________________
१३/१७
* त्रिविधः गुणविभागः समीचीनः
२०९९
प
4.
ततश्चाऽसाधारणाः निश्चयेन चैतन्य - मूर्त्तत्वादयः, साधारणाऽसाधारणाः अमूर्त्तत्वाऽचैतन्यादयः साधारणाश्च सत्त्व-प्रमेयत्वादय इत्येवमेव त्रिविधस्य गुणविभागस्य समीचीनत्वम् । ततश्च “ जीवो ज्ञान-दर्शन-वीर्य -सुखैरसाधारणैः अमूर्त्तत्वासङ्ख्यातप्रदेशत्व - सूक्ष्मत्वैः साधारणाऽसाधारणैः सत्त्व - प्रमेयत्वाऽगुरुलघुत्व-धर्मित्व रा -गुणित्वादिभिः साधारणैः अनेकान्तः” (ल.प्र.प्रवचनप्रवेश - १२ / वृ. पृ. २१ ) इति लघीयस्त्रयस्वोपज्ञवृत्तौ म् अकलङ्कस्वामिना यदुक्तं तेन सममपि विरोधो देवसेनस्य दुर्वारः इत्याद्यत्र बहु विचारणीयम् । र्श अचेतनत्वाऽमूर्त्तत्वादीनाम् अनुपचरितत्वेन द्रव्यसहभावित्वेन च गुणेषु अन्तर्भावं विचिन्त्य एव षड्द्रव्य-तदीयगुण-पर्यायाणां नयमतभेदेन नित्याऽनित्यत्ववर्णनाऽवसरे षड्द्रव्यविचारे बुद्धिसागरसूरिभिः क “निश्चयनयतः षड् द्रव्याणि नित्यानि चाऽनित्यानि च । व्यवहारतस्तु धर्मादयः चत्वारः नित्याः जीव र्णि -पुद्गलाश्चाऽनित्याः ।
का
(१) निश्चयतो धर्मास्तिकायस्य अमूर्त्तत्वाऽचेतनत्वाऽक्रियत्व-गतिसहायकत्वलक्षणाः चत्वारो गुणाः ઉત્પન્ન કરે છે તથા વિજાતીય જીવાદિ દ્રવ્યોની અપેક્ષાએ પોતાના આશ્રયમાં વર્ણાદિ ગુણો ‘આ જીવ નથી, આ જીવ નથી’ - આવી વ્યાવૃત્તિ બુદ્ધિને ઊભી કરે છે. તેથી અનુગત-વ્યાવૃત્તબુદ્ધિજનક ગુણોને સામાન્ય-વિશેષગુણ ન કહેવાય. પરંતુ ઉપર જણાવ્યા મુજબ દ્રવ્યવિભાજક વિભિન્નધર્માશ્રયમાં જે ગુણો રહેતા હોય તેને જ સામાન્ય-વિશેષગુણ કહેવા વ્યાજબી છે. તેથી ચૈતન્ય-મૂર્ત્તત્વ વગેરે નિશ્ચયથી અસાધારણગુણો, અમૂર્ત્તત્વ-અચૈતન્ય વગેરે સાધારણાસાધારણગુણો અને સત્ત્વ-પ્રમેયત્વાદિ સાધારણગુણો - આ જ પ્રમાણે ગુણોનો વિભાગ ક૨વો વ્યાજબી છે. જો આ મુજબ દેવસેન ન માને તો અકલંકસ્વામીના વચન સાથે દેવસેનને વિરોધ આવશે. તેમણે લઘીયસ્રય સ્વોપજ્ઞવૃત્તિમાં જણાવેલ છે કે ‘જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ - આ અસાધારણગુણોથી તથા અમૂર્ત્તત્વ, અસંખ્યાતપ્રદેશત્વ, સૂક્ષ્મત્વ વગેરે સાધારણાસાધારણ ગુણોથી અને સત્ત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ, ધર્મિત્વ, ગુણિત્વ વગેરે સાધારણગુણોથી જીવ યુક્ત છે - આ કથન અનેકાન્ત છે.’ તેથી ચૈતન્ય, મૂર્ત્તત્વ ગુણનો સામાન્ય-વિશેષગુણવિભાગમાં પ્રવેશ કરાવવામાં આવે તો દેવસેનને ઉપરોક્ત અકલંકવચન સાથે વિરોધ પણ દુર્વાર બનશે. આવા પ્રકારની અહીં ઘણી બધી બાબતો વિચારણીય છે.
.
આ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં નયો દ્વારા નિત્યાનિત્યત્વવિચારણા ક
(વે.) અચેતનત્વ, અમૂર્ત્તત્વ વગેરે પરિણામો અનુપચરિત હોવાથી તેમ જ દ્રવ્યસહભાવી હોવાથી ગુણોમાં અંતર્ભાવ પામે છે. તેને સ્વતંત્ર સ્વભાવ માનવાની જરૂરત નથી. આ પ્રમાણે વિચારીને જ છ દ્રવ્યો, તેના ગુણો અને પર્યાયો - આ પદાર્થોમાં અલગ-અલગ નયના અભિપ્રાયથી નિત્યત્વ-અનિત્યત્વનું વર્ણન કરવાના અવસરે ષડ્વવ્યવિચાર ગ્રંથમાં શ્રીબુદ્ધિસાગરસૂરિ મહારાજે આ પ્રમાણે જણાવેલ છે કે “નિશ્ચયનયથી (= દ્રવ્યાર્થિકનયાત્મક નિશ્ચયનયથી) એ દ્રવ્ય નિત્ય છે અને નિશ્ચયનયથી (= શુદ્ધપર્યાયાર્થિકનયસ્વરૂપ નિશ્ચયનયથી) એ દ્રવ્ય અનિત્ય છે. (અથવા નિશ્ચયથી પ્રમાણથી સર્વ દ્રવ્યો નિત્યાનિત્ય છે.) તથા (લોકવ્યવહારાનુપાતી) વ્યવહારનયથી તો ચાર દ્રવ્ય નિત્ય જાણવા અને બે દ્રવ્ય અનિત્ય જાણવા.
(૧) ધર્માસ્તિકાયના અરૂપી, અચેતન, અક્રિય અને ચલનસહાય
-
–
એ ચાર ગુણ અને પર્યાયમાં