SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ १५३६ ___ साङ्ख्यमते अतिरिक्तकालद्रव्यनिरास: 0 १०/१३ खण्डकालोऽपि तत्तद्देवतारूपः” ( ) इत्यपि केचित्” (वा.प.३/९/६२ अ.क.पृ.५८४) इति वाक्यपदीया 4 ऽम्बाक/वृत्तौ च रघुनाथशर्मोक्तिः प्रकारान्तरेण कालस्य आत्मपर्यायरूपतायामेव पर्यवस्यन्ति । ततश्च रा न कालस्याऽतिरिक्तद्रव्यत्वमित्यत्र तात्पर्यमनुसन्धेयम् । म साङ्ख्यानामपि स्वतन्त्रद्रव्यतया कालोऽनभिमतः। “दिक्-कालौ आकाशादिभ्यः” (सा.सू.२/१२) - इति साङ्ख्यसूत्रस्य साङ्ख्यप्रवचनभाष्ये विज्ञानभिक्षुणा “नित्यौ दिक्कालौ तौ आकाशप्रकृतिभूतौ प्रकृतेः સુવિશેષ વા. તદુપવિશિષ્ટછાશમેવ પુષ્કટિકાનો” (સા.પ્ર.મ.ર/૧૨) રૂત્યુન્ધા કાચ क स्वतन्त्रद्रव्यता निराकृता। णि तदुक्तं साङ्ख्यकारिकायुक्तिदीपिकायाम् अपि “न हि नः कालो नाम कश्चिदस्ति। किं तर्हि ? - क्रियमाणक्रियाणामेवादित्यगति-गोदोह-घनस्तनितादीनां विशिष्टावधिसरूपप्रत्ययनिमित्तत्वम् । परापरादिलिङ्गसद्भावात् प्रतिपत्तिरिति चेन्न, अकृतकेषु तदनुपपत्तेः” (सा.का.यु.दी.१५) इति । ‘आकाशादिः घटापेक्षया (૧૫) દિવસ-રાત-સંધ્યા વગેરે સ્વરૂપ ખંડકાળ પણ તે તે દેવતાસ્વરૂપ છે - આવો પણ કેટલાકનો મત છે.” રઘુનાથ શર્માએ છેલ્લા ત્રણેય મતે જીવસ્વરૂપ કાળને દર્શાવેલ છે. ઉપરોક્ત છેલ્લા નવ મત “કાળ એ સ્વતંત્ર દ્રવ્ય નથી' - એવું સિદ્ધ કરવાના આશયથી અહીં સંવાદરૂપે ઉદ્ધત કરેલ છે. આવું વ્યાખ્યાકારનું તાત્પર્ય વાચકવર્ગ ખ્યાલમાં રાખવું. - કાળ સ્વતંત્ર તત્વ નથી : સાંખ્યદર્શન , (૧૬) (સાડ્યા.) સાંખ્યદર્શનીઓને પણ કાળ સ્વતંત્ર દ્રવ્ય તરીકે માન્ય નથી. તેથી જ ‘દિશા અને કાળ આકાશાદિમાંથી પ્રગટે છે' - આ મુજબ સાંખ્યસૂત્રમાં જણાવેલ છે. તેના વિશે સાંખ્યપ્રવચનભાષ્ય 0 ગ્રંથમાં વિજ્ઞાનભિક્ષુ નામના સાંખ્ય વિદ્વાને જણાવેલ છે કે દિશા અને કાળ નિત્ય છે. તે બન્ને આકાશપ્રકૃતિ છે સ્વરૂપ છે. સત્ત્વ-રજસ્તમોગુણની સામ્યવસ્થા સ્વરૂપ નિત્યપ્રકૃતિના ગુણવિશેષ સ્વરૂપ જ દિશા અને વા કાળ તત્ત્વ છે. તે તે ઉપાધિથી વિશિષ્ટ આકાશ એ જ ખંડદિશા અને ખંડકાળ છે.” આવું કહેવા દ્વારા કાળ એ સ્વતંત્ર દ્રવ્ય નથી' - આવું વિજ્ઞાનભિક્ષુને પણ માન્ય છે – આટલું અહીં બતાવવું સ અભિપ્રેત છે. (૧૭) (ત૬) ઈશ્વરકૃષ્ણ નામના સાંખ્યવિદ્વાને બનાવેલ સાંખ્યકારિકા નામના ગ્રંથની યુક્તિદીપિકા નામની વ્યાખ્યામાં પણ સ્વતંત્ર દ્રવ્ય તરીકે કાળનો નિષેધ કરવામાં આવેલ છે. ત્યાં આ પ્રમાણે જણાવેલ છે કે “કાળ નામનું કોઈ તત્ત્વ અમારા દર્શનમાં નથી. “તો તમે શું કહેવા માગો છો ?' આ પ્રશ્નનો જવાબ એ છે કે સૂર્યની ગતિ, ગાયને દોહવાની ક્રિયા, વાદળાની ગર્જના વગેરે થઈ રહેલી ક્રિયાઓ વિશિષ્ટઅવધિસ્વરૂપ પ્રત્યયન નિમિત્તે જ થાય છે. તે ક્રિયાઓ માટે અતિરિક્ત કાળ તત્ત્વની આવશ્યકતા નથી. તેથી સૂર્યની ગતિક્રિયા વગેરેના અપેક્ષાકારણ તરીકે કાળ તત્ત્વની સિદ્ધિ થઈ શકતી નથી. “પરત્વ અપરત્વ વગેરે ચિહ્નો હાજર હોવાથી તેના દ્વારા કાળની પ્રતિપત્તિ = અનુમિતિ થઈ શકશે. કારણ કે કાળ ન હોય તો પરત્વ-અપરત્વ વગેરે ગુણધર્મો ઘટ-પટાદિ પદાર્થમાં કઈ રીતે સંભવી શકે ?” - આવી દલીલ અતિરિક્ત કાળ તત્ત્વની સિદ્ધિ માટે ન કરવી. કારણ કે તે રીતે તો અકૃતક = અકૃત્રિમ
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy