________________
૨૨/૧૭
_ चैतन्य-मूतत्वयोः विशेषगुणत्वमेव ।
२०९७ एव तन्निवेशोऽर्हति । इदमेवाऽभिप्रेत्य ब्रह्मदेवेन परमात्मप्रकाशवृत्तौ “प्रदेशत्वं पुनः कालद्रव्यं प्रति पुद्गलपरमाणुद्रव्यं च प्रति असाधारणम्, शेषद्रव्यं प्रति साधारणम्” (प.प्र.५८/वृ.पृ.१०३) इत्युक्तम् । साधारणमिति व्यतिरेकमुखेन बोध्यम् । ततश्च देवसेनस्य प्रकृतेऽपि अपसिद्धान्तो दुर्निवार एव। रा
एवं तत्रैव (११/३) सामान्य-विशेषगुणषोडशकमध्ये चैतन्य-मूर्त्तत्वयोः प्रवेशोऽपि नैव युज्यते, म निश्चयतः चैतन्यस्य जीवद्रव्यं विहाय अन्यत्राऽयोगात्, मूर्त्तत्वस्य च पुद्गलद्रव्यं विहाय इतरत्राऽसत्त्वात् । ततश्च चैतन्य-मूर्त्तत्वयोः विशेषगुणत्वमेव युज्यते । ___किञ्च, प्रवचनसारवृत्तौ “अस्तित्वम्, नास्तित्वम्, एकत्वम्, अन्यत्वम्, द्रव्यत्वम्, पर्यायत्वम्, सर्वगतत्वम्, । असर्वगतत्वम्, सप्रदेशत्वम्, अप्रदेशत्वम्, मूर्त्तत्वम्, अमूर्त्तत्वम्, सक्रियत्वम्, अक्रियत्वम्, चेतनत्वम्, अचेतनत्वम्, णि कर्तृत्वम्, अकर्तृत्वम्, भोक्तृत्वम्, अभोक्तृत्वम्, अगुरुलघुत्वं च इत्यादयः सामान्यगुणाः” (प्र.सा.९५ वृ.पृ.१७१) इति एवम् अमृतचन्द्रप्रदर्शितसामान्यगुणविभागः अपि पूर्वोक्तः (११/४) देवसेनेन न अवधारितः। જ પ્રદેશત્વનો પ્રવેશ થવો વ્યાજબી છે. આ જ અભિપ્રાયથી દિગંબર યોગીન્દ્રદેવરચિત પરમાત્મપ્રકાશ ગ્રંથની વ્યાખ્યામાં દિગંબર બ્રહ્મદેવે જણાવેલ છે કે “વળી, પ્રદેશ– કાલદ્રવ્ય પ્રત્યે તથા પુગલપરમાણુદ્રવ્ય પ્રત્યે અસાધારણગુણ છે તથા બાકીના દ્રવ્યો પ્રત્યે વ્યતિરેકમુખે સાધારણ છે.” મતલબ કે દિગંબરસંમત કાલાણુ દ્રવ્યમાં તથા પુદ્ગલાણુ દ્રવ્યમાં જ પ્રદેશત્વ રહે છે, અન્ય દ્રવ્યમાં નહિ. આમ પ્રદેશ– એ કાલાણુનું તથા પુદ્ગલાણુનું સાધર્મ હોવાથી અને અન્યદ્રવ્યનું વૈધર્યુ હોવાથી સામાન્ય-વિશેષગુણ તરીકે જ પ્રદેશત્વ સિદ્ધ થાય છે. તેથી પ્રદેશ–ને સામાન્યગુણ તરીકે દેવસેને જણાવેલ છે, તે તેમના જ પૂર્વજોના કથનથી = સિદ્ધાન્તથી વિરુદ્ધ છે. તેથી પ્રસ્તુતમાં પણ દેવસેનને અપસિદ્ધાન્ત દોષ દુર્વાર જ બનીને રહેશે.
છે દેવસેનામાન્ય સામાન્ય-વિશેષગુણવિભાગ અયોગ્ય છે (ઉં.) આ જ રીતે તે જ અગિયારમી શાખાના ત્રીજા શ્લોકમાં જણાવ્યા મુજબ સોળ સામાન્ય -વિશેષગુણના વિભાગમાં જે ચૈતન્ય અને મૂર્તત્વ ગુણનો પ્રવેશ દેવસેનસંમત છે, તે પણ વ્યાજબી નથી. કારણ કે નિશ્ચયથી ચૈતન્યગુણ માત્ર જીવમાં જ મળે છે. જીવને છોડીને બીજા કોઈ પણ દ્રવ્યમાં ચૈતન્ય હાજર નથી. તથા મૂર્તત્વ તો પુદ્ગલદ્રવ્યને છોડીને અન્ય દ્રવ્યમાં નિશ્ચયથી હોતું જ નથી. તેથી ચૈતન્ય અને મૂર્તત્વ - આ બન્નેને વિશેષગુણ તરીકે જ માનવા વ્યાજબી છે.
ઝાક દેવસેન દિગંબરસંપ્રદાયબાહ્ય કફ (શિષ્ય.) વળી, પ્રવચનસારવ્યાખ્યામાં દિગંબરાચાર્ય અમૃતચન્દ્રજીએ સામાન્યગુણનો વિભાગ આ મુજબ જણાવેલ છે કે “(૧) અસ્તિત્વ, (૨) નાસ્તિત્વ, (૩) એકત્વ, (૪) અન્યત્વ, (૫) દ્રવ્યત્વ, (૬) પર્યાયત્વ, (૭) સર્વગતત્વ, (૮) અસર્વગતત્વ, (૯) સપ્રદેશત્વ, (૧૦) અપ્રદેશત્વ, (૧૧) મૂર્ણત્વ, (૧૨) અમૂર્તત્વ, (૧૩) સક્રિયત્વ, (૧૪) અક્રિયત્વ, (૧૫) ચેતનત્વ, (૧૬) અચેતનત્વ, (૧૭) કર્તૃત્વ, (૧૮) અકર્તુત્વ, (૧૯) ભોસ્તૃત્વ, (૨૦), અભોસ્તૃત્વ અને (૨૧) અગુરુલઘુત્વ વગેરે સામાન્યગુણો છે.” પૂર્વે (૧૧/૪) આ સંદર્ભ જણાવેલ છે. દેવસેને આ સામાન્યગુણવિભાગને