________________
૧/ त्रिपदीतः त्रैलक्षण्यबोधः ।
११०७ ઢાળ - ૯ ("મનમોહિલે મેરે નંદના- દેશી. રાગ : સારંગ) એક અર્થ તિહું લક્ષણે, જિમ સહિત “કહઈ જિનરાજ રે; તિમ સદુહણા મનિ ધારતા, સીઝઈ સઘલા શુભકાજ રે II૯/૧ાા (૧૩૪)
- જિનવાણી પ્રાણી ! સાંભળો. એક જ અર્થ = જીવ-પુદ્ગલાદિક, ઘટ-પટાદિક જિમ (તિહું=) ૩ લક્ષણે = ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યઈ કરીઈ નઈ સહિત શ્રીજિનરાજ કહઈ છઈ. '“પન્ન ? વા, વિU ૩ વા, પુર્વે ૬ વા” એ ત્રિપદીઈ
• દ્રવ્યાનુયોપિરામર: •
શાલાં - नयप्रकारोपनयस्वरूपगोचरविप्रतिपत्तिनिराकरणानन्तरं प्रमाणगोचरस्य वस्तुत्वावच्छिन्नस्योत्पाद -व्यय-ध्रौव्यात्मकत्वनिरूपणार्थं प्रतिजानीते - 'त्रिलक्षणे'ति ।
त्रिलक्षणत्वमेकत्र त्रिपद्याऽऽह यथा जिनः। तथा श्रद्धानत: चित्ते सर्वं सत्कर्म सिध्यति ।।९/१॥ प्राणिनः ! जिनवाणी रे, श्रुणुताऽऽदरतो हृदि।। ध्रुवपदम्।। क
• દ્રવ્યાનુયોકાપરામર્શ • प्रकृते दण्डान्वयस्त्वेवम् - एकत्र त्रिलक्षणत्वं त्रिपद्या यथा जिनः आह तथा चित्ते श्रद्धानतः का सर्वं सत्कर्म सिध्यति ।।९/१।। प्राणिनः ! हृदि आदरतो जिनवाणीं श्रुणुत ।। ध्रुवपदम् ।।
एकत्र = प्रत्येकमेव वस्तुनि जीव-पुद्गलादिके घट-पटादिके वा यथा = येन प्रकारेण त्रिलक्षणत्वम् = उत्पाद-व्यय-ध्रौव्यात्मकत्वं जिनः = सर्वज्ञः तीर्थङ्करो भगवान् “उप्पन्ने इ वा,
# દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકાસુવાસ # અવતરરિા :- નયના પ્રકારો વિશે તથા ઉપનયના સ્વરૂપ વિશે વિપ્રતિપત્તિ = વિવાદ દૂર કર્યા બાદ “પ્રમાણવિષયભૂત પ્રત્યેક વસ્તુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક છે' - આવું તત્ત્વનિરૂપણ કરવા માટે ગ્રંથકારશ્રી નવમી શાખાના પ્રારંભમાં પ્રતિજ્ઞા કરે છે :
શ્લોકર્થ :- એક જ વસ્તુમાં ત્રણ લક્ષણને ત્રિપદી દ્વારા જે રીતે જિનેશ્વર ભગવંત જણાવે છે,ી . તે પ્રમાણે ચિત્તમાં તેની શ્રદ્ધા કરવાથી સર્વ સત્ કાર્યો સિદ્ધ થાય છે. (૯/૧)
હે પ્રાણીઓ ! હૃદયમાં આદર રાખીને જિનવાણીને સાંભળો. (ધ્રુવપદ)
વ્યાખ્યાર્થ:- જીવ-પુદ્ગલ વગેરે કે ઘટ-પટ વગેરે બધી જ વસ્તુમાં, સર્વજ્ઞ તીર્થકર ભગવંત, • વીંછીયાની દેશી. મૂ૦ ઈમ ધન્નો ધણ. દેશી. પાલિ૦ ૦ આ.માં () વાળો પાઠ છે. * કો.(૯)માં “કહો' પાઠ. છે અનેક પ્રત-પુસ્તકોમાં “વિને વ' પાઠ છે. તે અશુદ્ધ છે. આ.(૧)+કો.(+૯+૧૦)ના આધારે “વિકાઇ ડુ વા' પાઠ ગ્રહણ કરેલ છે. 1. ઉત્પન્ન તિ વ વિકત તિ વા ધ્રુવ તિ વાં