________________
o ૦૪
* धर्मद्रव्यस्य गतिपरिणतद्रव्यगतिकारणता
તિહાં ધુરિ ધર્માસ્તિકાય લક્ષણ કહઈ છઈં –
(૧૬૫) સમ.
ગતિપરિણામી રે પુદ્ગલ-જીવન, ઝષનઈ જલ જિમ હોઈ; તાસ અપેક્ષા રે કારણ લોકમાં, ધર્મ દ્રવ્ય છઈ રે સોઇ ॥૧૦/૪ ગતિપરિણામી જે પુદ્ગલ-જીવદ્રવ્ય, લોક કહતા ચતુર્દશરજ્જવાત્મક આકાશખંડ, તેહમાંહિ છઈ; (તાસ=) તેહનું જે અપેક્ષા કારણ વ્યાપારરહિતઅધિકરણરૂપ ઉદાસીન કારણ, *યથા દૃષ્ટાન્ત* જિમ ગમનાગમનાદિક્રિયાપરિણત ઝષ કહતાં મત્સ્ય તેહનઇ જળ અપેક્ષા કારણ (હોઈ=) છઇં; (સોઈ=) तत्राऽऽदौ धर्मास्तिकायलक्षणमाह - 'मीने 'ति ।
–
मीनस्येव जलं लोके या पुद्गलाऽऽत्मनोर्गतिः । अपेक्षाकारणं तस्याः धर्मास्तिकाय एव रे ।।१० / ४ ॥
प्रकृते दण्डान्वयस्त्वेवम् – मीनस्य या गतिः तस्याः अपेक्षाकारणं जलम् इव लोके पुद्गल -जीवयोः या गतिः तस्याः अपेक्षाकारणम् एव धर्मास्तिकायः । ।१०/४ ॥
मीनस्येव = यथा मत्स्यस्य समुद्रादौ या गतिः तस्याः = मीनगते: लोके
सामान्यजने
છે.
जलम् अपेक्षाकारणम् एव उच्यते, तथा लोके चतुर्दशरज्जुप्रमिते आकाशखण्डे गतिपरिणामपरिणतयोः पुद्गलात्मनोः द्रव्ययोः या गतिः तस्याः = पुद्गल - जीवगतेः अपेक्षाकारणं = पुद्गल -जीवगतगतिक्रियापरिणाममपेक्षमाणं प्रायोगिककर्मशून्याऽधिकरणरूपम् उदासीनकारणं = निमित्तकारणम् का અવતરણિકા :- છ દ્રવ્યની અંદર સૌ પ્રથમ ધર્માસ્તિકાય દ્રવ્યના લક્ષણને ગ્રંથકારશ્રી જણાવે છે :# ધર્માસ્તિકાયનું નિરૂપણ
Cl
શ્લોકાર્થ :- માછલીની જે ગતિ છે, તેનું અપેક્ષાકારણ જેમ પાણી થાય છે, તેમ લોકમાં પુદ્ગલ અને જીવની જે ગતિ થાય છે, તેનું અપેક્ષાકારણ ધર્માસ્તિકાય જ છે. (૧૦/૪) વ્યાખ્યાર્થ :- જેમ સમુદ્ર વગેરેમાં માછલીની જે ગતિ થાય છે, તે મત્સ્યગતિ પ્રત્યે પાણી આમજનતામાં અપેક્ષાકારણ જ કહેવાય છે, તેમ ચૌદરાજલોકપ્રમાણ આકાશખંડસ્વરૂપ લોકમાં = જીવંત વિશ્વમાં ગતિપરિણામથી પરિણત થયેલા પુદ્ગલ દ્રવ્યની અને જીવ દ્રવ્યની જે ગતિ થાય છે, તે પુદ્ગલગતિનું અને જીવગતિનું અપેક્ષાકારણ જ ધર્માસ્તિકાય છે. મતલબ કે પુદ્ગલ દ્રવ્યમાં અને જીવ દ્રવ્યમાં રહેલ ગતિક્રિયા કરવાના પરિણામની અપેક્ષા રાખીને ધર્માસ્તિકાય દ્રવ્ય તેની ગતિનું કારણ બને છે. ધર્માસ્તિકાય દ્રવ્ય જીવની કે પુદ્ગલની ગતિ કરાવવા માટે કોઈ ક્રિયા કરતું નથી. ધર્માસ્તિકાય દ્રવ્ય સ્વયં જીવની જેમ પ્રાયોગિકી ક્રિયાને કરતું નથી. તે પ્રાયોગિક ક્રિયાથી શૂન્ય અધિકરણ (=કારક) છે. તેથી જીવ અને પુદ્ગલ બન્નેની ગતિક્રિયા પ્રત્યે તે ઉદાસીન કારણ છે. ધર્માસ્તિકાય જીવાદિની ગતિનું કારણ બનવા
=
=
१४११
=
વિશ્વમાં
ૐ મો.(૨)માં ‘લોકને' પાઠ. • કો.(૨)+મ.માં ‘ધરમ' પાઠ. કો.(૧)નો પાઠ લીધો છે. * મ. +P(૨+૪) + શાં.માં ‘ગઈં’પાઠ છે. સિ.+કો.(૪+૫+૬+૯) + મો.(૨)નો પાઠ લીધો છે. ♦ પુસ્તકોમાં ‘પરિણામવ્યાપારરહિત’ પાઠ. કો.(૯)+સિ.નો પાઠ લીધો છે. ... ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે. ૭ આ.(૧)+કો.(૯)માં ‘માછલાને’ પાઠ.