________________
૨૦/
• अधर्मद्रव्यस्वरूपविमर्शः ।
१४३५ (સવિસાધારણ ગતિ-થિતિeતુતા દોઈ દ્રવ્યનો ધર્મ =) 'ગતિ-સ્થિતિપરિણત સકલ દ્રવ્યનું જે એક એક દ્રવ્ય લાઘવઈ કારણ સિદ્ધ હોઈ, તેહ એ ૨ દ્રવ્ય જાણવાં. તેણઈ કરી ઝષાદિગત્યપેક્ષાકારણ જલાદિ દ્રવ્યનઈ વિષઈ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યલક્ષણની અતિવ્યાપ્તિ ન હોઈ.૧૦/પો 'જોયHI ! વળે, કાંધે, સરલે, , નવે, સનીવે, સાસ, મg, નોવો તે સમાસો | पंचविहे पन्नत्ते, तं जहा - दव्वओ, खेत्तओ, कालओ, भावओ, गुणओ। (१) दव्वओ णं अहम्मत्थिकाए एगे दव्वे । (२) खेत्तओ णं लोगप्पमाणमेत्ते। (३) कालओ न कयावि न आसि, न कयाइ नत्थि जाव निच्चे । (૪) આવો સવો, સાંધે, સર, સાસા () ગુનો ટાપુને” (માલૂ.શ.ર-૩.૧૦-q99૮, પૃ.9૪૭) इत्थमुक्तम् । गुणपदमत्र कार्यपरं ज्ञेयम् ।
यथा गतेः = गतित्वावच्छिन्नायाः सामान्यहेतुत्वम् = अनुगतनिमित्तकारणत्वं धर्मे = धर्मास्तिकायद्रव्ये तथा स्थितेः = जन्यस्थितित्वावच्छिन्नायाः पूर्वोक्तव्यवहारनयतः स्थितित्वावच्छिन्नायाः वा ऋजुसूत्रनयतः सामान्यहेतुत्वं = अनुगताऽपेक्षाकारणत्वम् अधर्मे = अधर्मास्तिकायद्रव्ये सिध्यति । एतेन मीनादिगत्यपेक्षाकारणे जलादिद्रव्ये धर्मास्तिकायद्रव्यलक्षणाऽतिव्याप्तिः प्रत्यस्ता, जलादेः मीनादिगत्यपेक्षा- का
પ્રશ્ન - હે ભગવંત ! અધર્માસ્તિકાયને કેટલા વર્ણ છે ? કેટલી ગંધ છે? કેટલા રસ છે? તથા કેટલા સ્પર્શ છે ?'
ઉત્તર :- “હે ગૌતમ ! અધર્માસ્તિકાય દ્રવ્ય વર્ણશૂન્ય, ગંધશૂન્ય, રસશૂન્ય, સ્પર્શશૂન્ય, અરૂપી, અજીવ, શાશ્વત, અવસ્થિત લોકપ્રમાણ દ્રવ્ય છે. સંક્ષેપથી અધર્માસ્તિકાય દ્રવ્ય પાંચ પ્રકારે દર્શાવાયેલ છે. તે આ રીતે - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી, ભાવથી અને ગુણથી. (૧) દ્રવ્યથી અધર્માસ્તિકાય એક દ્રવ્ય છે. (૨) ક્ષેત્રથી અધર્માસ્તિકાય ચૌદ રાજલોક પ્રમાણ છે. (૩) કાળની અપેક્ષાએ ક્યારેય પણ અધર્માસ્તિકાય ન હતું તેવું નથી. તથા અધર્માસ્તિકાય વર્તમાનમાં નથી કે ભવિષ્યમાં નહિ હોય તેવું પણ નથી. મતલબ કે અધર્માસ્તિકાય કાળની અપેક્ષાએ નિત્ય દ્રવ્ય છે. (૪) ભાવની અપેક્ષાએ અધર્માસ્તિકાય વર્ણશૂન્ય, ગંધશૂન્ય, રસશૂન્ય અને સ્પર્શશૂન્ય છે. (૫) ગુણની = કાર્યની અપેક્ષાએ અધર્માસ્તિકાયદ્રવ્ય સ્થિતિકાર્યવાળું છે.”
પાણી વગેરેમાં ધર્માસ્તિકાયલક્ષણની અતિવ્યાતિનું નિરાકરણ જ (યથા.) જેમ ધર્માસ્તિકાય દ્રવ્યમાં તમામ ગતિ પ્રત્યે અનુગત નિમિત્તકારણતા રહે છે તેમ અધર્માસ્તિકાય દ્રવ્યમાં નિત્યત્વગ્રાહક નયથી અનુગૃહીત એવા વ્યવહારનયથી તમામ જન્યસ્થિતિ પ્રત્યે અથવા ઋજુસૂત્રનયથી સર્વ સ્થિતિ પ્રત્યે અનુગત નિમિત્તેકારણતા સિદ્ધ થાય છે. આથી કોઈને એવી શંકા થાય કે “માછલી, મગર વગેરે જલચર પ્રાણીની ગતિમાં અપેક્ષા કારણ બનનાર જલમાં ધર્માસ્તિકાયના લક્ષણની અતિવ્યાપ્તિ આવશે. કારણ કે તેમાં પણ ગતિની અપેક્ષાકારણતા રહેલી છે જે - તો આ શંકાનું નિરાકરણ થઈ 1. गौतम ! अवर्णः, अगन्धः, अरसः, अस्पर्शः, अरूपः, अजीवः, शाश्वतः, अवस्थितः, लोकद्रव्यम्। अथ समासतः पञ्चविधः प्रज्ञप्तः, तद् यथा - द्रव्यतः, क्षेत्रतः, कालतः, भावतः, गुणतः। द्रव्यतः अधर्मास्तिकायः एकं द्रव्यम् । क्षेत्रतः लोकप्रमाणमात्रः। कालतः न कदापि न आसीत्, न कदापि नास्ति... यावद् नित्यः। भावतः अवर्णः, अगन्धः, अरसः, अस्पर्शः। गुणतः સ્થાના: .. ચિતદ્વયમધ્યવર્તી પાઠ કો.(૧૨)માં નથી.