________________
૧૦/૨૦ . निश्चयता आत्मस्वरूपप्रकाशनम
१६३९ (સ.સા.૪૨ + પ્ર.સા.૧૭૨ + નિસા.૪૬ + મા..૬૪ + પ.વ..૭૨૭) /૧૦/૨૦Rા. (સ.સ.૪૬, .સા.9૭૨, નિ.સા.૪૬, મ.પ્રા.૬૪, પ.વા.સ.૧ર૭) ડ્રોતા ____ अत्र अमृतचन्द्राचार्यकृतपञ्चास्तिकायसङ्ग्रहवृत्तिलेशस्त्वेवम् – “यत्पुनरस्पर्श-रस-गन्ध-वर्णगुणत्वात्, प अशब्दत्वात्, अनिर्दिष्टसंस्थानत्वात्, अव्यक्तत्वादिपर्यायैः परिणतत्वाच्च नेन्द्रियग्रहणयोग्यम्, तत् चेतनागुणत्वाद् रूपिभ्योऽरूपिभ्यश्चाऽजीवेभ्यो विशिष्टं जीवद्रव्यम्” (पञ्चा.१२७ वृ.) इति।
प्रकृतनिश्चयनयाभिप्रायेणैव विशेषावश्यकभाष्यमलधारवृत्तौ “द्रव्यत्वम् अमूर्त्तत्वञ्च जीवस्य तावत् स् स्वभावभूता जातिः। तस्याश्च यद् दूरविपरीतं जात्यन्तरम् अद्रव्यत्वं मूर्त्तत्वञ्च तत्र गमनं तस्य कस्यामपि ॥ अवस्थायां न भवति” (वि.आ.भा.१९९४ वृ.पृ.७०३) इत्याधुक्तम् । यथा चाऽमूर्त्तत्वं न मूर्त्तत्वाऽभावात्मकं तथा वक्ष्यते एकादशशाखायाम् (११/२) इत्यवधेयम् ।
परमात्मप्रकाशे योगीन्द्रदेवेन शुद्धात्मलक्षणम् “अमणु अणिंदिउ णाणमउ मुत्तिविरहिउ चिमित्तु । अप्पा र्णि इंदियविसउ णवि लक्खणु एहु णिरुत्तु ।।” (प.प्र.३१) इत्येवमुक्तम् । आचाराङ्गसूत्रेऽपि निश्चयतः आत्मस्वरूपवर्णनं व्यतिरेकमुखेन “से ण दीहे, ण हस्से, ण वट्टे,
નિશ્ચયથી આત્મા રૂપાદિશૂન્ય (સત્ર) પ્રસ્તુત પંચાસ્તિકાયસંગ્રહગાથાની અમૃતચંદ્રાચાર્યએ બનાવેલી વ્યાખ્યાનો થોડોક ઉપયોગી અંશ અહીં જણાવવામાં આવે છે. ત્યાં તેમણે જણાવેલ છે કે “જે દ્રવ્ય (૧) સ્પર્શ-રસ-ગંધ-વર્ણગુણથી શૂન્ય હોવાના લીધે, (૨) શબ્દાત્મક ન હોવાના લીધે, (૩) અનિર્દિષ્ટસંસ્થાનવાળું હોવાના લીધે તથા (૪) અવ્યક્તત્વાદિપર્યાયોથી પરિણત હોવાના લીધે ઈન્દ્રિયગ્રાહ્ય નથી, તે જીવદ્રવ્ય ચેતનાગુણયુક્ત હોવાથી રૂપી દ્રવ્યોથી અને અરૂપી અજીવદ્રવ્યોથી ભિન્ન છે.” મતલબ કે ચૈતન્યમય જીવ પરમાર્થથી મૂર્તત્વને ધારણ કરતો નથી.
a આત્મા નિશ્ચયથી અમૂર્ત 8 (પ્ર.) પ્રસ્તુત નિશ્ચયનયના અભિપ્રાયથી જ વિશેષાવશ્યકભાષ્યમલધારવ્યાખ્યામાં જણાવેલ છે કે દ્રવ્યત્વ ની અને અમૂર્તત્વ - આ બન્ને સૌપ્રથમ તો જીવની સ્વભાવભૂત જાતિ છે. તથા અદ્રવ્યત્વ અને મૂર્તિત્વ - આ બન્ને તો તેનાથી અત્યન્ત દૂર રહેનારી વિપરીત વિલક્ષણ જાતિ છે. તેથી જીવ કોઈ પણ અવસ્થામાં અદ્રવ્યત્વને કે મૂર્તત્વને પ્રાપ્ત કરતો નથી.” “અમૂર્તત્વ મૂર્તવાભાવસ્વરૂપ નથી' – આ બાબત આગળ અગિયારમી શાખામાં બીજા શ્લોકની વ્યાખ્યામાં વિસ્તારથી કહેવાશે. આ બાબતને વાચકવર્ગે ખ્યાલમાં રાખવી.
$ શુદ્ધાત્માનું લક્ષણ જ (રમા) પરમાત્મપ્રકાશમાં દિગંબર યોગીન્દ્રદેવે શુદ્ધ આત્માનું લક્ષણ જણાવતા કહે છે કે “આત્મા મનશૂન્ય, ઈયિરહિત, જ્ઞાનમય, મૂર્તિવિરહિત = સ્પર્ધાદિવિકલ, ચિન્માત્ર = જ્ઞાનમાત્ર સ્વરૂપ છે. આવો આત્મા ઈન્દ્રિયનો વિષય નથી જ બનતો. આ મુજબ આત્માનું લક્ષણ નિશ્ચિતપણે કહેવાયેલ છે.”
* સિદ્ધના એકત્રીશ ગુણનું વર્ણન જ (વા) આચારાંગસૂત્રમાં પણ નિશ્ચયથી આત્મસ્વરૂપનું વર્ણન વ્યતિરેકમુખે આ પ્રમાણે કહેલ છે 1. अमनाः अनिन्द्रियो ज्ञानमयः मूर्तिविरहितश्चिन्मात्रः। आत्मा इन्द्रियविषयो नैव लक्षणमेतन्निरुक्तम् ।। 2. સ ન ટર્ષ:, ન હૃસ્વઃ, ન વૃત્ત,.......