SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ २०९२ ० देवसेनसम्मतविशेषस्वभावविभागमीमांसा 0 १३/१७ “gi પિ મHદરો નં પન્નવં ૨ મિચ્છત્તા” (વિ.સ.મ.ર૭૧૨) તિા ___ अपि च, पूर्वं द्वादशशाखायां ये चैतन्यादयो दश विशेषस्वभावा दर्शिताः तत्राऽपि विभाव- स्वभावप्रतिपक्षतया स्वभावस्वभावोऽपि दर्शनीयः स्यात् । तस्य शुद्धस्वभावान्तर्भावे विभावस्वभावस्य अशुद्धस्वभावान्तर्भावोऽप्रत्याख्येय एव, युक्तेरुभयत्र तुल्यत्वात् । किञ्च, उपचरितस्वभावप्रतिद्वन्द्वितया अनुपचरितस्वभावाऽप्रदर्शनाद् विशेषस्वभावविभागप्रदर्शनमपि क, देवसेनमते न्यूनताग्रस्तम् । एवमेव सक्रियताऽक्रियता-भावुकत्वाऽभावुकत्व-भोक्तृत्वाऽभोक्तृत्व-कर्तृत्वाऽकर्तृत्व-ग्राहकत्वाऽग्राहकत्व-ग्राह्यत्वाऽग्राह्यत्व-विभुत्वाऽविभुत्वादिविशेषस्वभावाऽप्रदर्शनेन न्यूनता એ ૨૧ સામાન્યસ્વભાવનું કોષ્ઠક ઈ સ્પષ્ટતા :- દેવસેનમતમાં અગિયારના બદલે જે એકવીશ સામાન્યસ્વભાવને માનવાની આપત્તિ અહીં દર્શાવેલી છે, તેના નામ નીચે મુજબ સમજવા. (૧) અસ્તિસ્વભાવ (૨) નાસ્તિસ્વભાવ (૩) અસ્તિ-નાસ્તિસ્વભાવ (૪) નિત્યસ્વભાવ અનિત્યસ્વભાવ (૬) નિત્યાનિત્યસ્વભાવ (૭) એકસ્વભાવ અનેકસ્વભાવ (૯) એકાનેકસ્વભાવ (૧૦) ભેદસ્વભાવ (૧૧) અભેદસ્વભાવ (૧૨) ભેદભેદસ્વભાવ (૧૩) ભવ્યસ્વભાવ (૧૪) અભવ્યસ્વભાવ (૧૫) ભવ્યાભવ્યસ્વભાવ પરમસ્વભાવ અપરમસ્વભાવ પરમાપરમસ્વભાવ (૧૯) વક્તવ્યસ્વભાવ (૨૦) અવક્તવ્યસ્વભાવ (૨૧) વક્તવ્યાવક્તવ્યસ્વભાવ આ દેવસેનદર્શિત વિશેષસ્વભાવવિભાગ પણ ન્યૂનતાગ્રસ્ત છે (વિ.) વળી, બારમી શાખામાં દેવસેનજીએ ચેતનસ્વભાવ-અચેતનસ્વભાવ વગેરે જે દશ ' વિશેષસ્વભાવોને જણાવેલા છે તેમાં પણ દેવસેનજીને ન્યૂનતા દોષ લાગુ પડશે. કારણ કે દશ પ્રકારના વિશેષસ્વભાવમાં સાતમા નંબરે જે વિભાવસ્વભાવ (જુઓ-૧૨૮) દેવસેનજીએ દર્શાવેલ છે, તેના પ્રતિપક્ષસ્વરૂપે સ્વભાવસ્વભાવ પણ તેમણે બતાવવો જોઈએ. જો સ્વભાવસ્વભાવનો પૂર્વોક્ત (૧૨૯) શુદ્ધસ્વભાવમાં દેવસેનજી અંતર્ભાવ કરતા હોય તો વિભાવસ્વભાવનો પણ અશુદ્ધસ્વભાવમાં સમાવેશ થઈ જશે. કેમ કે યુક્તિ તો બન્ને સ્થળે સમાન જ છે. તેથી વિશેષ સ્વભાવ કાં તો ૧૧ થશે કાં તો ૯ થશે. (શિષ્ય.) વળી, વિશેષસ્વભાવવિભાગમાં દશમા નંબરે દર્શાવેલ ઉપચરિત સ્વભાવના (જુઓ ૧૨/૧૦) પ્રતિપક્ષ તરીકે અનુપચરિતસ્વભાવ ન દેખાડવાના લીધે તેમાં પણ ન્યૂનતાદોષ દેવસેનમતમાં દુર્વાર બનશે. એ જ રીતે (૧) સક્રિયતાસ્વભાવ, (૨) નિષ્ક્રિયતાસ્વભાવ, (૩) ભાવત્વસ્વભાવ, (૪) અભાવકત્વસ્વભાવ, (૫) ભોખ્તત્વસ્વભાવ, (૬) અભોક્નત્વસ્વભાવ, (૭) કર્તુત્વસ્વભાવ, (૮) અસ્તૃત્વસ્વભાવ, (૯) ગ્રાહત્વ સ્વભાવ, (૧૦) અગ્રાહકત્વસ્વભાવ, (૧૧) ગ્રાહ્યત્વસ્વભાવ (૧૨) અગ્રાહ્યત્વસ્વભાવ, (૧૩) વિભુત્વસ્વભાવ, (૧૪) અવિભુત્વસ્વભાવ વગેરે વિશેષ સ્વભાવોને પણ 1. एकमप्यश्रद्दधतो यद् द्रव्यं पर्यवं वा मिथ्यात्वम् ।
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy