SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ० नाशद्वयभेदद्योतनम् . ૧/૨૬ અણનઈ છઈ યદ્યપિ ખંધતા, રૂપાંતર અણુ સંબંધ રે; સંયોગ-વિભાગાદિક થકી, તો પણિ એ ભેદ પ્રબંધ રે II/૨૬ (૧૫૯) જિન. યદ્યપિ અણનઈ અણુસંબંધઈ ખંધતા છઈ, તે રૂપાંતર પરિણામ જ છઈ, તો પણિ સંયોગ-વિભાગાદિક (થકી=) રૂપઈ દ્રવ્યવિનાશ વૈવિધ્યનું જ, એ (ભેદ પ્રબંધ) ઉપલક્ષણ જાણવું. જે માટઈ દ્રવ્યોત્પાદવિભાગઇ જ જિમ પર્યાયોત્પાદવિભાગ, તિમ દ્રવ્યનાશવિભાગઈ જ પર્યાયનાશવિભાગ હોઈ. रूपान्तरपरिणामाऽर्थान्तरपरिणामगमनलक्षणयोः विनाशयोरैक्यमाशक्य निराकरोति - 'अणी' ત્તિા. अणावणुगतौ स्कन्धे रूपान्यदेव यद्यपि । नाशस्तथापि संयोग-विभागतो द्विधा भवेत् ।।९/२६।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - यद्यपि अणौ अणुगतौ स्कन्धे रूपान्यदेव (विनाशः) तथापि संयोगविभागतः नाशः द्विधा भवेत् ।।९/२६।। श यद्यपि अणौ = परमाणौ अणुगतौ = परमाण्वन्तरसङ्क्रान्तौ सत्यां जायमाने स्कन्धे = - स्कन्धपरिणामे रूपान्यदेव = रूपान्तरपरिणामलक्षण एव विनाशो भवति तथापि संयोग-विभागतः = आरम्भकावयवसंयोग-विभागाभ्यां नाशः = द्रव्यनाशः द्विधा एव भवेत्। एवञ्च तादृशनाशद्वैविध्यपूण स्यैव तत् सूचकं ज्ञेयम् । तथाहि - आरम्भकावयवसंयोगाद् अर्थान्तरभावगमनलक्षणो विनाशः, आरम्भकावयवसमुदयविभागाच्च रूपान्तरपरिणामलक्षणो विनाशः स्वीकर्तव्यः, यतो यथा द्रव्योत्पादविभागादेव पर्यायोत्पादविभागो भवति तथा द्रव्यनाशविभागादेव पर्यायनाशविभागो भवति । ततश्च स्कन्धद्रव्योत्पादं विना = द्विप्रदेशिकत्वादिरूपेण नानापरमाणुद्रव्योत्पादं विना स्कन्धपर्यायोत्पादस्यैवा અવતરણિકા :- “રૂપાન્તરપરિણામસ્વરૂપ નાશ અને અર્થાન્તરગમનસ્વરૂપ નાશ – આ બન્નેનું લક્ષણ એક જ છે' - એવી આશંકા જણાવીને તેનું નિરાકરણ ગ્રંથકારશ્રી કરી રહ્યા છે : | શ્લોકાર્થી :- જો કે એક અણુમાં બીજા અણુની સંક્રાન્તિ થાય તો સ્કંધમાં રૂપાન્તર જ થાય છે. તેમ છતાં પણ સંયોગથી અને વિભાગથી નાશ બે પ્રકારે થાય છે. (૯)૨૬) અર્થાન્તરવિનાશ અને રૂપાન્તરવિનાશ વચ્ચે ભેદ . વ્યાખ્યાર્થ :- જો કે એક પરમાણુમાં બીજા પરમાણુની સંક્રાન્તિ થઈ રહેલી હોય ત્યારે સ્કંધપરિણામમાં રૂપાન્તરપરિણામ સ્વરૂપ જ વિનાશ ઉત્પન્ન થાય છે. તેમ છતાં પણ દ્રવ્યારંભક અવયવસંયોગ અને અવયવવિભાગ દ્વારા દ્રવ્યનો નાશ બે પ્રકારે જ થાય છે. ઉપરોક્ત રીતે દ્રવ્યના બે પ્રકારના નાશનું જ તે સૂચન કરે છે. તે આ રીતે - દ્રવ્યારંભક અવયવસંયોગથી અર્થાન્તરગમનરૂપ વિનાશ અને દ્રવ્યારંભક અવયવના વિભાગથી રૂપાન્તરપરિણામસ્વરૂપ વિનાશ સ્વીકારવો જરૂરી છે. આનું કારણ એ છે કે જેમ દ્રવ્યોત્પત્તિના વિભાગથી પર્યાયોત્પત્તિનો વિભાગ પડે છે, તેમ દ્રવ્યનાશના વિભાગથી જ પર્યાયનાશનો વિભાગ પડે છે. અર્થાત્ પર્યાયની ઉત્પત્તિના પ્રકાર જેમ દ્રવ્યોત્પત્તિના પ્રકારના આધારે થાય છે, તેમ પર્યાયનાશના પ્રકાર પણ દ્રવ્યનાશના પ્રકાર મુજબ નક્કી થાય છે. તેથી સ્કંધદ્રવ્યની ઉત્પત્તિ વિના
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy