________________
१०/१३० वर्तनापर्यायापेक्षाकारणतानिरपेक्षतया कालद्रव्यसिद्धिः १५२१ पान्त्यसन्तानिरूपत्वात् । न पुनः सर्वथैवोद्भव-विनाशौ निराधारावेव । ध्रौव्यं तयोराधारस्तस्मिन् सति तयोर्भावाद्” । (त.सू.५/३८, सि.वृ.पृ.४३२) इति । इत्थमुत्पाद-व्यय-ध्रौव्यशाली वर्त्तनापर्यायाधारः कालः वर्त्तनाकारणतानिरपेक्षद्रव्यार्थिकनयतो द्रव्यात्मको दर्शितः।
પન “તિવિધે છાને પ્રશ્નો તે નદી – (૧) તીતે, (૨) પદુષ્પન્ન, (૩) સકતા વિવિધ સમ પન્ના તે નદી - (૧) તીર્ત, (૨) પશુપન્ને, (૩) ખાતે ” (ા.ફૂ. ૩/૪/૧૬૭ | પૃ.ર૬૭) રૂલ્યઃિ स्थानाङ्गसूत्रप्रबन्धोऽपि व्याख्यातः, एकस्मिन्नेव ध्रुवकालद्रव्ये अनागतत्वत्यागेन वर्तमानत्वस्य वर्तमानत्वत्यागेन चाऽतीतत्वस्य उपपत्तेः। स्थानाङ्गवृत्ती भगवतीसूत्रवृत्तौ च उद्धरणरूपेण श्रीअभयदेवसूरिभिः “भवति स नामाऽतीतः प्राप्तो यो नाम वर्तमानत्वम् । एष्यंश्च नाम स भवति यः વગેરેની જેમ સર્વથા અપૂર્વ = સર્વથા અસત્ નથી. સર્વથા અસત્ વસ્તુ ક્યારેય ઉત્પન્ન થઈ ન શકે. તેથી અનાગત સમય પણ સર્વથા અસત્ નથી. કથંચિત્ સત્ છે. તેથી જ તે વર્તમાનત્વરૂપે ઉત્પન્ન થાય છે. તથા કોઈ પણ કાર્યનો નિરન્વય નાશ થતો નથી. કેમ કે તે કાર્ય છે. વર્તમાન સમય કાલસંતતિમાં અંતઃપાતી હોવાથી પણ તેનો સર્વથા નાશ થતો નથી. જો વર્તમાનાદિ સમય અંત્યસંતાન સ્વરૂપ = અત્યંક્ષણરૂપ હોય તો તેનો નાશ થઈ શકે. પરંતુ એવું તો નથી.વર્તમાનાદિ સમયની પરંપરા તો આગળ ચાલે જ છે. આમ વર્તમાનાદિ સમય અંત્યક્ષણરૂપ ન હોવાના કારણે પણ સ્વોત્તરસમયે સર્વથા નાશ પામતો નથી. તેથી વર્તમાનકાલત્વ રૂપે નાશ પામવા છતાં કાલત્વ રૂપે તેનો નાશ થતો નથી. વર્તમાન ક્ષણ જ અતીત ક્ષણ રૂપે પરિણમે છે. તથા અનાગત ક્ષણ વર્તમાન સમય રૂપે પરિણમે છે. પરંતુ ઉત્પાદ અને વિનાશ સર્વથા નિરાધાર જ હોય તેવું નથી. ઉત્પાદનો અને વિનાશનો આધાર ધ્રૌવ્ય છે. કારણ કે પદાર્થમાં પ્રૌવ્ય હોય તો જ ઉત્પાદ અને વ્યય સંભવી શકે.” આમ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યને ધારણ કરનાર તથા વર્તનાપર્યાયનો આધાર બનનાર કાળ તત્ત્વ દ્રવ્યસ્વરૂપ છે - તેવું અનર્પિત = 1 વર્તનાકારણતાનિરપેક્ષ દ્રવ્યાર્થિકનય મુજબ તત્ત્વાર્થવૃત્તિમાં સિદ્ધસેનગણિવરે જણાવેલ છે.
૨૯ ત્રિવિધ કાળદ્રવ્યનો પરામર્શ -- (ર્તન.) સ્થાનાંગસૂત્રમાં જણાવેલ છે કે “કાળ ત્રણ પ્રકારનો બતાવેલ છે. તે આ પ્રમાણે - (૧) અતીત, (૨) પ્રત્યુત્પન્ન (= વર્તમાન) તથા (૩) અનાગત. સમય ત્રણ પ્રકારનો બતાવેલ છે. તે આ પ્રમાણે - (૧) અતીત, (૨) પ્રત્યુત્પન્ન તથા (૩) અનાગત.” ઉપર જણાવ્યા મુજબ પ્રસ્તુત સ્થાનાંગસૂત્રના પ્રબંધની પણ સ્પષ્ટતા થઈ જાય છે. કારણ કે એક જ ધ્રુવ કાળ દ્રવ્યમાં અનાગતત્વનો ત્યાગ કરવા દ્વારા વર્તમાનત્વની સંગતિ થઈ શકે છે તથા વર્તમાનત્વનો ત્યાગ કરવા દ્વારા અતીતત્વની સંગતિ થઈ શકે છે. આ અંગે શ્રીઅભયદેવસૂરિ મહારાજે સ્થાનાંગસૂત્રવ્યાખ્યામાં તથા ભગવતીસૂત્રવૃત્તિમાં ઉદ્ધત કરેલ કારિકા અહીં સ્મરણ કરવા જેવી છે. ત્યાં જણાવેલ છે કે “તે અતીત બને છે કે જે પૂર્વે વર્તમાનત્વને પ્રાપ્ત કરી ચૂકેલ છે. તથા જે વર્તમાનત્વને પ્રાપ્ત કરશે તેનું નામ ભવિષ્ય છે.”
1. ત્રિવિધ: નિઃ પ્રજ્ઞતા તત્ યથા - (૧) સતત , (૨) પ્રત્યુત્પન્ન , (૩) સનાત: ત્રિવિધ સમય: પ્રજ્ઞતા તત્ યથા - () અતીતા, (૨) પ્રત્યુત્પન્ન., (૩) સનાત: |