________________
१३/१४ • कालाणूनामनेकप्रदेशत्वविरहः ।
२०६७ તે માટઈ તેહનઈ સર્વથા એ સ્વભાવ નહીં *ઈતિ રહસ્ય.* ૧૩/૧૪ वचनात् तुः विशेषद्योतने, स्निग्ध-रूक्षपरिणामविरहेण नानाप्रदेशस्कन्धभवनयोग्यताशून्यत्वात् सा नानाप्रदेशस्वभावता उपचारादपि न = नैव उच्यते। न हि उपचारनिमित्तशून्ये जातुचिदुपचारो भवति । ततश्च न वा भेदकल्पनासापेक्षाऽशुद्धद्रव्यार्थिकनयमतेन, न वा सद्भूताऽसद्भूतव्यवहारनयाभ्यां ५५ कालाणौ नानाप्रदेशस्वभावता उच्यते । अतः कालाणौ नानाप्रदेशस्वभावः सर्वथा नास्तीत्याशयः। म
इदमेवाऽभिप्रेत्य देवसेनेन आलापपद्धतौ शुभचन्द्रेण च कार्तिकेयाऽनुप्रेक्षावृत्तौ “भेदकल्पनासापेक्षेण शे चतुर्णामपि नानाप्रदेशस्वभावत्वम् । पुद्गलाणोरुपचारतो नानाप्रदेशत्वम् । न च कालाणोः, स्निग्ध-रूक्षत्वाऽभावाद्” .. (..પૃ.૧૬, ...૨૬9/.પૂ.૧૮૬) રૂત્યુનેવધેયમ્ |
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'कालाणवः स्निग्ध-रूक्षत्वाभावान्न मिथो बध्यन्ते' इति ण વપરાય” - આ મુજબ પૂર્વોક્ત (૩/૧૫) અભિધાનરત્નમાલાકોશના વચનથી અહીં મૂળશ્લોકમાં રહેલ તુ' ને વિશેષતા અર્થમાં સમજવો. તેથી અર્થ એવો થશે કે અનેકપ્રદેશસ્વભાવ બાબતમાં ધર્માસ્તિકાય આદિ દ્રવ્યો અને સ્વતંત્ર પુદ્ગલાણ કરતાં કાલાણ વિશેષતાને ધરાવે છે. કાલાણુઓ સ્વતંત્ર છે. કાલાણમાં સ્નિગ્ધ કે રૂક્ષ પરિણામ ન હોવાના કારણે તમામ કાલાણુઓ સર્વદા સ્વતંત્ર જ રહેવાના છે. અનેક પ્રદેશાત્મક સ્કંધરૂપે પરિણમી જવાની યોગ્યતા કાલાણુમાં રહેતી નથી. કેમ કે તેમાં સ્નિગ્ધ કે રૂક્ષ પરિણામ નથી. આમ ભૂત, ભવિષ્ય અને વર્તમાન સર્વ કાળમાં કાલાણુઓ સ્વતંત્ર રહેતા હોવાથી તેમાં ઉપચારથી પણ અનેક પ્રદેશ સ્વભાવ નથી જ કહેવાતો. ઉપચાર કરવાના નિમિત્તથી રહિત એવા પદાર્થમાં ક્યારેય સ પણ ઉપચાર થઈ શકતો નથી. નિમિત્ત વિના ઉપચાર કઈ રીતે પ્રવર્તે ? તેથી ભેદકલ્પનાસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનયના અભિપ્રાયથી કે સભૂત વ્યવહારનયથી કે અસભૂત વ્યવહારનયથી કાલાણમાં હતા અનેકપ્રદેશસ્વભાવ કહેવામાં નથી આવતો. આથી “કાલાણમાં અનેક પ્રદેશસ્વભાવ સર્વથા નથી જ રહેતો” - એવું જણાવવાનું અહીં તાત્પર્ય છે.
ભેદકલ્પનાસાપેક્ષનાયગ્રાહ્ય અને પ્રદેશતા જ (ફુવમેવા.) આ જ અભિપ્રાયથી દેવસેનજીએ આલાપપદ્ધતિ ગ્રંથમાં તથા શુભચંદ્રજીએ કાર્તિકેયાનુપ્રેક્ષાવૃત્તિમાં જણાવેલ છે કે “ભેદકલ્પનાસાપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય, આકાશ અને જીવ - આ ચારેય દ્રવ્યમાં અનેકપ્રદેશસ્વભાવ રહેલો છે. પુદ્ગલ પરમાણમાં ઉપચારથી અનેકપ્રદેશસ્વભાવ રહેલો છે. જ્યારે કાલાણમાં કોઈ પણ રીતે અનેક પ્રદેશસ્વભાવ રહેતો નથી. કારણ કે કાલાણુમાં સ્નિગ્ધ પરિણામ અને રૂક્ષ પરિણામ નથી.” આ વાતને ખ્યાલમાં રાખવી.
- આપણે કાલાણુ જેવા બનીએ અe આધ્યાત્મિક ઉપનય :- “
સ્નિગ્ધતા અને રૂક્ષતા ન હોવાના કારણે કાલાણ એકબીજા સાથે બંધાતા નથી' - આ પ્રમાણે પરામર્શકર્ણિકા વ્યાખ્યામાં દર્શાવેલ દિગંબરીય સિદ્ધાન્તનું આધ્યાત્મિક અર્થઘટન બહુ *. * ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે.