________________
१०/१३
० द्रव्यकालो नाऽतिरिक्तद्रव्यात्मकः 0
१५४३ હતેન વર્તના, પરિણામ, ક્રિયા, પરંવાડપરત્વે ઘ વાતચ” (ત.પૂ.૧/૨૨) રૂતિ પૂર્વોસ (૧૦/૧૨) तत्त्वार्थसूत्रोक्तिरपि व्याख्याता, पर्यायात्मककालपक्षे तदुपपत्तेः, वर्त्तनादेः स्वाश्रयाऽभिन्नत्वात् । प इदमेवाऽभिप्रेत्योक्तं विशेषावश्यकभाष्ये '“जं वत्तणाइरूवो वत्तुरणत्यंतरं मओ कालो” (वि.आ.भा.२०२७) गा इति। “वर्तनादिरूपः कालो यद् = यस्माद् वर्तितुः द्रव्याद् अनर्थान्तरम् = अभिन्नस्वरूप एव वर्त्तते” ... (વિ.કી.મા.૨૦૨૭ મન વૃ.) તિ તદ્દો શ્રીદેવરયા| ___ समयाऽऽवलिकादिरूपस्य अद्धाकालस्य अपि क्लृप्तजीवाऽजीवरूपतैव सम्मता। तदुक्तं श विशेषावश्यकभाष्ये “सुत्ते जीवाजीवा समयावलियादओ पवुच्चंति।” (वि.आ.भा.२०३३) इति। क
द्रव्यकालोऽपि क्लृप्तजीवाऽजीवद्रव्यात्मक एवाऽभिमतः। तदुक्तम् आवश्यकनियुक्तिहारिभद्रीवृत्तौ हि “द्रव्यस्य कालः = द्रव्यकालः, तत्पर्यायत्वात् । अथवा 'द्रव्यं तु तदेव = द्रव्यमेव कालो द्रव्यकालः” (आ.नि.६६१ हा.वृ.) इति। तदुक्तं विशेषावश्यकभाष्यमलधारवृत्तौ अपि “तदेव सचेतनाऽचेतनरूपं द्रव्यं । कालः = द्रव्यकालः प्रोच्यते, पर्याय-पर्यायिणोः अभेदोपचाराद्” (वि.आ.भा.२०३१ मल.वृ.) इति । पर्यायिणि
# તત્ત્વાર્થસૂત્રની સંગતિ & (ર્તિન.) પૂર્વે (૧૦/૧૨) દર્શાવેલ તત્ત્વાર્થસૂત્ર સંદર્ભમાં ઉમાસ્વાતિજી મહારાજે “વના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ આ કાળનો ઉપકાર છે” - આ પ્રમાણે જે જણાવેલ છે તેની સંગતિ કાળને પર્યાય માનવાના પક્ષમાં થઈ શકે છે. કારણ કે વર્તન, પરિણામ વગેરે પોતાના આશ્રયથી અભિન્ન છે. આ જ અભિપ્રાયથી વિશેષાશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “વર્તનાદિસ્વરૂપ કાળ વર્તનાઆશ્રયભૂત દ્રવ્યથી અભિન્ન જ છે.” વિશેષાવશ્યકભાષ્યની વૃત્તિમાં મલધારી શ્રી હેમચન્દ્રસૂરિજીએ આ જ બાબત જણાવેલ છે. તેથી વર્તનાદિસ્વરૂપ કાળ પર્યાયાત્મક જ છે, સ્વતંત્ર છઠ્ઠા દ્રવ્યસ્વરૂપ નહિ.
સમયાદિરવરૂપ અદ્ધાકાળ પણ જીવાજીવસ્વરૂપ છે (સમા.) સમય, આવલિકા, મુહૂર્ત વગેરે સ્વરૂપ અદ્ધાકાળ પણ પ્રમાણસિદ્ધ જીવાજીવસ્વરૂપે જ આગમમાં માન્ય છે. આ અંગે વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “સમય, આવલિકા વગેરે પણ તે આગમસૂત્રમાં જીવાજીવ જ કહેવાય છે.
દ્રવ્યકાળ પણ જીવાજીવસ્વરૂપ છે (દ્રવ્ય) આગમમાં વર્તનાદિસ્વરૂપ કાળ તથા અદ્ધાકાળની જેમ દ્રવ્યકાળની પણ વાત આવે છે. પરંતુ દ્રવ્યકાળ પણ લૂપ્ત = પ્રમાણસિદ્ધ જીવ-અજીવદ્રવ્યસ્વરૂપે જ માન્ય છે. આ અંગે આવશ્યકનિર્યુક્તિની હારિભદ્રીય વ્યાખ્યામાં જણાવેલ છે કે દ્રવ્યનો પર્યાય કાળ હોવાના લીધે દ્રવ્યનો જે કાળ = સ્થિતિ છે તે જ દ્રવ્યકાળ છે. સ્થિતિ સ્વાશ્રયીભૂત દ્રવ્યથી અભિન્ન હોવાના લીધે કાળ પર્યાયાત્મક છે. અથવા તો દ્રવ્ય એ જ કાળ છે. આ રીતે દ્રવ્યકાળ સમજવો.' વિશેષાવશ્યકભાષ્યની મલધારવૃત્તિમાં પણ જણાવેલ છે કે “તે સજીવ-નિર્જીવ દ્રવ્યસ્વરૂપ જે કાળ છે, તે જ દ્રવ્યકાળ કહેવાય છે. સ્થિતિ પર્યાયવિશિષ્ટ દ્રવ્યમાં સ્થિતિ પર્યાયસ્વરૂપ કાળનો ઉપચાર કરીને તે દ્રવ્યનો જ કાળ તરીકેનો વ્યવહાર થાય છે.” 1. યમ્ વર્તનાટ્રિપો વર્તિતુરનર્થાન્તરે મતઃ તિ: 2. સૂત્રે નવાઇનીવાર સમયાવનિકઃ પ્રચત્તા