SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ २०९० • गुड-शुण्ठीन्यायविमर्शः । १३/१७ (त.न्या.वि.पृ.८१) इति । न चाऽतिरिक्ताऽस्ति-नास्तिस्वभाव एकादशसामान्यस्वभावमध्ये देवसेनेन - दर्शित इति देवसेनदर्शितः सामान्यस्वभावविभागः न्यूनताग्रस्तः। २५ एवमेव सप्तभङ्ग्यां चतुर्थभङ्गविषयविधया कथञ्चिन्नित्याऽनित्यस्वभावाभ्याम् अतिरिक्तस्य म क्रमार्पितनित्याऽनुविद्धाऽनित्यस्वभावस्य, कथञ्चिदेकाऽनेकस्वभावभ्यां भिन्नस्य एकस्वभावव्यामिश्रितार्श ऽनेकस्वभावस्य, भेदाऽभेदस्वभावाभ्यां व्यतिरिक्तस्य भेदसमनुविद्धाऽभेदस्वभावस्य, भव्याऽभव्यस्वभावाभ्यां क च गुड-शुण्ठीन्यायेन स्वतन्त्रस्य भव्यस्वभावव्याविद्धाऽभव्यस्वभावस्याऽपि कक्षीकर्तव्यतापत्तिः से बृहस्पतिनाऽपि वारयितुम् अनर्हेव । किञ्च, पूर्वं (११/५-१२) ये अस्तित्व-नास्तित्वादय एकादश सामान्यस्वभावाः दर्शिताः तत्र वक्तव्याऽवक्तव्यस्वभावाऽप्रदर्शनेनाऽपि न्यूनताऽऽपत्तिः दुर्वारैव देवसेनस्य । प्रतिवस्तु वक्तव्यत्वाऽभावे સાપેક્ષ નાસ્તિત્વ આ બન્ને કરતાં સ્વદ્રવ્યાદિ-પરદ્રવ્યાદિની ક્રમિક વિચક્ષાથી પ્રાપ્ત થયેલ સન્ધાસત્ત્વસ્વરૂપ ત્રીજો ગુણધર્મ સ્વતંત્ર છે. જેમ એકલા “ઘ' વર્ણ અને ર’ વર્ણ કરતાં “પટ' પદ સ્વતંત્ર છે, તેમ ઉપરોક્ત બાબત સમજવી.” પરંતુ અતિરિક્ત અસ્તિ-નાસ્તિસ્વભાવને અગિયાર સામાન્યસ્વભાવમાં દેવસેને જણાવેલ નથી. તેથી દેવસેનદર્શિત સામાન્યસ્વભાવવિભાગ ન્યૂનતા દોષથી ગ્રસ્ત બનશે. દ: અતિરિક્ત નિત્યાનિત્યાદિ પાંચ સામાન્યસ્વભાવની આપત્તિ :(વ.) આ જ રીતે નિત્યાનિત્યસપ્તભંગીમાં કથંચિત્ નિત્યસ્વભાવ (પ્રથમ ભંગ) અને કથંચિત અનિત્યસ્વભાવ (દ્વિતીય ભંગ) કરતાં ભિન્ન એવા એક નિત્યાનિત્યસ્વભાવને પણ દ્રવ્ય-પર્યાયની ક્રમિક અર્પણાથી ફલિત ચોથા ભાંગાના વિષય સ્વરૂપે અવશ્ય સ્વીકારવો જ પડશે. તથા એકાએકસપ્તભંગીમાં કથંચિત એકસ્વભાવ (પ્રથમ ભંગ) અને કથંચિત્ અનેકસ્વભાવ (દ્વિતીય ભંગ) કરતાં ભિન્ન એવા રી એકાનેકસ્વભાવને ચોથા ભાંગાના વિષય તરીકે સ્વીકારવો પડશે. તે જ રીતે ભેદભેદસપ્તભંગીમાં ભેદસ્વભાવ (પ્રથમ ભંગ) અને અભેદ સ્વભાવ (દ્વિતીય ભંગ) કરતાં ભિન્ન એવા એક ભેદભેદસ્વભાવને Tી ચોથા ભાંગાના વિષય તરીકે દેવસેનજીએ અવશ્ય માનવો જ પડશે. તથા આ જ પ્રમાણે ભવ્યાભવ્યસ્વભાવગોચર સપ્તભંગીમાં ભવ્ય સ્વભાવ (પ્રથમ ભંગ) અને અભવ્યસ્વભાવ (દ્વિતીય ભંગ) રી કરતાં સ્વતંત્ર એવા એક ભવ્યાભવ્યસ્વભાવનો ચોથા ભાંગાના વિષય તરીકે અંગીકાર અવશ્ય કરવો પડશે. જેમ ગોળ અને સૂંઠ કરતાં તે બન્નેનું મિશ્રણ કરવાથી બનતી ગોળી જુદી જ છે, જેમ એકલી સાકરગત સ્નિગ્ધતા અને મરચામાં રહેલી ઉષ્ણતા કરતાં દાડમમાં રહેલી સ્નિગ્ધતામિશ્રિત ઉષ્ણતા જાત્યન્તરસ્થાનીય જુદી જ છે. તેમ ઉપરોક્ત સ્થળે જાયન્સરસ્વરૂપ અતિરિક્ત અસ્તિ-નાસ્તિસ્વભાવ, નિત્યાનિત્યસ્વભાવ વગેરેમાં સમજી લેવું.આ અતિરિક્ત પાંચ સામાન્યસ્વભાવને સ્વીકારવાની આપત્તિ દેવસેનમતમાં દુર્વાર જ છે. બૃહસ્પતિ પણ તેનું નિવારણ કરવા માટે સમર્થ નથી. દેવસેનદર્શિત સામાન્યસ્વભાવવિભાગ ન્યૂનતાગ્રસ્ત & (ગ્રિ.) વળી, પૂર્વે અગિયારમી શાખામાં (શ્લોક ૫ થી ૧૨) જે અસ્તિત્વ-નાસ્તિત્વ વગેરે અગિયાર સામાન્યસ્વભાવ દેવસેનજીએ દર્શાવેલા હતા તેમાં પણ વક્તવ્યસ્વભાવ, અવક્તવ્યસ્વભાવ ન દર્શાવવાથી
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy