________________
१५९६ • कालद्रव्यत्वोक्तिबीजप्रकाशनम् ।
१०/१९ स. 'मुख्यः कालः' इत्यस्य चानादिकालीनाप्रदेशत्वव्यवहारनियामकोपचारविषयः इत्यर्थः । प विभावनीयम्।
___ ननु योगशास्त्रवृत्त्यादौ “मुख्यः कालः स उच्यते” (यो.शा.१/१६/५२ वृ.) इत्युक्त्या निरुपचरितत्वमुक्तम् । " भवद्भिस्तु कालस्य आदिष्टद्रव्यत्वमुच्यते इति कथमुभयाऽर्थसङ्गतिः ? मिथोविरोधादिति चेत् ? म अत्रोच्यते, तत्र ‘मुख्यः कालः' इत्यस्य च ‘अनादिकालीनाऽप्रदेशत्वव्यवहारनियामकोपचारविषयः शे कालपदप्रतिपाद्यः' इत्यर्थः कार्यः। इदमत्राऽऽकूतम् - मुख्यकालस्य परमार्थतः पर्यायरूपत्वेऽपि क प्रज्ञापनासूत्रप्रसिद्धस्य ‘अद्धासमया अप्रदेशा' इति अनादिव्यवहारस्य सङ्गतिकृते कालपदार्थे उपचाराद् . द्रव्यत्वप्रतिपादनस्य आवश्यकतया निरूढलक्षणाया अत्र न्याय्यत्वम् । निरूढलक्षणाऽभ्युपगमाद् પ્રયોજન સિદ્ધ થઈ જાય છે. આ પ્રમાણે અહીં શ્વેતાંબરમતની, આગમ મુજબ, ઊંડાણથી વિભાવના કરવી.
કાલાણમાં દિગંબર-શ્વેતાંબરમતભેદ જ સ્પષ્ટતા - કાલાણ અંગે દિગંબર અને શ્વેતાંબર વચ્ચે જે તફાવત છે તેનો નિર્દેશ નીચે છે. શ્વેતાંબર જૈન,
દિગંબર જૈન ૧. કાલાણ ઉપચરિત દ્રવ્ય છે.
કાલાણ સ્વતંત્ર પારમાર્થિક દ્રવ્ય છે. ૨. કાલાણ અનંત છે.
કાલાણું અસંખ્ય છે. ૩. કાલાણ સક્રિય છે.
કાલાણુ નિષ્ક્રિય છે. ૪. કાલાણુ પરિવર્તનશીલ છે.
કાલાણુ અપરિવર્તનશીલ છે. સ ૫. કાલાણ નિશ્ચયથી વર્ણાદિયુક્ત છે. | કાલાણુ વર્ણાદિશૂન્ય છે.
ચોગશાસ્ત્રવચનવિરોધની શંકા છે શંક :- (ન.) કલિકાલસર્વજ્ઞ ભગવંતે તો યોગશાસ્ત્રવૃત્તિ વગેરેમાં કાલાણુને મુખ્ય કાલ તરીકે 21 જણાવેલ છે. મુખ્ય = નિરુપચરિત. ઉપચાર વિના, આરોપ વિના શબ્દ પોતાની શક્તિવૃત્તિથી જે
અર્થને જણાવે તે અર્થ મુખ્ય કહેવાય. શ્રી હેમચન્દ્રસૂરિજી લોકાકાશપ્રદેશગત કાલાણુને “મુખ્ય કાલ' કહે છે. જ્યારે તમે તો કાલાણુને ઉપચરિત દ્રવ્ય કહો છો. તેથી તમારી વાત અને શ્રી હેમચન્દ્રસૂરિજીની વાત વચ્ચે અર્થસંગતિ કઈ રીતે કરવી ? કેમ કે બન્ને વચનમાં પરસ્પર વિરોધ જણાય છે.
* નિરૂઢલક્ષણાવિષય પણ મુખ્યાર્થ: સમાધાન જ સમાધાન :- (ત્રો) યોગશાસ્ત્રવૃત્તિ વગેરે ગ્રંથોમાં “કાલાણુ મુખ્ય કાલતત્ત્વ છે” – આવું જે પ્રતિપાદન કરેલ છે તેનો અર્થ એવો સમજવો કે “અનાદિકાલીન અપ્રદેશ–વ્યવહારનો નિયામક બને તેવા ઉપચારનો વિષય “કાલ' શબ્દથી પ્રતિપાદ્ય છે.” મતલબ એ છે કે પન્નવણાસ્ત્રના પૂર્વોક્ત વચનના આધારે “કાલ અપ્રદેશ છે' - આવો અનાદિકાલીન વ્યવહાર પ્રસિદ્ધ છે. તેવા વ્યવહારની સંગતિ કરવા માટે મુખ્યતયા કાલ પર્યાયાત્મક હોવા છતાં “કાલ દ્રવ્ય છે' - એવું ઉપચારથી પણ જણાવવું જરૂરી છે. તેથી તથાવિધ વ્યવહારનો નિયામક બને તેવો તે ઉપચાર બનશે. તેથી “કાલાણુ દ્રવ્ય એ મુખ્યકાલ છે” - આવા યોગશાસ્ત્રવૃત્તિવચનમાં “મુખ્ય કાલ” આ પ્રમાણે જે જણાવેલ છે, તેનો વિષય ઉપરોક્ત ઉપચાર બને