________________
૧/૨૪ ० घटस्य मृद्रव्यरूपता 0
१३४७ भावगमने। मृत्पिण्डजन्यो हि घटः मृत्स्वरूपः, न तु कपालात्मकः। कपालस्य तु घटभिन्नत्वेन अर्थान्तरत्वात् । न हि कपालस्य घटात्मकता कैश्चिदपि स्वीक्रियते, ज्ञायते वा। अतो घटलक्षणकारणभिन्नकपालद्रव्यप्राप्तिरूपत्वादत्रार्थान्तरगमनरूपता भावनीया । एवं मृत्पिण्डस्य घटलक्षणार्थान्तर- रा भावनोत्पादोऽपि प्रायोगिको द्वितीयविनाशो विज्ञेयः। घटो हि मृत्स्वरूपः, न तु मृत्पिण्डात्मकः । म अतः कारणीभूतमृत्पिण्डभिन्नघटोत्पत्तिरूपत्वादत्र अर्थान्तरगमनलक्षणः प्रायोगिको विनाशो विज्ञेयः। । घटोत्पत्तेः मृत्पिण्डनाशात्मकत्वञ्चाऽस्याऽजनकत्वस्वभावाऽपरित्यागे घटजनकत्वाऽयोगात्।
इदमेवाऽभिप्रेत्य सम्मतितर्के “विगमस्स वि एस विही समुदयजणियम्मि सो उ दुवियप्पो। समुदय- के विभागमेत्तं अत्यंतरभावगमणं च ।।” (स.त.३/३४) इत्युक्तम् । तद्वृत्तिस्त्वेवम् “विगमस्याप्येष एव द्विरूपो णे भेदः - स्वाभाविकः प्रयोगजनितश्चेति तद्वयाऽतिरिक्तस्य वस्तुनोऽभावात् पूर्वावस्थाविगमव्यतिरेकेणोत्तरा-- वस्थोत्पत्त्यनुपपत्तेः। न हि बीजादीनामविनाशेऽङ्कुरादिकार्यप्रादुर्भावो दृष्टः। न चाऽवगाह-गति-स्थित्याથાય છે. મૃત્પિડજન્ય ઘડો માટીસ્વરૂપ છે, કપાલસ્વરૂપ નથી. કપાલ તો ઘટભિન્ન હોવાથી અર્થાન્તર = અન્ય દ્રવ્ય છે. કોઈ પણ પ્રાન્તના માણસો કપાલને | ઠીકરાને ઘટરૂપે સ્વીકારતા નથી કે ઘટરૂપે કપાલ-ઠીકરાને જાણતા પણ નથી. તેથી આ વિનાશ અન્યદ્રવ્યપ્રાપ્તિરૂપ = કારણભિન્નકાર્યપ્રાપ્તિરૂપ = ઘટસ્વરૂપકારણભિન્ન કપાલદ્રવ્યના લાભસ્વરૂપ હોવાથી અર્થાન્તરગમનસ્વરૂપ સમજવો. આ જ રીતે મૃત્પિડ ઘટરૂપે ઉત્પન્ન થાય ત્યારે તે ઘટોત્પત્તિ પણ પ્રાયોગિક અર્થાન્તરપ્રાપ્તિરૂપ સમુદાયજનિત વિનાશ જાણવો. ઘડો માટીસ્વરૂપ છે પરંતુ મૃત્પિડસ્વરૂપ નથી. તેથી કારણભૂત મૃત્પિડ કરતાં ભિન્ન ઘટદ્રવ્યની ઉત્પત્તિ અર્થાન્તરગમનસ્વરૂપ પ્રાયોગિક વિનાશાત્મક છે. ઘટોત્પાદ મૃત્પિડનાશાત્મક હોવાનું કારણ એ છે કે ઘટોત્પત્તિની પૂર્વે મૃત્પિડમાં રહેલ અજન–સ્વભાવ = ઘટઅજનનસ્વભાવ જ્યાં સુધી રવાના થાય છે નહિ ત્યાં સુધી મૃત્પિડ ઘડાને ઉત્પન્ન કરી ન શકે. તેથી ઘડો ઉત્પન્ન થતાં મૃત્પિડનો નાશ માનવો પણ જરૂરી છે. સમનિયત હોવાથી તે બન્ને એક છે.
(ફ્લેવા.) આ જ અભિપ્રાયથી સંમતિતર્કપ્રકરણમાં સિદ્ધસેનદિવાકરસૂરિજીએ કહ્યું છે કે :“વિનાશની પણ તે જ વિધિ છે જે ઉત્પાદની છે. સમુદયજનિતના બે ભેદ છે :- (૧) સમુદાયવિભાગમાત્ર અને (૨) અર્થાન્તરભાવગમન.”
જ વિનાશના વિવિધ પ્રકારોનું વ્યુત્પાદન છે. ઉપરની ગાથાની વ્યાખ્યા કરતાં તર્કપંચાનન શ્રીઅભયદેવસૂરિજી કહે છે કે “ઉત્પાદની જેમ વિનાશના પણ બે ભેદ છે – (૧) સ્વાભાવિક અને (૨) પ્રયોગજન્ય. એવી કોઈ વસ્તુ નથી જે આ બન્નેની જુગલબંધીનો શિકાર ન બનતી હોય. આ બન્ને પ્રકારના વિનાશનું સામ્રાજ્ય સમસ્ત વસ્તુજગત ઉપર છવાયેલું છે. કેમ કે દરેક વસ્તુ નવી અવસ્થા ધારણ કરીને ઉત્પન્ન થતી જ રહે છે. પરંતુ પૂર્વાવસ્થાનો વિનાશ થયા વગર નવી અવસ્થાની ઉત્પત્તિ અશક્ય છે. ક્યાંય પણ અંકુરાદિ કાર્યની ઉત્પત્તિ બીજ વગેરેના વિનાશ થયા વગર થતી હોય એવું જણાતું નથી. આકાશાદિમાં અવગાહના, ગતિ અને સ્થિતિ કાર્યની જે આધારતા 1. विगमस्यापि एष विधिः समुदयजनिते स तु द्विविकल्पः। समुदयविभागमात्रम् अर्थान्तरभावगमनं च।।