________________
१०/१५
१५५८
० श्वेताम्बरशास्त्रे कालाणुनिर्देश: યોગશાસ્ત્રના રે અંતર શ્લોકમાં, એ પણિ મત છઇ રે ઈદ્ર;
લોકપ્રદેશે રે અણુઆ જુજુઆ, મુખ્ય કાલ તિહાં દિઢ l/૧૦/૧પ (૧૭૬) સમ. એ એ = દિગંબરમત પણિ શ્રી હેમાચાર્યકિત યોગશાસ્ત્રના અંતરશ્લોકમાંહિ *દષ્ટ ઈઢ છઈ, જે માટઈ તેહ શ્લોકમબે લોકાકાશ પ્રદેશઈ જુજુઆ કાલઅણુઓ તે મુખ્ય કાલ (તિહા) કહિએ છઈ. તથા ૨ तत्ककुप्पटमतं किं शुक्लाम्बराणां सर्वथा नैवाभिमतम् ? इत्याशङ्कायामाह - 'तदपी'ति ।
तदपि योगशास्त्रस्य वृत्ताविष्टतया श्रुतम्।
लोकखांशेऽणवो भिन्ना मुख्यकालतया मताः।।१०/१५ ।। म प्रकृते दण्डान्वयस्त्वेवम् - तदपि इष्टतया योगशास्त्रस्य वृत्तौ श्रुतम्। (तत्र) लोकखांशे भिन्नाः अणवः मुख्यकालतया मताः।।१०/१५।।।
तद् = असङ्ख्येयकालाणुद्रव्यगोचरदिगम्बरमतम् अपि योगशास्त्रस्य श्रीकलिकालसर्वज्ञ• हेमचन्द्राचार्यविरचितस्य प्रथमप्रकाशे षोडशकारिकायाः वृत्तौ = स्वोपज्ञवृत्तौ आन्तरश्लोके पण त्रिषष्टिशलाकापुरुषचरित्रे च इष्टतया = अभीष्टतया श्रुतम्, यतः तत्र लोकखांशे = लोकाकाशप्रदेशेषु का प्रत्येकं भिन्नाः = पृथक् पृथग् अणवः = कालाणवः मुख्यकालतया = पारमार्थिककालरूपेण मताः = મમતા |
અવતરણિકા :- તો શું દિગંબર જૈનોને માન્ય એવો કાલાણુવાદ શ્વેતાંબર જૈનોને સર્વથા માન્ય નથી? આવી શંકા ઉપસ્થિત થતાં ગ્રંથકારશ્રી આગળના શ્લોકમાં તેનું સમાધાન આપે છે :
I ! લોકાકાશમાં અસંખ્ય કાલાદ્રવ્યો : યોગશાસ્ત્રવૃત્તિ આ શ શ્લોકાર્થ :- દિગંબરમત પણ શ્વેતાંબરોને માન્ય હોય તેવું યોગશાસ્ત્રની વ્યાખ્યામાં સંભળાય
છે. કારણ કે ત્યાં “લોકાકાશના પ્રત્યેક પ્રદેશમાં જુદા-જુદા અણુઓ મુખ્ય = નૈૠયિક કાળ તરીકે માન્ય Cી છે' - એમ કહેલ છે. (૧૦/૧૫)
વ્યાખ્યાર્થ :- અસંખ્ય કાલાણુ દ્રવ્યસંબંધી દિગંબરજૈનમત પણ શ્રીકલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિજી ર મહારાજે રચેલ યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશના સોળમા શ્લોકની સ્વપજ્ઞવૃત્તિમાં આંતરશ્લોકમાં તથા તેમણે
જ રચેલ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર ગ્રંથમાં શ્વેતાંબરોને માન્ય હોવા રૂપે સંભળાય છે. કારણ કે ત્યાં લોકાકાશના પ્રત્યેક પ્રદેશોમાં જુદા-જુદા કાલાણુઓ રહેલા છે. તથા તે જ મુખ્ય = પારમાર્થિક કાળ તરીકે માન્ય છે' - એવું સંભળાય છે.
૧ જુજુઆ = જુદા-જુદા. આધારભૂત ગ્રંથ – “ચંદ્ર-ચંદ્રાવતી વાર્તા” (પ્રકા.ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ), ચિત્તવિચારસંવાદ(અખાજીકૃત), નરસૈ મહેતાનાં પદ (પ્રકા. ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ), સિંહાસનબત્રીસી. 3 લી.(૧)માં “દવ્વકાલ” પાઠ. હું પુસ્તકોમાં “શ્રીહેમાચાર્યવૃત” પાઠ નથી. આ.(૧)માં છે. જે પુસ્તકોમાં ફક્ત “ઈષ્ટ” પાઠ. કો.(૭+૧૨)નો પાઠ લીધો છે. • પુસ્તકોમાં “લોકપ્રદેશઈ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. આ પુસ્તકોમાં “અણુએ પાઠ. કો.(૯)સિનો પાઠ લીધો છે.