________________
२११० ૬. ધર્મદ્રવ્યમાં ઔપચારિક મૂર્તતા છે. ૭. આરોપના નિમિત્તને અનુસરીને વસ્તુમાં આરોપ થઈ શકે. ૮. પર્યાયમાં ગુણ હોય છે. ૯. વાસુપૂજ્ય સ્વામી ભગવાન શ્વેત વર્ણવાળા હતા. ૧૦. ‘હું મને જાણતો નથી' - આવી પ્રતીતિ અભાવાત્મક જ્ઞાનને સૂચવે છે. પ્ર.૪ યોગ્ય જોડાણ કરો. ૧. મમ્મટ કવિ
(૧) આઠમો દ્રવ્યાર્થિકનય ૨. પરદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકનય (૨) અભેદસ્વભાવ ૩. સ્વદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકનય (૩) કાવ્યપ્રદીપ ૪. આ ઘડો છે
(૪) નિત્યતા ૫. ગોવિંદ
(૫) સાધ્યવસાના લક્ષણા ૬. ઉત્પાદની ગૌણતા
(૬) સાહિત્યદર્પણ ૭. લાલ ઘડો છે
(૭) નવમો દ્રવ્યાર્થિકનય ૮. વિશ્વનાથ કવિ
(૮) સારોપા લક્ષણા ८. तीर्थङ्करोऽयं
(૯) એકસ્વભાવ ૧૦. પ્રથમ તીર્થક્કર:
(૧૦) કાવ્યપ્રકાશ
પ્ર.૫ ખાલી જગ્યા પૂરો.
૧. ----- માં સ્નિગ્ધ-રૂક્ષ પરિણામ નથી. (ધર્માસ્તિકાય, આકાશ, કાલ) ૨. ----- સ્વભાવ વિના વિભાવસ્વભાવ પ્રગટ થઈ શકતો નથી. (શુદ્ધ, અશુદ્ધ, ઉભય) ૩. દરેક વસ્તુ ---- થી છે, ---- થી નથી. (સ્વસ્વરૂપ, પરસ્વરૂપ, સર્વસ્વરૂપ) ૪. “પેલુ રૂપ જૂનું છે” આ વાક્ય ---- ની સિદ્ધિ કરે છે. (દ્રવ્ય, ગુણ, પર્યાય) ૫. વિભાવસ્વભાવ ----- દ્રવ્યાર્થિકનયથી માન્ય છે. (શુદ્ધ, અશુદ્ધ, ઉભય) ૬. પુલાણુમાં રૂપાદિમત્ત્વસ્વરૂપ ---- મૂર્તત્વ છે. (વ્યાવહારિક, નૈૠયિક, દ્રવ્યાર્થિક) ૭. બ્રહ્માંડä' આ ---- જ્ઞાન છે. (બ્રાન્ત, ભાવાત્મક, પારમાર્થિક) ૮. કાલાણુ ---- ની અપેક્ષાએ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. (ભૂતકાળ, ભવિષ્યકાળ, સર્વકાળ) ૯. ભેદકલ્પનાસાપેક્ષનયથી પરમાણમાં અનેક પ્રદેશ સ્વભાવ ---- છે. (સ્વાભાવિક, આરોપિત, ભ્રાન્ત)
નોંધ :- પ્રસ્તુત અનુપ્રેક્ષાના ઉત્તરો માટે જુઓ - ભાગ ૭, પરિશિષ્ટ - ૧૭.