________________
૧/૨ ० श्रद्धाव्याख्या 0
११०९ प्रकृते “उत्पाद-व्यय-ध्रौव्ययुक्तं सद् - इत्यादिवद् अर्थप्रधानं पदम् = अर्थपदम् । तेन एकेनाऽपि बीजभूतेन अधिगतेन यः अन्यं प्रभूतम् अपि अर्थम् अनुसरति स बीजबुद्धिः” (वि.आ.भा.८०० वृ.) इति विशेषावश्यकभाष्यमलधारवृत्तिवचनमनुस्मर्तव्यम् । ‘उवन्ने इ वा' इत्यादिः अर्थः बीजपदरूपेण धवलायाम् (ध. १४/५, ११/८/८) उक्तः पूर्वञ्च (६/२) इह दर्शितोऽत्राऽनुसन्धेयः।
શ્રદ્ધાન્નક્ષi તુ તત્ત્વાર્થમાણે “શ્રદ્ધાનં = પ્રત્યયડવધાર મ્” (ત..૩/૨ મ.પૃ.૩૨) તિ, તત્ત્વાર્થभाष्यसिद्धसेनीयवृत्तौ “आलोचनाज्ञानेन श्रुतादि आलोच्य ‘एवम् एतत् तत्त्वम् अवस्थितम्' इति अवधारयति" (તા.૭/૨, મ.લિ.વૃપૃ.૩૩) રૂતિ, સાવરે નિર્યુક્ટિરિમીવૃત્તી “વિશુદ્ધ: વિપરિણામ = શ્રદ્ધા” (નિ. भाग-२/द्वादशव्रत-१५६२ गाथातः उत्तरं/पृ.२३१) इति, तत्त्वार्थसर्वार्थसिद्धौ “तत्त्वार्थश्रद्धानं हि आत्मनः र्णि પરિણામ મોક્ષધનમ્” (ત.સ.લિ.9/ર, પૃ.) તિ, તત્ત્વાર્થધૃતસારીવૃત્તો “શ્રી = વિ(તાશ્રવૃ.9/) इति, तत्त्वार्थराजवार्त्तिके “श्रद्धानशब्दवाच्यः अर्थः करणादिव्यपदेशभाग् आत्मपरिणामः” (त.रा.वा.१/१/८
છે વિશેષાવશ્યકવૃત્તિમાં બીજબુદ્ધિ વિચાર છે (7) પ્રસ્તુતમાં વિશેષાવશ્યકભાષ્યમલધારવૃત્તિની એક વાત અવશ્ય યાદ કરવા યોગ્ય છે. ત્યાં હેમચન્દ્રસૂરિજીએ જણાવેલ છે કે “જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત હોય તે જ સત્ હોય - આવો અર્થ જેમાં મુખ્ય છે એવું ‘ઉત્પા-વ્યય-ધ્રૌવ્યયુ. સ’ - તત્ત્વાર્થસૂત્રવચન અર્થપદ કહેવાય. આ અર્થપદ બીજતુલ્ય છે. એક પણ અર્થપદને સારી રીતે જાણીને જે બીજા ઘણા બધા અર્થોને અનુસરે, જાણે તે બીજબુદ્ધિવાળા કહેવાય.” ઉપર સંસ્કૃતમાં બીજબુદ્ધિ = બીજબુદ્ધિવાળા - આવો અહીં અર્થ કરવો. હવન્ને ૩ વા’ ઈત્યાદિ ત્રિપદીસ્વરૂપ અર્થ બીજાદરૂપે ધવલામાં જણાવેલ છે. પૂર્વે (૬) પૃ.૬૯૩) આ સંદર્ભ આ જ ગ્રંથમાં જણાવેલ છે. તેનું અહીં અનુસંધાન કરવું.
( શ્રદ્ધાના વિવિધ લક્ષણો (શ્રદ્ધા) શ્રદ્ધાનું લક્ષણ સ્વ-પરદર્શનના અનેક ગ્રંથોમાં વિવિધ પ્રકારે ઉપલબ્ધ થાય છે. તેનો આંશિક નિર્દેશ નિમ્નોક્ત રીતે જાણવો.
(૧) “પ્રત્યય = આલોચના = વિચારણા દ્વારા તત્ત્વનું જે અવધારણ = નિર્ણય થાય તે શ્રદ્ધા કહેવાય' - આ પ્રમાણે તત્ત્વાર્થસૂત્રભાષ્યમાં શ્વેતાંબરશિરોમણિ ઉમાસ્વાતિજી મહારાજે જણાવેલ છે.
(૨) તત્ત્વાર્થભાષ્યદર્શિત શ્રદ્ધાલક્ષણનું સ્પષ્ટીકરણ કરતાં તત્ત્વાર્થભાષ્યસિદ્ધસેનીય વૃત્તિમાં જણાવેલ છે કે “સાંભળેલા કે જોયેલા પદાર્થની આલોચનાજ્ઞાનથી = વિચારવિમર્શથી મીમાંસા કરીને “આ તત્ત્વ આ પ્રમાણે વાસ્તવિક રીતે રહેલું છે - આ પ્રમાણે સાધક જે અવધારણ કરે તે શ્રદ્ધા કહેવાય.”
(૩) આવશ્યકનિર્યુક્તિવૃત્તિમાં હરિભદ્રસૂરિજી કહે છે - “ચિત્તનો વિશુદ્ધ પરિણામ = શ્રદ્ધા.”
(૪) દિગંબરીય તત્ત્વાર્થસર્વાર્થસિદ્ધિ વ્યાખ્યામાં જણાવેલ છે કે “તત્ત્વાર્થની શ્રદ્ધા ખરેખર આત્માનો તેવો પરિણામ છે કે જે મોક્ષને સાધી આપે.”
(૫) દિગંબરીય તત્ત્વાર્થધૃતસાગરીવૃત્તિમાં જણાવેલ છે કે “શ્રદ્ધા એટલે રુચિ.”
(૬) દિગંબરીય તત્ત્વાર્થરાજવાર્તિકમાં જણાવેલ છે કે “અહીં “શ્રદ્ધા' શબ્દનો વાચ્યાર્થ આત્માનો તેવો પરિણામ છે કે જે વિશુદ્ધ અધ્યવસાય આદિ વ્યવહારનું ભોજન બને.”