________________
० सिद्धसुखवर्णनम् ।
११२१ *ભો ! ભવ્ય ! પ્રાણિ ! જિનવાણી સાંભળો. ૯/૧ हरिभद्रीयावश्कनियुक्तिवृत्तिसन्दर्भोऽपि स्मर्तव्यः। ततश्च वस्तुत्वावच्छिन्नस्य अस्तित्वम् उत्पादादित्रितयव्याप्तमित्यङ्गीकर्तव्यम् । तदुक्तं विशेषावश्यकभाष्ये “जमिहत्थि तदुप्पाय-व्यय-धुवधम्मं जहा कुंभो" (વિ..મા.૨૮૧૦) રૂતિ બાવની |
रे प्राणिनः ! हृदि = निजचित्ते आदरतः = श्रद्धां कृत्वा त्रिकालाऽबाधितां जिनवाणी जा श्रुणुत ।। ध्रुवपदव्याख्यानम् ।।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'भगवता यथा त्रैलक्षण्यं त्रिपद्या दर्शितं तथा चित्ते श्रद्धानात् । सर्वाणि सत्कार्याणि सिध्यन्ति' इत्युक्तिः सम्यग्दर्शन-ज्ञान-चारित्रस्वरूपे मोक्षमार्गे नः प्रेरयति । श परमेश्वरेण यथोक्तं तथा श्रद्धानाय मार्मिकाभ्यासतः तत्परिज्ञानमुपलभ्यम् । आगम-युक्ति-योगाभ्यासैः क जिनोक्ततत्त्वान्वेषणमेव मार्मिकाभ्यास उच्यते। तत एव सम्यग्ज्ञानं लभ्यते। तथैव श्रद्धानात् । सम्यग्दर्शनमवाप्यते। सम्यग्ज्ञान-दर्शनपूर्वं सदनुष्ठानकरणतः सम्यक्चारित्रं प्राप्यते। इत्थं तात्त्विकरत्नत्रयलाभेन जीवो द्रुतमपवर्गमधिगच्छति। तत्र चानन्तगुणैश्वर्यान्वित आत्मा आस्ते । तदुक्तम् का उद्धरणरूपेण कुमारपालप्रबोधप्रबन्धे “स्थितिमासाद्य सिद्धात्मा तत्र लोकाग्रमन्दिरे। आस्ते स्वभावजानन्तThશ્વર્યોપત્નક્ષતઃ (યુ.પા.પ્ર.૪રૂ9/9.9૬૮) તિા૧/૧Tી. = દ્રવ્યનો સર્વથા નાશ થતો નથી - ઇત્યાદિ જે બાબત શ્રીહરિભદ્રસૂરિજીએ આવશ્યકનિર્યુક્તિવૃત્તિમાં જણાવેલ છે તે પ્રસ્તુતમાં સ્મરણ કરવા યોગ્ય છે. તેથી તમામ વસ્તુનું અસ્તિત્વ ઉત્પાદાદિ ત્રણને વ્યાપ્ત છે – તેવું સ્વીકારવું જ જોઈએ. તેથી જ વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “જે વસ્તુ આ જગતમાં છે તે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યગુણધર્મયુક્ત છે. જેમ કે ઘડો.' આ રીતે અહીં વિભાવના કરવી. (૨) હે ભવ્યજીવો! સ્વહૃદયમાં શ્રદ્ધા રાખીને ત્રિકાલઅબાધિત જિનવાણીને તમે સાંભળો. (ધ્રુવપદવ્યાખ્યા)
* શ્રદ્ધાપૂર્વક ઊંડો અભ્યાસ જરૂરી આધ્યાત્મિક ઉપનય :- “ભગવાને જે રીતે તૈલક્ષણ્ય ત્રિપદી દ્વારા જણાવેલ છે, તે રીતે ચિત્તમાં શ્રદ્ધાની કરવાથી સર્વ સત્ કાર્યો સિદ્ધ થાય છે' - આવું કહેવા દ્વારા ગ્રંથકારશ્રી સમ્યગૂ જ્ઞાન-દર્શન -ચારિત્ર સ્વરૂપ મોક્ષમાર્ગ ઉપર આપણને આગળ ધપાવવા માંગે છે. ભગવાને જે રીતે કહ્યું તે રીતે શ્રદ્ધા કરવા માટે ઊંડા અભ્યાસપૂર્વક તેની સાચી જાણકારી મેળવવી પડે. ઊંડો અભ્યાસ એટલે આગમ, યુક્તિ અને યોગસાધના દ્વારા જિનોક્ત તત્ત્વનું અન્વેષણ. આના માધ્યમથી સમ્યગુ જ્ઞાન પ્રાપ્ત થાય. તે સ્વરૂપે શ્રદ્ધા કરવાથી સમ્ય દર્શન પ્રાપ્ત થાય. તેમજ સમ્યગુ જ્ઞાન-દર્શનપૂર્વક સર્વ સદ્અનુષ્ઠાન કરવાથી સમ્ય ચારિત્ર પ્રાપ્ત થાય. આ રીતે તાત્ત્વિક રત્નત્રયની પ્રાપ્તિ દ્વારા જીવ વહેલી તકે મોક્ષે પહોંચે છે. ત્યાં અનન્ત ગુણોના ઐશ્વર્યથી યુક્ત એવો આત્મા રહે છે. આ અંગે કુમારપાળપ્રબોધપ્રબંધ ગ્રંથમાં ઉદ્ધત કરેલી કારિકામાં જણાવેલ છે કે તે લોકાગ્રમંદિરમાં સ્થાન મેળવીને સ્વાભાવિક અનન્ત ગુણોના ઐશ્વર્યથી યુક્ત એવા સિદ્ધાત્મા રહે છે.” આ મુજબ આધ્યાત્મિક તાત્પર્યનું પ્રસ્તુતમાં અનુસંધાન કરવું. (૯/૧) ... ચિહ્નયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૦)માં છે. 1. વિદ્યાત્તિ તદુતાદ્ર-ચય-ધ્રુવધ યથા : |