________________
१४७२ • अलोकसाधनम् ।
૨૦/૮ તેહ આકાશ (દ્રવ્ય) લોક-અલોક ભેદઈ (=પ્રકારઈ) દ્વિવધ ભાખિઉં. વત્ સૂત્રમ્ - '“વિ સામે પwwત્તે - તે નદી - તોયા Iણે ય મનોયા Iણે ર” (સ્થા.૨/૧/૭૪, મ..૨/૧૦/૧૨૧. + ૨૦/ર/દદરૂ) 'ઇતિ ૧૬૯ ગાથાર્થ તિ તત્ત્વમ્. I૧૦/૮ ए द्विविधं ज्ञेयम् । तदुक्तं स्थानाङ्गसूत्रे भगवत्यां च “दुविहे आगासे पण्णत्ते, तं जहा - लोयागासे य ૩નોયા ને ” (સ્થા.૨/9/૭૪, ૫.ફૂ.શ.૨/૪.૧૦/q.૭૨9 + શ./ર/પૂ.૬દરૂ/પ્રનિ-9) રૂતિ પૂર્વ (૧૦/૬) ઉમ્ |
यथा नैयायिकमते आकाशस्य एकत्वेऽपि घट-पटादिविभिन्नोपाधितो घटाकाश-पटाकाशादयो भेदाः तथा जैनमते एकमपि गगनं धर्मास्तिकायाधुपाधिभेदतो द्विधा भिद्यते । धर्मास्तिकायाद्यवच्छिन्नाकाशं लोकाकाशतया तच्छून्यञ्चाऽलोकाकाशतया व्यवह्रियते इति भावः ।
एतेन अलोक एव नास्तीति निराकृतम्, मा लोकपदस्य व्युत्पत्तिमच्छुद्धपदत्वेन तत्प्रतिपक्षपदार्थसिद्धेः, अजीवपदार्थसिद्धिवत् ।
न च घटादेः लोकविपक्षता शङ्कनीया, અને અલોકાકાશ એમ બે ભેદ જાણવા. સ્થાનાંગસૂત્રના તથા ભગવતીસૂત્રના પૂર્વે (૧૦/૬) દર્શાવેલ સંદર્ભમાં કહેલ છે કે – “આકાશના બે ભેદ કહેવાયેલ છે. તે આ રીતે – (૧) લોકાકાશ અને અલોકાકાશ.”
(યથા.) કહેવાનો આશય એ છે કે જેમ તૈયાયિકમતે વિભુ આકાશ દ્રવ્ય એક હોવા છતાં ઘટ, પટ, મઠ વગેરે વિભિન્ન ઉપાધિઓના લીધે ઘટાકાશ, પટાકાશ, મઠાકાશ વગેરે ભેદ પડે છે. તેમ જૈન મતમાં ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય સ્વરૂપ ઉપાધિના લીધે આકાશના બે ભેદ પડે છે. જે આકાશદેશમાં ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યો હોય તે લોકાકાશ તથા જ્યાં ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યો ન હોય તે અલોકાકાશ.
આ પ્રમાણે આકાશના બે ભેદનો વ્યવહાર થાય છે. | શંકા - (ત્ત) અલોક જ નથી. અલોકને માનવામાં પ્રમાણ શું છે ?
સમાધાન :- (તો) અમે ઉપર જે જણાવ્યું તેનાથી જ તમારા પ્રશ્નનું નિરાકરણ થઈ જાય છે તેમ છતાં અલોકની સિદ્ધિ અનુમાન પ્રમાણથી પણ થઈ શકે છે. તે આ રીતે સમજવું. “લોક' આવો શબ્દ વ્યુત્પત્તિયુક્ત શુદ્ધ પદ હોવાથી તેના પ્રતિપક્ષભૂત પદના અર્થની સિદ્ધિ થશે. જે જે શબ્દ વ્યુત્પત્તિવિશિષ્ટ શુદ્ધ પદ હોય તે તે પ્રતિપક્ષભૂત પદના અર્થના સાધક જ હોય છે. જેમ કે “જીવ' પદ. “નીવતીતિ નીવર' આવી વ્યુત્પત્તિથી “જીવ’ શબ્દની નિષ્પત્તિ થાય છે. તથા “જીવ' શબ્દ સમાસ કે તદ્ધિત વગેરે પદસ્વરૂપ નથી, પરંતુ શુદ્ધ પદ છે. તેથી જીવના વિરોધી અજીવપદાર્થનું અસ્તિત્વ દુનિયામાં સિદ્ધ થાય છે. તેમ “નોચતે રૂતિ તો? આવી વ્યુત્પત્તિથી “લોક' શબ્દ નિષ્પન્ન થાય છે. તથા તે અસામાસિક = શુદ્ધ પદ છે. માટે લોકપ્રતિપક્ષી અલોકપદાર્થ સિદ્ધ થશે.
જિજ્ઞાસા :- (ઘ.) લોકપ્રતિપક્ષ તરીકે ઘટ-પટ વગેરેને જ અલોક તરીકે કેમ માની ન શકાય? '... ચિહ્નયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૧)+લા.(૨)માં છે. 1. द्विविधः आकाशः प्रज्ञप्तः, तद् यथा - लोकाकाश: च अलोकाकाशः च।