SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ १३/१७ • अनुपचरितस्वभावो गुण एव ० २०८१ એ દિગંબરપ્રક્રિયા કિહાં કિહાં સ્વસમયઈ પણિ ઉપસ્કૃત કરી છઈ. એહમાંહિ ચિંત્ય છઇ, તે દેખાડઈ છઈ - અનુપચરિત નિજ ભાવ જે રે, તે તો ગુણ કહવાય; ઇક દ્રવ્યાશ્રિત ગુણ કહિયા રે, ઉભયાશ્રિત પર્યાય રે ૧૩/૧ાા (૨૨૫) ચતુર. સ્વભાવ તે ગુણ-પર્યાયથી ભિન્ન ન વિવMિઈ, જે માટઈ જે અનુપચરિત (નિજ) ભાવ તે (તો) सेयं दिगम्बरदेवसेनदर्शितस्वभावप्रकारादिप्रक्रिया क्वचित् क्वचित् तत्त्वसाङ्गत्यकृते श्वेताम्बरसिद्धान्तप्रक्रिययाऽपि उपस्कृता। तथापि तत्र यत् चिन्त्यं तद् दर्शयति - ‘अनुपचरित' इति । अनुपचरितो भावो हि गुण उच्यते, गुणाः। एकद्रव्याऽऽश्रिता उक्ताः, पर्यायास्तूभयाश्रिताः।।१३/१७।। ___ प्रकृते दण्डान्वयस्त्वेवम् - (यः) अनुपचरितः भावः उच्यते (सः) गुणो हि (भवति)। गुणाः एकद्रव्याश्रिताः, पर्यायाः तु उभयाश्रिताः उक्ताः।।१३/१७।। अत्र हिः अवधारणार्थे दृश्यः, एकाक्षरनाममालायां “हि हेतौ पादपूर्ती च विशेष चावधारणे” । (પા.ના.૪૬) રૂતિ પૂર્વોત્ (99/9) સુધાવેશમુનિવરનાતુ! તુશદ્રશ્ય પૂર્વનિવૃત્તો વોટ્યા, તુ स्यात् पूर्वनिवृत्तौ च पूर्वस्मादवधारणे” (एका.ना.२३) इति एकाक्षरनाममालायां सुधाकलशमुनिवचनात् । का અિવતરક્ષિા :- દિગંબર દેવસેનજીએ દર્શાવેલ સ્વભાવના સામાન્ય-વિશેષ વગેરે મુખ્ય પ્રકાર, તથા તેના અવાંતર પ્રકાર તેમજ નયયોજના વગેરે પ્રક્રિયાને અહીં અમે જણાવેલ છે. તથા ક્યાંક ક્યાંક તત્ત્વસંગતિ માટે શ્વેતાંબર સંપ્રદાયના સિદ્ધાંતની પ્રક્રિયાથી પણ દિગંબરપ્રક્રિયાને પુષ્ટ કરેલ છે. તેમ છતાં પણ પ્રસ્તુત પ્રક્રિયામાં જે બાબત વિચારણીય છે, તેને ગ્રંથકારશ્રી દેખાડે છે : લોકાઈ :- અનુપચરિત ભાવ સ્વભાવ કહેવાય છે, તે ગુણ જ છે. તેથી ગુણો એક દ્રવ્યમાં આશ્રિત કહેવાયેલ છે. પર્યાયો તો ઉભયાશ્રિત કહેવાયેલા છે. (૧૩/૧૭) મક અવ્યવાર્થને સમજીએ યાખ્યાથે - “(૧) હેતુ, (૨) પાદપૂર્તિ, (૩) વિશેષ અને (૪) અવધારણ = જકાર – આટલા અર્થમાં “દિ અવ્યય વપરાય” - આ મુજબ મલધારી રાજશેખરસૂરિજીના શિષ્ય મુનિ સુધાકલશજીએ સ એકાક્ષરનામમાલામાં જણાવેલ છે. આ સંદર્ભ પૂર્વે (૧૧/૧) દર્શાવેલ હતો. તેને અનુસરીને પ્રસ્તુતમાં મૂળ શ્લોકમાં દર્શાવેલ “દિ શબ્દને અવધારણ અર્થમાં સમજવો. તેમજ “પૂર્વનિવૃત્તિ અને પૂર્વની અપેક્ષાએ અવધારણ - આ અર્થમાં “તુ' વપરાય” - આ પ્રમાણે સુધાકલશ મુનિએ એકાક્ષરનામમાલામાં દર્શાવેલ છે. તેને અનુસરીને મૂળ શ્લોકમાં રહેલ ‘તુ' શબ્દને અહીં પૂર્વનિવૃત્તિ (પૂર્વોક્ત ગુણની બાદબાકી) કરવાના અર્થમાં સમજવો. આ મુજબ જ અહીં વ્યાખ્યાર્થમાં અર્થઘટન કરવામાં આવશે. • પુસ્તકોમાં ‘પwાયો પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. જે ન વિવખિઈ = વિવેક્ષા ન કરીએ. જે કો.(૭)માં તે માર્ટિ' પાઠ.
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy