SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ १३७० ० ऋजुसूत्रसम्मतध्रौव्यप्रतिपादनम् । ૧/૨૭ ધ્રુવભાવ થૂલ ઋજુસૂત્રનો, પર્યાય સમય અનુસાર રે. સંગ્રહનો તેહ ત્રિકાલનો, નિજ દ્રવ્ય-જાતિ નિરધાર રે. ll૯/રો (૧૬૦) જિન. ધ્રુવભાવ પણિ સ્કૂલ-સૂક્ષમભેદઈ ૨ પ્રકારનો. પહલો સ્થૂલ ઋજુસૂત્ર નયનઈ અનુસારઈ મનુષ્યાદિક પર્યાય (સમય અનુસાર =) સમયમાન જાણવો. साम्प्रतं ध्रौव्यप्रकारप्रदर्शनायोपक्रमते - 'ध्रौव्यमिति। ध्रौव्यमपि द्विधा, स्थूलमृजुसूत्रे नरक्षणः। सूक्ष्मं त्रिकालयायि स्यात्, सङ्ग्रहात् स्वार्थजातितः।।९/२७।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – ध्रौव्यमपि द्विधा । ऋजुसूत्रे नरक्षणः स्थूलं (ध्रौव्यं) स्यात् । सङ्ग्रहात् शं स्वार्थजातितः त्रिकालयायि सूक्ष्मं (ध्रौव्यं) स्यात् ।।९/२७ ।। उत्पाद-व्ययवद् ध्रौव्यं = स्थैर्यम् अपि द्विधा = द्विप्रकारं भवति - स्थूल-सूक्ष्मभेदात् । आद्यं - स्थूलं ध्रौव्यं तु ऋजुसूत्रे = ऋजुसूत्रनये नरक्षणः = मनुष्यादिपर्यायः स्यात् । यद्यपि सूक्ष्म सूत्रनयानुसारेण मनुष्यादिपर्यायस्य समयमात्रस्थितिकत्वेन स्थूलध्रौव्यं न सम्भवति तथापि स्थूल सूत्रनयतः तस्य आयुःप्रमाणकालतायाः पूर्वं (६/१३) दर्शितत्वेन स्थूलध्रौव्यबाधो नावसीयते । અવતરણિકા – ઉત્પાદન અને વ્યયને અવાત્તર પ્રકાર સહિત દેખાડ્યા બાદ ગ્રંથકારશ્રી હવે નવા શ્લોકમાં ત્રિપદીઘટકીભૂત અવશિષ્ટ પ્રૌવ્યના પ્રકારને જણાવવા માટે કટિબદ્ધ થાય છે : શ્લોકાર્થ :- ધ્રૌવ્ય પણ બે પ્રકારે છે. ઋજુસૂત્રનયના મતે મનુષ્યક્ષણ પૂલ ધ્રૌવ્ય છે. સંગ્રહાયની અપેક્ષાએ નિજ દ્રવ્યની જાતિને આશ્રયીને ત્રિકાલવ્યાપી સૂક્ષ્મ દ્રૌવ્ય સંભવે. (૯૨૭). ૦િ સ્થૂલ થ્રવ્યનું નિરૂપણ છે વ્યાખ્યાર્થ :- ધ્રૌવ્ય કહો, ધૈર્ય કહો, સ્થિરતા કહો, ધ્રુવતા કહો, નિત્યતા કહો, સ્થાયિતા કહો. , બધું અર્થતઃ એક જ છે. ઉત્પાદ-વ્યયની જેમ ધ્રૌવ્ય પણ બે પ્રકારે છે. (૧) સ્થૂલ ધ્રૌવ્ય અને (૨) સૂક્ષ્મ દ્રૌવ્ય. સ્થૂલ ધ્રૌવ્ય એટલે ઔપચારિક - અતાત્ત્વિક અથવા અશુદ્ધ ધ્રૌવ્ય. તથા સૂક્ષ્મ ધ્રૌવ્ય એટલે છે અનૌપચારિક - તાત્ત્વિક અથવા શુદ્ધ દ્રૌવ્ય. સ્થૂલ પ્રૌવ્ય ઋજુસૂત્રનયના મત મુજબ મનુષ્યાદિ પર્યાય સ્વરૂપ સમજવું. યદ્યપિ શુદ્ધ = સૂક્ષ્મ ઋજુસૂત્રનયના મત મુજબ, મનુષ્યાદિ પર્યાયની સ્થિતિ = હાજરી માત્ર એક જ સમયપ્રમાણ છે. તેથી તે ધ્રુવ નહિ પણ ક્ષણિક જ કહેવાય. તેમ છતાં સ્કૂલ ઋજુસૂત્રનયના અભિપ્રાયથી મનુષ્યાદિ પર્યાય જીવનપર્યન્ત સ્થાયી છે, સ્થિર છે, ધ્રુવ છે. આ વાત આપણે પૂર્વે છઠ્ઠી શાખાના ૧૩ મા શ્લોકમાં સમજી ગયા છીએ. તેથી સ્થૂલઋજુસૂત્રનયસંમત જીવનપર્યન્તસ્થાયી મનુષ્યાદિ પર્યાયને સ્થૂલ પ્રૌવ્યસ્વરૂપ કહેવામાં કોઈ બાધ જણાતો નથી. 3 M(૧)માં “ભેદ' પાઠ. ૧ પા.માં ‘ત્રિકાલીનો’ પાઠ છે.
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy