________________
१५७२
० कालद्रव्यैक्यापादनम् ।
१०/१७ તો સર્વજીવાજીવદ્રવ્યસાધારણવર્તના હેતુતાગુણ લેઈનઈ (સમય=) કાલદ્રવ્ય પણિ લોકપ્રમાણ એક રો (બંધ) કલ્પિઉં જોઈઈ (5થાઈ).
ધર્માસ્તિકાયાદિકનઈ અધિકારઇ સાધારણગતિ હેતુતાઘુપસ્થિતિ જ કલ્પક છઈ અનઈ કાલદ્રવ્યકલ્પક તે મંદાણુવર્તનાતુત્વોપસ્થિતિ જ છઈ” –
न, एवं गतिसामान्यहेतुत्वे = जीवादिद्रव्यगतित्वावच्छिन्ननिरूपितकारणत्वे धर्मास्तिकायद्रव्यैक्य- साधकतया उच्यमाने धमक्यवद् = धर्मास्तिकायैकत्वसिद्धिवत् क्षणैकता = कालद्रव्यैकतासिद्धिरपि __ प्रसज्येत । ततश्च सर्वजीवाऽजीवद्रव्यसाधारणवर्तनाहेतुतागुणमुपादाय कालद्रव्यमप्येकं स्कन्धात्मकं - लोकाकाशप्रमाणं कल्पनीयं स्यात् । ततश्च धर्माणुद्रव्यादिवत् कालाणुद्रव्यकल्पनाऽप्यसङ्गतैव प्रसज्येत । र ननु धर्मास्तिकायाद्यधिकारे साधारणगतिहेतुताद्युपस्थितेरेव तत्कल्पकत्वम् । कालद्रव्यकल्पिका क तु मन्दाणुवर्त्तनाहेतुत्वोपस्थितिरेव, न तु सर्वजीवाऽजीवद्रव्यसाधारणवर्त्तनाहेतुतात्मकगुणविषयिणी उपणि स्थितिरिति लोकाकाशप्रदेशप्रमितकालाणुद्रव्यकल्पनमिति चेत् ? સંગતિ થઈ શકે છે. તેથી અસંખ્યાત ધર્માણ, અધર્માણ દ્રવ્ય વગેરેની કલ્પના જરૂરી નથી.
જે દિગંબરમતમાં લોકાકાશવ્યાપી એક કાલ દ્રવ્યની આપત્તિ છે ઉત્તરપક્ષ :- (.) તમારી વાત વ્યાજબી નથી. કેમ કે જીવાદિ દ્રવ્યની ગતિસામાન્ય સ્વરૂપ અનુગત કાર્યની હેતુતા (= જીવાદિદ્રવ્યગતિવાવચ્છિન્નનિરૂપિત કારણતા) એક ધર્માસ્તિકાય દ્રવ્યની સાધક છે. તેથી તેના દ્વારા જો અંધાત્મક ચૌદ રાજલોક વ્યાપી એક ધર્માસ્તિકાય દ્રવ્યની તમે કલ્પના કરતા હો તો લોકવ્યાપી
એક કાળ દ્રવ્યની પણ સિદ્ધિ થવાની આપત્તિ દિગંબરમતમાં આવશે. તેથી તુલ્ય ન્યાયથી સર્વ જીવ અને છે અજીવ દ્રવ્યમાં અનુગત એવી વર્તના નામનું જે કાર્ય છે, તે કાર્યની હેતુના સ્વરૂપ ગુણના આધારે A લોકાકાશપ્રમાણ વ્યાપક સ્કંધાત્મક એક કાલ દ્રવ્યની પણ તમારે દિગંબરોએ કલ્પના કરવી પડશે. તેથી ધર્માણ દ્રવ્ય વગેરેની જેમ કાલાણુ દ્રવ્યની કલ્પના પણ અસંગત જ થશે.
- અસંખ્ય કાલાણદ્રવ્યની અનુમિતિ : દિગંબર અલપૂર્વપક્ષ :- (ન.) ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોના અધિકારમાં તો જીવાદિ દ્રવ્યોની સાધારણ ગતિ -સ્થિતિ આદિની હેતુતાનું જ્ઞાન એ જ ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોની કલ્પના કરાવે છે. તેથી અસંખ્ય ધર્માણ-અધર્માણ વગેરે દ્રવ્યોની સિદ્ધિ થવાના બદલે એક-એક ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય આદિની જ કલ્પના = અનુમિતિ = સિદ્ધિ થાય છે. જ્યારે કાલદ્રવ્યની કલ્પના તો મંદગતિવાળા પરમાણુની વર્તના પ્રત્યેની હેતુતાનું જ્ઞાન જ કરાવે છે. સર્વ જીવ-અજીવ દ્રવ્યની સાધારણ = અનુગત વર્નના પ્રત્યેની હેતુતા સ્વરૂપ ગુણધર્મનું જ્ઞાન કાંઈ કાલદ્રવ્યની કલ્પના કરવાનું નિમિત્ત બનતું નથી. તેથી ૧૪ રાજલોકવ્યાપી એક કાલદ્રવ્યની કલ્પના = અનુમિતિ થવાના બદલે લોકાકાશના પ્રદેશોની કુલ સંખ્યા જેટલી સંખ્યામાં કાલાણુદ્રવ્યોની કલ્પના = અનુમિતિ અમે દિગંબરો કરીએ છીએ.