________________
१०/१९
• बुद्धिकृतः समयसमाहारः 0 अद्धासमयस्य एकत्वोक्तेः। अतः पूर्वपक्षिणा 'ऋजुसूत्राऽभिप्रायेण कालाणवः पृथगेव द्रव्याणि प लोकाकाशप्रदेशप्रमितानी'त्ययुक्तमेवोक्तम् ।।
अथ आवश्यकनियुक्तौ “समयावलिय-मुहुत्ता दिवसमहोरत्त-पक्ख-मासा य। संवच्छर-युग-पलिया सागर । -ગોખે-પરિપટ્ટા” (.નિ.૬૬૩) રૂત્યેવમ્ સદ્ધાવાનસ્ય રે મેવા તા: તતઃ સ્ક્રન્થ-ડેશ- | प्रदेशात्मका-ऽद्धाकालसिद्धिरनाविलैवेति चेत् ?
न, घटादौ इव आवलिका-मुहूर्तादौ अवयवसमुदायस्य असत्त्वात्, समयस्य समयान्तराऽव्यापित्वेन है बुद्धिकृतस्यैव समयसमाहारस्य तत्र विवक्षितत्वात्, लोकव्यवहारार्थमेव तेषां कल्पितत्वात् । इदमेवाऽभिप्रेत्य अर्हद्गीतायां मेघविजयोपाध्यायेन “मानसान्येव वर्षाणि अयनं वर्तवस्तथा” (अ.गी.१२/२) इत्याधुक्तम् ।
तदुक्तं प्रवचनसारोद्धारवृत्तौ सिद्धसेनसूरिभिः “स्थिर-स्थूल-कालत्रयवर्तिवस्त्वभ्युपगमपरव्यवहारनयमतम् का ઋજુસૂત્રનયથી લોકાકાશપ્રદેશપ્રમાણ પૃથ દ્રવ્યો એ જ કાલાણ તરીકે સંમત છે? - ઈત્યાદિ જે નિરૂપણ કરેલ છે, તે અનુચિત છે - તેમ સિદ્ધ થાય છે.
ઝક અદ્ધાકાળના ભેદોને સમજીએ ; શંકા :- (.) આપ જણાવો છો કે “કાળપદાર્થમાં સ્કંધ-દેશાદિની કલ્પના શક્ય નથી.” પરંતુ આવશ્યકનિર્યુક્તિમાં શ્રીભદ્રબાહુસ્વામીજીએ જે જણાવેલ છે, તેનાથી કાળમાં સ્કંધાદિની સિદ્ધિ થઈ શકે છે. ત્યાં તેઓએ “સમય, આવલિકા, મુહૂર્ત, દિવસ, અહોરાત્ર, પખવાડિયું, મહિનો, વર્ષ, યુગ, પલ્યોપમ, સાગરોપમ, અવસર્પિણી, પુદ્ગલપરાવર્ત - આ પ્રમાણે અદ્ધાકાલના ભેદો જણાવેલા છે. સમય એ પ્રદેશ, આવલિકા વગેરે દેશ, દિવસ વગેરે સ્કંધ. આમ ત્રિવિધ અદ્ધાકાલની સિદ્ધિ થઈ શકે છે.
ઈ. અદ્ધાકાળમાં કંધાદિકલ્પના અસંગત છે. સમાધાન :- (ન.) ના, તમારી વાત વ્યાજબી નથી. કારણ કે ઘટ-પટ વગેરેમાં જેમ અવયવસમૂહ વિદ્યમાન હોય છે તેમ આવલિકા, મુહૂર્ત આદિમાં અવયવસમુદાય હોતો નથી. સમય તો નિરંશ છે. તો એક સમય બીજા સમયને સ્પર્શતો જ નથી. બીજો સમય ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ સમય હાજર નથી હોતો. તેથી આવલિકા, મુહૂર્ત વગેરેમાં જે સમયસમુદાયની વિવક્ષા છે તે બૌદ્ધિક છે, કાલ્પનિક છે. રા, અમુક પ્રમાણમાં સમય પસાર થાય ત્યારે આવલિકા કહેવાય. આવી ૧,૬૭,૭૭, ૨૧૬ આવલિકા = એક મુહૂર્ત કહેવાય. આ રીતે બુદ્ધિકૃત સમયસમૂહની દૃષ્ટિએ આવલિકા, મુહૂર્ત વગેરે વ્યવહાર થાય છે. પરંતુ વસ્ત્રમાં જેમ એકીસાથે અનેક તંતુઓ હાજર હોય છે, તેમ આવલિકા વગેરેમાં યુગપત્ અનેક સમયો હાજર નથી હોતા. તેથી અદ્ધાકાલમાં સ્કંધ, દેશ વગેરેની વિચારણા શાસ્ત્રકારોએ કરી નથી. ફક્ત લોકવ્યવહાર માટે આવલિકા વગેરેની કલ્પના કરવામાં આવેલ છે. આ જ આશયથી મેઘવિજય ઉપાધ્યાયે અર્ધદ્ગીતામાં જણાવેલ છે કે “વર્ષ, અયન કે ઋતુ વગેરે કાલ્પનિક જ છે.”
આ આવલિકા વગેરે કાલ્પનિક સમયસમૂહાત્મક છે (ત.) તેથી જ પ્રવચનસારોદ્ધારવૃત્તિમાં સિદ્ધસેનસૂરિજીએ જણાવેલ છે કે ‘સ્થિર, સ્થૂલ અને 1. समयाऽऽवलिका-मूहूर्ता दिवसमहोरात्र-पक्ष-मासाश्च। संवत्सर-युग-पल्यानि सागरोत्सर्पिणी-परावर्ताः।।