________________
२०४६
सिद्धसुखसिद्धिः । अतीन्द्रियः, विदेहः, अपौद्गलिकः, शुद्धचैतन्याऽखण्डपिण्डरूपोऽहम्' इति भावनया देहेन्द्रिय र -मनःप्रभृतिभ्यः शुद्धजीवः पृथक् कार्यः। ततश्च 'जं नत्थि सव्वबाहाओ तस्स, सव्वं पि जाणइ जयं
સી. નં વં નિરુસુમાવો પરમસુદી તે સુપસિદ્ધા” (સા.પ.9૧૬, સં.ર.શા.૧૭૮૨) રૂતિ કરાવનાપત્તાવિયાં संवेगरङ्गशालायां चोक्तं परमसुखिसिद्धस्वरूपं द्रुतं प्रत्यासन्नतरं भवति ।।१३/१०।। પિંડ છું.” આવી ભાવના વારંવાર શાંત ચિત્તે કરવાથી દેહાદિથી શુદ્ધ આત્મા છૂટો પડતો જાય તથા છે તેના પ્રભાવે આરાધનાપતાકામાં તથા સંવેગરંગશાળામાં દર્શાવેલ પરમસુખી એવું સિદ્ધસ્વરૂપ ખરેખર a અત્યંત ઝડપથી ખૂબ જ નજીક આવે છે. “(૧) જે કારણે તે સિદ્ધ ભગવાનને તમામ પીડાનો અભાવ
છે, (૨) આખાય જગતને તે જાણે છે તથા (૩) સુક્ષ્મ બિલકુલ નથી. તે કારણે સિદ્ધાત્મા પરમસુખી એ તરીકે સુપ્રસિદ્ધ છે' - આ મુજબ ત્યાં જણાવેલ છે. (૧૩/૧૦)
(લખી રાખો ડાયરીમાં..૪) • વાસના હોળીને દીવાળી માને છે.
ઉપાસના હોળીને દીવાળી બનાવે છે. • આંખનો અંધાપો વાસનાને ખૂંચે છે.
આંખનો વિકાર ઉપાસનાને ડંખે છે.
વાસના પૈસા માંગે છે.
ઉપાસનાને પૈસા વગરના જીવનમાં રુચિ છે. • વાસના બહારથી પોતાને સાફ કરવા રાજી છે.
ઉપાસના અંત:કરણથી બીજાને માફ કરવા તત્પર છે. વાસનાનું ચાલકબળ બાહ્ય લાભ છે. ઉપાસનાનું ચાલકબળ આંતરિક ગુણલાભ છે. કટુ અનુભવની લાત ખાધા પછી પણ વાસના સુધરતી નથી. આત્માનુભવીના સૂચનમાત્રથી ઉપાસના જાતને સુધારવા તૈયાર છે.
1. यद् न सन्ति सर्वबाधाः तस्य सर्वमपि जानाति जगत् सः। यच्च निरुत्सुकभावः परमसुखी तेन सुप्रसिद्धः ।।