________________
१०/५
• आगमप्रमाणतोऽधर्मास्तिकायसिद्धिः ।
१४३३ यथोक्तं नन्दीसूत्रवृत्तौ श्रीहरिभद्रसूरिभिः “यः स्थितिपरिणामपरिणतयोः जीव-पुद्गलयोः एव स्थित्यु- । पष्टम्भहेतुः, विवक्षया क्षितिरिव झषस्य, स खलु असङ्ख्येयप्रदेशात्मकोऽमूर्त एवाऽधर्मास्तिकायः” (न.सू.हा. વૃ.કૃ.૧૮) રૂક્તિા ___तव्युत्पत्त्यर्थप्रदर्शनाशयेन तु श्रीहरिभद्रसूरिभिः अनुयोगद्वारसूत्रवृत्तौ “जीव-पुद्गलानां स्वाभाविके न શિયાવર્તે તત્વમાવાગધાર વિધર્મ” (ક.દ. પૂ.9રૂરવૃ.પૂ.૭૮૨) રૂત્યુમ્|
दिगम्बरसम्प्रदायेऽप्येवमधर्मास्तिकायद्रव्यमङ्गीक्रियते । तथाहि - भावसङ्ग्रहे '“ठिदिकारणं अधम्मो विसामठाणं च होइ जह छाया। पहियाणं रुक्खस्स व गच्छंतं णेव सो धरेइ ।।” (भा.स.३०७) इत्युक्तम् । यथोक्तं बृहद्दव्यसङ्ग्रहे नेमिचन्द्रेण अपि “ठाणजुदाण अधम्मो पुग्गल-जीवाण ठाणसहयारी। छाया जह વદિવા છંતા જોવ તો ઘરે પા” (વૃઢ.સ.૧૮) તિા ,
L) નંદીસૂત્રવૃત્તિસંવાદ ) (થો) નંદીસૂત્રની વૃત્તિમાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે પણ જણાવેલ છે કે “જેમ અમુક વિવક્ષાથી પૃથ્વી માછલાની સ્થિતિ = સ્થિરતા પ્રત્યે ઉપખંભક = સહાયક છે તેમ સ્થિતિ પરિણામથી પરિણત થયેલા જીવ અને પુદ્ગલ દ્રવ્યની જ સ્થિતિ પ્રત્યે જે દ્રવ્ય ઉપખંભક કારણ = અપેક્ષાકારણ છે તે અધર્માસ્તિકાય દ્રવ્ય છે. તે અધર્માસ્તિકાય અસંખ્યપ્રદેશાત્મક અમૂર્ત જ દ્રવ્ય જાણવું.'
દ્ “અધર્મારિકા' શબ્દની વ્યુત્પત્તિ (.) અધર્માસ્તિકાય શબ્દની વ્યુત્પત્તિનો અર્થ દેખાડવાના આશયથી તો શ્રીહરિભદ્રસૂરિ મહારાજે અનુયોગદ્વારસૂત્રની વ્યાખ્યામાં જણાવેલ છે કે “જીવ અને પુદ્ગલ જ્યારે સ્વાભાવિક રીતે ક્રિયાવાળા થયા હોય ત્યારે જીવ-પુદ્ગલના આ સ્વભાવને ધારણ ન કરવાથી, સહાય ન કરવાથી બીજા દ્રવ્યનું નામ અધર્માસ્તિકાય છે.”
સ્પષ્ટતા - અધર્માસ્તિકાય દ્રવ્ય સ્થિતિમાં સહાયક છે. તેથી ગતિસ્વભાવને અનુકૂળ અધર્માસ્તિકાય ન બને. જીવ અને પુદ્ગલ દ્રવ્યના ગતિસ્વભાવને ધારણ = સહાય કરે તે ધર્મ = ધર્માસ્તિકાય. તેનાથી વિપરીત હોય તે અધર્માસ્તિકાય - આ પ્રમાણે શ્રીહરિભદ્રસૂરિ મહારાજનું તાત્પર્ય છે.
- અધર્માસ્તિકાય : દિગંબર સંપ્રદાયમાં જ (
વિન્ડર) દિગંબર સંપ્રદાયમાં પણ આ જ રીતે અધર્માસ્તિકાય દ્રવ્ય સ્થિતિસહાયકારી તરીકે સ્વીકારવામાં આવે છે. તે આ રીતે - ભાવસંગ્રહ ગ્રંથમાં જણાવેલ છે કે “જે સ્થિતિકારણ છે તે અધર્માસ્તિકાય છે. તે વિશ્રામનું પણ સ્થાન થાય છે. જેમ વૃક્ષની છાયા મુસાફરોને વિશ્રામનું સ્થાન બને છે. તેમ આ વાત સમજવી. જેમ જેતા એવા મુસાફરને વૃક્ષની છાયા પકડી રાખતી નથી તેમ જતા એવા જીવાદિ દ્રવ્યને અધર્માસ્તિકાય દ્રવ્ય પકડી રાખતું નથી.' નેમિચંદ્ર નામના દિગંબર આચાર્યએ પણ બૃહદ્રવ્યસંગ્રહ ગ્રંથમાં જણાવેલ છે કે “સ્થિતિ નામના ગુણધર્મથી યુક્ત એવા પુદ્ગલ અને જીવ દ્રવ્યને સ્થિરતા કરવામાં 1. स्थितिकारणम् अधर्मः विश्रामस्थानं च भवति यथा छाया। पथिकानां वृक्षस्य इव गच्छन्तं नैव सः धारयति। 2. स्थानयुक्तानाम् अधर्मः पुद्गल-जीवानां स्थानसहकारी। छाया यथा पथिकानां गच्छतो नैव सः धारयति।