________________
૨૩/૨૦ ० मिथासम्बद्धार्थविभजनविमर्श: 0
२०३५ એ ભાવિ સંમતિ ભણિઉં રે, અનુગત અર્થ અસેસ; જલ-પય જિમ નવિ વિભજિઈ રે, યાવતુ અંત્ય વિશેસો રે I૧૩/૧૦ (૨૧૮) ચતુર. ગ
એ ભાવિ = એ અભિપ્રાયઈ, સમ્મતિગ્રંથમાંહિ (ભણિઉ=) કહિઉં છઈ, જે અનુગત અત્યંત સંબદ્ધ, અશેષ કહિતાં સર્વ, અર્થ જલ-પય જિમ = ખીર-નીર પરિ, વિભજિઈ નહીં = પૃથફ કરિશું નહીં. કિહાં તાંઈ ? (વાવ) અંત્ય વિશેષઈ = અંત્ય વિશેષતા* શુદ્ધ પુદ્ગલ-જીવ લક્ષણઈ વિભજિયઈ. प्रकृते प्राचां सम्मतिमावेदयति - ‘इत्येवमिति ।
इत्येवं सम्मतावुक्तमर्थो ह्यनुगतोऽखिलः।
विभाज्यो न पयोऽम्भोवद् यावदन्त्यविशेषताम् ।।१३/१०॥ प्रकृते दण्डान्वयस्त्वेवम् - इत्येवं सम्मतौ उक्तं (यदुत) पयोऽम्भोवद् अखिलः हि अनुगतः । अर्थः अन्त्यविशेषतां यावद् न विभाज्यः ।।१३/१०।।
इत्येवं = दर्शिताऽभिप्रायेण सम्मतौ = सम्मतितर्कग्रन्थे सिद्धसेनदिवाकरसूरिभिः उक्तं यदुत श अखिलः = सर्वः देहात्मादिः अर्थः = पदार्थः अनुगतः = अत्यन्तसम्बद्धः पयोऽम्भोवत् = क्षीर क -नीरवद् न हि = नैव विभाज्यः = पृथक्कार्यः। 'हि' प्रकृतेऽवधारणार्थे “हि विशेषेऽवधारणे। हि पादपूरणे हेतौ” (वि.लो. अव्ययवर्ग-८४) इति विश्वलोचने धरसेनवचनात् प्रदर्शितः।
अथ परमार्थतो मिथो विभिन्नोऽपि देहात्मादिपदार्थः किंयावद् नैव पृथक् कार्यः ? उच्यते, अन्त्यविशेषतां = पुद्गल-जीवशुद्धलक्षणात्मकाऽन्त्यविशेषस्वभावं यावत् । अनुगतઅવતરપિકા - પ્રસ્તુતમાં પ્રાચીન શાસ્ત્રકારોની સંમતિને ગ્રંથકારશ્રી જણાવે છે :
# અત્યંત સંબદ્ધ પદાર્થનું વિભાજન ન થાય ? સંમતિકાર # શ્લોકાર્થ :- આ અભિપ્રાયથી સંમતિતર્કમાં જણાવેલ છે કે “દૂધ અને પાણીની જેમ તમામ અનુગત અર્થનો અંતિમ વિશેષસ્વભાવ ન આવે, ન જણાય ત્યાં સુધી તેનું વિભાજન ન જ કરવું. (૧૩/૧૦)
વ્યાખ્યાર્થ:- ઉપર જણાવેલ અભિપ્રાયથી સંમતિતર્ક નામના ગ્રંથમાં સિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજે છે જણાવેલ છે કે દૂધ અને પાણી જેમ એકબીજાની સાથે અત્યંત સંકળાયેલા છે, તેમ જે પદાર્થો એકબીજા વા સાથે અત્યંત સંકળાયેલા હોય તે તમામ પદાર્થને પરસ્પર વિભક્તસ્વરૂપે ન જ જણાવવા. મૂળ શ્લોકમાં રહેલ જે “દિ' શબ્દ અવધારણ = જકાર અર્થમાં અહીં બતાવેલ છે, તે “(૧) વિશેષ, (૨) અવધારણ, રસ (૩) પાદપૂર્તિ, (૪) હેતુ - આ અર્થમાં “દિ' શબ્દ વપરાય છે' - આ મુજબ વિશ્વલોચનકોશકાર ધરસેનજીના વચનને અનુસરીને બતાવેલ છે.
શંકા :- (ગ.) પરમાર્થથી દેહ, આત્મા વગેરે જુદા હોવા છતાં એકબીજાથી પૃથક્ સ્વરૂપે તેઓનો વ્યવહાર ક્યાં સુધી ન કરવો ?
સમાધાન :- (ઉચ્ચ.) દેહાદિસ્વરૂપ પુદ્ગલ, આત્મા વગેરેના જ્યાં સુધી ગ્રહણ-ઉપયોગાદિ શુદ્ધલક્ષણ • આ.(૧)માં “દૂધ પાણી પાઠ. ૪ પુસ્તકોમાં “વિશેષઈ પાઠ. કો.(૯)આ.(૧)નો પાઠ લીધો છે.