________________
१५७०
० साधारणगत्यादिहेतुताविचार:०
१०/१७ | ઈમ અધર્માસ્તિકાયાઘણનો પણિ પ્રસંગ થાઈ.
અનઈ જો (એકની સાધારણતા=) સર્વસાધારણગતિ હેતુતાદિક લેઈ, ધર્માસ્તિકાયાદિ એક સ્કંધરૂપ શું જ દ્રવ્ય કલ્પિઈ. प परमाणुपुद्गलस्थितिकार्यहेतुतास्वरूपगुणोपादानकारणीभूतद्रव्यविधया अधर्माणुः, परमाणुपुद्गलाऽवमा गाहस्वरूपकार्यनिरूपितहेतुतात्मकगुणोपादानकारणीभूतद्रव्यविधया चाकाशाणुः सिध्येताम्, युक्तेरुभयत्र
___अथ लाघवात् सर्वजीव-पुद्गलद्रव्यसाधारणायाः गतिक्रियायाः हेतुतामुपादाय धर्मास्तिकायः र स्कन्धात्मक एव एको द्रव्यत्वाश्रयः कल्प्यते । एवं सर्वजीव-पुद्गलानुगतस्थितिहेतुतातोऽधर्मास्तिकायः, क सर्वजीवादिद्रव्यावगाहनासामान्यस्य च हेतुताया आश्रयविधयाऽऽकाशास्तिकायोऽपि लाघवात् स्कन्धात्मक णि एव एकः कल्प्यते, न तु परमाणुगत्याद्यनुगतकार्यहेतुतातो नाना धर्माद्यणुद्रव्याणि कल्प्यन्ते, गौरवात् ।
ગુણના ઉપાદાનકારણભૂત દ્રવ્ય તરીકે ધર્માણની પણ સિદ્ધિ થઈ જશે. તે જ રીતે પરમાણુ પુદ્ગલની સ્થિતિ સ્વરૂપ કાર્યની હેતુતા સ્વરૂપ ગુણના ઉપાદાનકારણભૂત દ્રવ્ય તરીકે અધર્માણની પણ સિદ્ધિ થશે. તથા પરમાણુ પુદ્ગલની અવગાહના સ્વરૂપ કાર્યની હેતુતા સ્વરૂપ ગુણના ઉપાદાનકારણભૂત દ્રવ્ય તરીકે આકાશાણુની પણ સિદ્ધિ થવાની આપત્તિ આવશે. કેમ કે યુક્તિ તો સર્વત્ર તુલ્ય જ છે.
A આકાશાણની આપત્તિ સ્પષ્ટતા :- દિગંબર વિદ્વાનો કાલ દ્રવ્યને એક માનવાને બદલે અસંખ્ય કાલાણુ દ્રવ્યનો જે રીતે સ્વીકાર કરે છે તે રીતે ધર્મદ્રવ્યના અસંખ્ય અણુ અધર્મદ્રવ્યના અસંખ્ય અણુ અને અસંખ્ય આકાશાણુ 2 દ્રવ્ય માનવાની આપત્તિ દિગંબર મતમાં આવશે. પુદ્ગલ પરમાણુની મંદ ગતિ સ્વરૂપ કાર્ય દ્વારા જણાવાયેલ છે સમયના (= પર્યાયના) ઉપાદાનકારણ તરીકે કાલાણુ દ્રવ્યની સિદ્ધિની જેમ પુદ્ગલની ગતિ, પુદ્ગલની વા સ્થિતિ અને પુદ્ગલની અવગાહના સ્વરૂપ કાર્ય દ્વારા ક્રમશઃ ધર્માણ, અધર્માણ અને આકાશાણુ દ્રવ્યની - સિદ્ધિ થવાની આપત્તિ દિગંબર મતમાં આવશે.
સવતંત્ર ધમદ્રવ્યો અંગે મીમાંસા છે પૂર્વપક્ષ :- (.) સર્વ જીવ અને પુદ્ગલ દ્રવ્યમાં અનુગત એવી ગતિક્રિયા પ્રત્યે લાઘવથી સ્કંધાત્મક જ એક ધર્માસ્તિકાય દ્રવ્ય સ્વીકારવામાં આવે છે. ચૌદ રાજલોક વ્યાપી એક ધર્માસ્તિકાય દ્રવ્ય દ્વારા જ ગતિ સ્વરૂપ કાર્ય સંગત થઈ શકે છે. તો અસંખ્ય ધર્માણ દ્રવ્યની કલ્પના કરવાનું ગૌરવ શા માટે કરવું? તે જ રીતે સર્વ જીવની અને પુદ્ગલની અનુગત સ્થિતિ સ્વરૂપ કાર્યની હેતુતાથી અધર્માસ્તિકાય પણ સ્કંધાત્મક એક જ દ્રવ્ય લાઘવસહકારથી સ્વીકારવામાં આવે છે. તથા સર્વ જીવાદિ દ્રવ્યની સામાન્ય અવગાહના સ્વરૂપ કાર્યની હેતુતાના આશ્રય રૂપે આકાશાસ્તિકાય પણ લાઘવસહકારથી સ્કંધાત્મક જ એક દ્રવ્ય છે - તેવું સ્વીકારવામાં આવે છે. પરમાણુની ગતિ, સ્થિતિ આદિ અનુગત કાર્યની હેતુતાથી અસંખ્ય ધર્માણ દ્રવ્ય, અધર્માણ દ્રવ્ય વગેરેની કલ્પના કરવામાં આવતી નથી. કારણ કે તેવી કલ્પના 8 P(૪)માં “અધર્મા... અશુદ્ધ પાઠ. * પુસ્તકોમાં એક જ સ્કંધરૂપ દ્રવ્ય...' પાઠ છે. સિ.પા.નો પાઠ અહીં લીધેલ છે.