. આ જ બાબત જણાવવાના ? અભિપ્રાયથી વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “ઘટ-પટ-આકાશ વગેરે તમામ અભિલાપ્યભાવો જે કારણે દ્રવ્યાર્થિકનયથી નિત્ય છે, તે કારણે અભિલાપ્ય અર્થ = વ્યંજનપર્યાય અક્ષર (=અવિનાશી) છે. તથા જે કારણે સર્વ અભિલાપ્ય પદાર્થો પર્યાયાર્થિકનયથી અનિત્ય છે, તે કારણે અક્ષર = અક્ષરપર્યાયો = વ્યંજનપર્યાયો ક્ષર (= નશ્વર) જ છે.” આ બાબતમાં વિજ્ઞ વાચકવર્ગે ઊંડાણથી વિભાવના કરવી. tઈ વ્યંજન-અર્થપર્યાય : સંમતિતર્કવૃતિદર્પણમાં છે (શ્રીમ.) સંમતિતર્કની વાદમહાર્ણવ નામની વૃત્તિમાં તર્કપંચાનન શ્રીઅભયદેવસૂરિ મહારાજે તો પ્રસ્તુત બાબતમાં જુદા જ પ્રકારનો પ્રકાશ પાથરેલો છે. તેઓશ્રીએ પૂર્વોક્ત (૨૪) “પુવિમ.....” (સં.ત.૧/૩૧) આ પ્રમાણે સંમતિતર્કની ગાથાની વાદમહાર્ણવ વ્યાખ્યામાં જણાવેલ છે કે “એક જીવાદિ દ્રવ્યમાં સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર નામના જે અર્થગ્રાહક ત્રણ નવો પ્રવર્તે છે, તે અર્થપર્યાય છે. 1. અમિતાણા પ વાગ: સર્વે દ્રાર્થિતા ચ નિત્યાર પર્યાયેળTSનિત્યા તેન ક્ષરા અક્ષર: વૈવાા 2. દ્રવ્ય...!
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy