________________
२०४८
० अन्त्यविशेषधर्मोपचारो न युक्तः । અનભિભૂત જિહાં મૂર્તતા રે, અમૂર્તતા તિહાં નાહિં,
જિહાં અભિભૂત અમૂર્તતા રે, મૂર્તિ અનંત્ય તે માહિ રે ૧૩/૧૧ (૨૧૯) ચતુર. સ જિહાં પુદ્ગલદ્રવ્યનઈ મૂર્તતા (અનભિભૂત=) અભિભૂત નથી, કિંતુ ઉભૂત છઈ, તિહાં અમૂર્તતા સ્વભાવ (નાહિંs) ન હોઈ. તે માટઈ અમૂર્તતા અપુદ્ગલ દ્રવ્યનો અંત્ય વિશેષ.
यत्राऽतिरोहिता मूर्तिरमूर्तता न तत्र तु।
यत्र तिरोहिताऽमूर्तिः तत्रैवाऽनन्त्यमूर्तता ।।१३/११।। ___ प्रकृते दण्डान्वयस्त्वेवम् - यत्र मूर्त्तिः अतिरोहिता तत्र न तु अमूर्त्तता (उच्यते)। यत्र - ઉમૂર્તિઃ તિરોહિતા તન્નેવ અનન્યમૂર્તતા (વધ્યા) 193/997
___यत्र = घटादौ पुद्गलद्रव्ये मूर्तिः = मूर्त्तता अतिरोहिता = अनभिभूता = उद्भूता इति
यावत् तेन कारणेन तत्र = उद्भूतमूर्त्तत्वान्वितपुद्गले न तु = नैव अमूर्त्तता = अमूर्तस्वभावः ____ उपचारेणाऽपि उच्यते । अतः अमूर्त्तत्वस्य अपुद्गलद्रव्यान्त्यविशेषरूपता सिध्यति । अन्त्यविशेषश्च
१ भेदकत्वाद् नान्यत्र उपचर्यते । अतः आत्मादिद्रव्यगतम् अमूर्त्तत्वम् अन्योऽन्याऽनुगमेऽपि न पुद्गले णि उपचर्यते। तेन ‘वर्णादिमत्त्वेन पुद्गला मूर्ताः, वर्णादिशून्यानि अपुद्गलद्रव्याणि अमूर्त्ताणि' इति का विभक्तव्यवहारो युज्यते । प्रकृते “तुर्विशेषेऽवधारणे” (म.को.९७८) इति पूर्वोक्ताद् (७/७) मङ्खकोशवचनात् तुः अवधारणाऽर्थे प्रयुक्तः।
છે. પ્રગટ મૂર્તતા હોય ત્યાં અમૂર્તવ્યવહારનો નિષેધ છે. શ્લોકાર્ધ - જ્યાં મૂર્તતા પ્રગટ હોય ત્યાં અમૂર્તતા કહેવાતી નથી. જ્યાં અમૂર્તતા ઢંકાયેલી હોય ત્યાં જ અનંત્ય = અચરમ મૂર્તતા કહેવાય છે. (૧૩/૧૧)
વ્યાખ્યાર્થી :- ઘટાદિ પુદ્ગલદ્રવ્યમાં મૂર્ણતા = મૂર્તસ્વભાવ ઢંકાયેલ નથી હોતો. અર્થાત અન્ય ૫ દ્રવ્યથી પરાભવ પામેલ નથી હોતો. એટલે કે પ્રગટ હોય છે. તેથી નિયમ એવો છે કે જે દ્રવ્યમાં છે મૂર્તસ્વભાવ પ્રગટ જ હોય તો તે કારણે તે દ્રવ્યમાં અમૂર્તસ્વભાવ નથી જ કહેવાતો. પુલદ્રવ્યમાં વા મૂર્તતા ઉભૂત = પ્રગટ હોય છે. તેથી પુદ્ગલમાં અમૂર્તસ્વભાવ ઉપચારથી પણ કહી શકાતો નથી
જ. તેથી “અમૂર્તત્વ એ પુદ્ગલથી ભિન્ન દ્રવ્યનો અંત્ય વિશેષ ગુણધર્મ છે' - તેવું સિદ્ધ થાય છે. તથા ભેદક = વ્યાવર્તક હોવાના લીધે અંત્ય વિશેષગુણધર્મનો અન્ય દ્રવ્યમાં ઉપચાર થઈ શકતો નથી. તેથી આત્મા વગેરે દ્રવ્યમાં રહેલ અમૂર્તસ્વભાવનો શરીરાત્મક પુદ્ગલદ્રવ્યમાં ઉપચાર થતો નથી, ભલે ને શરીર અને આત્માનો એકબીજામાં પ્રવેશ થતો હોય. તેથી “વર્ણાદિયુક્ત હોવાથી પુદ્ગલો મૂર્તિ છે. વર્ણાદિશૂન્ય હોવાથી અપુદ્ગલ દ્રવ્યો અમૂર્ત છે' - આવો વિભક્તવ્યવહાર સંગત થઈ શકે છે. અહીં “(૧) વિશેષ = તફાવત, (૨) અવધારણ = જકાર અર્થમાં “તું” અવ્યય જાણવો' - આ પ્રમાણે પૂર્વોક્ત (૭/૭) સંખકોશવચનના આધારે મૂળ શ્લોકમાં રહેલ ‘તુ' શબ્દ કાર અર્થમાં અહીં જણાવેલ છે. 3 લી.(૧+૩)માં “મૂર્ત અનંત’ પાઠ.